Shuru
Apke Nagar Ki App…
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ને કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા નું નિવેદન સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ને કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા નું નિવેદન રાજકોટ જીલ્લા પંચાયત માં કોંગ્રેસ નું શાશન આવશે ગુજરાત ભર માં અનેક જગ્યા એ તાલુકા પંચાયત અને જિલા પંચાયત માં કોંગ્રેસ નું શાશન આવશે ભાજપ માં. પાયા ના કાર્યકરો ની અવગણના ને લઈ ને ભાજપ મા જૂથવાદ સામે આવ્યો છે પાયા ના કાર્યકરો ની અવગણના થતા ભાજપ માં કાર્યકરો માં અસંતોષ ની આગ મંદી મોંઘવારી અને બે રોજગારી થી ત્રસ્ત પ્રજા આ વખતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ.ને જાકારો આપશે
Alpesh trivedi

More news from ગુજરાત and nearby areas
- 🅱️ reaking News Upleta રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકાના ભાયાવદર ના પડવલા ગામે હત્યા ના પ્રયાસ નાં ગુન્હેગાર નેં ગણતરી નાં દિવસોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ ભાયાવદર નાં પડવલા ગામે રહેતા પટેલ પરિવાર નાં દિપેન ભાઈ વિનોદ ભાઈ માકડીયા પર હુમલો કરી ને ગાડી માથે ચડાવી ને હત્યા નો પ્રયાસ કરનાર પિતા અને પુત્ર અને સાથી સાગરીતો ફરાર થઈ ગયા ત્યારે રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરી નાં દિવસોમાં ચાર વ્યક્તિઓ સાથે ફોર વ્હીલર કાર મુદ્દામાલ કિંમત રૂપિયા 12,69,840 સાથે પકડી પાડયા જેમાં નામ નોમાન અલીમામદ શેઠા , શાહરૂખ મસ્તાન નોયડા , અલ્તાફ ગુલામ જેડા , અયાન મુસ્તાક ગણાદ વાળા , LCB રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ રૂરલ દ્વારા પકડી પાડવામાં આવેલ2
- જૂનાગઢમાં જર્જરિત બિલિ્ડંગનો સ્લેબ પડતા મહિલાનું માથુ ફૂટ્યું: જૂનાગહ કડિયાવાડ ખાતે લક્ષ્મી એપાર્ટમેંટ ન ગ્રૌજા માળ પર થી સ્લેબ પળતા એક મહિલs ને ભારી ઇજા. ખરાબ રસ્તા ને કારણે એમ્બ્યુલન્સ ને અંદર આવામાં મુશ્કેલી. હોસિ્પટલ લઈ જવા એમ્બ્યુલન્સ પણ ન પહોંચી શકી, રોષે ભરાયેલા લોકો રોડ બંધ કરી આંદોલન પર બેઠા2
- Post by પત્રકાર1
- કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન માં ચાર્જ સાંભળતા ની સાથે PI એ. એલ. બરાસિયા સાહેબ આવ્યા એક્સન મોડ માં અનેક જગ્યાઓ પર ફૂડ પેટ્રોલિંગ હાથ ઘર્યું હતું...1
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હજારો ફ્લેમિંગો પક્ષીઓનો મંત્રમુક્ત કરતો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે : અફાટ ધરતી અને વાદળી આકાશ વચ્ચે સફેદ- ગુલાબી પક્ષીના નયન રમ્ય વિહંગ દ્રશ્યો નુ આકર્ષણ1
- જસદણ બ્રેક.. જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના રેસ્ટોરન્ટ લાગી આગ આગ લાગતા એક યુવક દાઝ્યો યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી4
- Post by Nasim1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ઉપલેટા રોડ પર હાઈવે પર જે કિલોમીટર કે ગામ નાં વોર્ડ માં ઇંગ્લીશ થી લખાણ કરવામાં ભુલ આવી ધોરાજી નાં જેતપુર રોડ તરફ થી ઉપલેટા કે પોરબંદર જવા માટે રસ્તા પર આ બોર્ડ લગાડ્યા છે પણ જ્યાં Dhoraji ઈંગ્લીશ માં લખવામાં આવ્યું કે તેમાં એક જાગૃત નાગરિકે ભુલ કાઢી બતાવી છે હાલ Dhaoraji લખ્યું છે જ્યારે સાચું દરેક જગ્યાએ Dhoraji લગાવામાં આવતું હોય2