Shuru
Apke Nagar Ki App…
motivational story
રજની ભાઈ પરીખ
motivational story
More news from ગુજરાત and nearby areas
- इजराइल ताजाखबर।1
- બ્રેકિંગ ન્યુઝ જાફરાબાદ.. જાફરાબાદના ફાસરીયા ગામે કૂવો બાંધતી વેળા એ માટી પુરતા પગ લપસતા યુવક કૂવામાં ખાબકતા મોત થયું... જાફરાબાદ તાલુકાના ફાસરીયા ગામે અજીતભાઈ મોરી ની વાડીમાં બની ઘટના... ઉનાના વડવિયાળા ગામના મજૂરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ઘટના બની... વડવિયાળા ના મનસુખભાઈ જાદવ ઉંમર વર્ષ 42 કૂવામાં ખાબકતા તાત્કાલિક મામલતદાર વિભાગ અને પોલીસને જાણ કરાય... જાફરાબાદ મામલતદાર ટીમ અને નાગેશ્રી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા... તંત્ર સ્થળ પર પહોંચી 108 અને ફાયર બ્રિગેડને ટીમને જાણ કરાઇ... ઊંડા કૂવામાં મનસુખભાઈ જાદવ ખાબકતા યુવકનું મોત થયું... ગ્રામજનો અને અમરેલી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું... ડેડ બોડીને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યા... પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી...4
- *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*1
- સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- જસદણ બ્રેક.. જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના રેસ્ટોરન્ટ લાગી આગ આગ લાગતા એક યુવક દાઝ્યો યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી4
- અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના પ્રખ્યાત ચિત્રકૂટ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવબાપુ ગોંડલીયા પોતાની આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે. કથાને પગલે સમગ્ર એભલવડ ગામ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ4
- *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી. ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી. પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.1
- motivational story1