logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જાફરાબાદના ફાસરીયા ગામે કૂવો બાંધતી વેળા એ માટી પુરતા પગ લપસતા યુવક કૂવામાં ખાબકતા મોત થયું બ્રેકિંગ ન્યુઝ જાફરાબાદ.. જાફરાબાદના ફાસરીયા ગામે કૂવો બાંધતી વેળા એ માટી પુરતા પગ લપસતા યુવક કૂવામાં ખાબકતા મોત થયું... જાફરાબાદ તાલુકાના ફાસરીયા ગામે અજીતભાઈ મોરી ની વાડીમાં બની ઘટના... ઉનાના વડવિયાળા ગામના મજૂરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ઘટના બની... વડવિયાળા ના મનસુખભાઈ જાદવ ઉંમર વર્ષ 42 કૂવામાં ખાબકતા તાત્કાલિક મામલતદાર વિભાગ અને પોલીસને જાણ કરાય... જાફરાબાદ મામલતદાર ટીમ અને નાગેશ્રી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા... તંત્ર સ્થળ પર પહોંચી 108 અને ફાયર બ્રિગેડને ટીમને જાણ કરાઇ... ઊંડા કૂવામાં મનસુખભાઈ જાદવ ખાબકતા યુવકનું મોત થયું... ગ્રામજનો અને અમરેલી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું... ડેડ બોડીને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યા... પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી...

2 hrs ago
user_Virji shiyal
Virji shiyal
Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
2 hrs ago

જાફરાબાદના ફાસરીયા ગામે કૂવો બાંધતી વેળા એ માટી પુરતા પગ લપસતા યુવક કૂવામાં ખાબકતા મોત થયું બ્રેકિંગ ન્યુઝ જાફરાબાદ.. જાફરાબાદના ફાસરીયા ગામે કૂવો બાંધતી વેળા એ માટી પુરતા પગ લપસતા યુવક કૂવામાં

ખાબકતા મોત થયું... જાફરાબાદ તાલુકાના ફાસરીયા ગામે અજીતભાઈ મોરી ની વાડીમાં બની ઘટના... ઉનાના વડવિયાળા ગામના મજૂરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ઘટના બની... વડવિયાળા ના મનસુખભાઈ જાદવ ઉંમર

વર્ષ 42 કૂવામાં ખાબકતા તાત્કાલિક મામલતદાર વિભાગ અને પોલીસને જાણ કરાય... જાફરાબાદ મામલતદાર ટીમ અને નાગેશ્રી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા... તંત્ર સ્થળ પર પહોંચી 108 અને ફાયર બ્રિગેડને ટીમને જાણ કરાઇ... ઊંડા

કૂવામાં મનસુખભાઈ જાદવ ખાબકતા યુવકનું મોત થયું... ગ્રામજનો અને અમરેલી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું... ડેડ બોડીને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યા... પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી...

More news from ગુજરાત and nearby areas
  • બ્રેકિંગ ન્યુઝ જાફરાબાદ.. જાફરાબાદના ફાસરીયા ગામે કૂવો બાંધતી વેળા એ માટી પુરતા પગ લપસતા યુવક કૂવામાં ખાબકતા મોત થયું... જાફરાબાદ તાલુકાના ફાસરીયા ગામે અજીતભાઈ મોરી ની વાડીમાં બની ઘટના... ઉનાના વડવિયાળા ગામના મજૂરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ઘટના બની... વડવિયાળા ના મનસુખભાઈ જાદવ ઉંમર વર્ષ 42 કૂવામાં ખાબકતા તાત્કાલિક મામલતદાર વિભાગ અને પોલીસને જાણ કરાય... જાફરાબાદ મામલતદાર ટીમ અને નાગેશ્રી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા... તંત્ર સ્થળ પર પહોંચી 108 અને ફાયર બ્રિગેડને ટીમને જાણ કરાઇ... ઊંડા કૂવામાં મનસુખભાઈ જાદવ ખાબકતા યુવકનું મોત થયું... ગ્રામજનો અને અમરેલી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું... ડેડ બોડીને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યા... પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી...
    4
    બ્રેકિંગ ન્યુઝ 
જાફરાબાદ..
જાફરાબાદના ફાસરીયા ગામે કૂવો બાંધતી વેળા એ માટી પુરતા પગ લપસતા યુવક કૂવામાં ખાબકતા મોત થયું...
જાફરાબાદ તાલુકાના ફાસરીયા ગામે  અજીતભાઈ મોરી ની વાડીમાં બની ઘટના...
ઉનાના વડવિયાળા ગામના મજૂરો કામ કરી રહ્યા હતા તે  દરમિયાન અચાનક ઘટના બની...
વડવિયાળા ના મનસુખભાઈ જાદવ ઉંમર વર્ષ 42 કૂવામાં ખાબકતા તાત્કાલિક મામલતદાર વિભાગ અને પોલીસને જાણ કરાય...
જાફરાબાદ મામલતદાર ટીમ અને નાગેશ્રી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા...
તંત્ર સ્થળ પર પહોંચી 108 અને ફાયર બ્રિગેડને ટીમને જાણ કરાઇ...
ઊંડા કૂવામાં મનસુખભાઈ જાદવ ખાબકતા યુવકનું મોત થયું...
ગ્રામજનો અને અમરેલી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું...
ડેડ બોડીને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યા...
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી...
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના પ્રખ્યાત ચિત્રકૂટ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવબાપુ ગોંડલીયા પોતાની આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે. કથાને પગલે સમગ્ર એભલવડ ગામ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ
    4
    અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના પ્રખ્યાત ચિત્રકૂટ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવબાપુ ગોંડલીયા પોતાની આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે.
આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે. કથાને પગલે સમગ્ર એભલવડ ગામ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે.
રિપોટર.કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    9 hrs ago
  • इजराइल ताजाखबर।
    1
    इजराइल ताजाखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • જસદણ બ્રેક.. જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના રેસ્ટોરન્ટ લાગી આગ આગ લાગતા એક યુવક દાઝ્યો યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી
    4
    જસદણ બ્રેક..
જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ
જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના  રેસ્ટોરન્ટ લાગી આગ
આગ લાગતા  એક યુવક દાઝ્યો 
યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર
LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ
રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન 
ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ  કાબુમાં લીધી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • જૂનાગઢમાં જર્જરિત બિલિ્ડંગનો સ્લેબ પડતા મહિલાનું માથુ ફૂટ્યું: જૂનાગહ કડિયાવાડ ખાતે લક્ષ્મી એપાર્ટમેંટ ન ગ્રૌજા માળ પર થી સ્લેબ પળતા એક મહિલs ને ભારી ઇજા. ખરાબ રસ્તા ને કારણે એમ્બ્યુલન્સ ને અંદર આવામાં મુશ્કેલી. હોસિ્પટલ લઈ જવા એમ્બ્યુલન્સ પણ ન પહોંચી શકી, રોષે ભરાયેલા લોકો રોડ બંધ કરી આંદોલન પર બેઠા
    2
    જૂનાગઢમાં જર્જરિત બિલિ્ડંગનો સ્લેબ પડતા મહિલાનું માથુ ફૂટ્યું:
જૂનાગહ કડિયાવાડ ખાતે લક્ષ્મી એપાર્ટમેંટ ન ગ્રૌજા માળ પર થી સ્લેબ પળતા એક મહિલs ને ભારી ઇજા. ખરાબ રસ્તા ને કારણે એમ્બ્યુલન્સ ને અંદર આવામાં મુશ્કેલી. હોસિ્પટલ લઈ જવા એમ્બ્યુલન્સ પણ ન પહોંચી શકી, રોષે ભરાયેલા લોકો રોડ બંધ કરી આંદોલન પર બેઠા
    user_Harsh Jadav
    Harsh Jadav
    Local News Reporter માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    11 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    5 hrs ago
  • *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. ​​पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*
    1
    *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. ​​पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • motivational story
    1
    motivational story
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.