Shuru
Apke Nagar Ki App…
સુરતના અમરોલી વિસ્તારમાં કોથળામાં બંધ મહિલા ની લાશ મળતા ચકચાર.😳 અમરોલી–કોસાડ વિસ્તારમાં કોથળામાં બંધ લાશ મળતા ચકચાર.. સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં આજે ચકચાર મચી ગઈ હતી.. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નિયમિત સાફ-સફાઈ દરમિયાન એક શંકાસ્પદ કોથળો જોવા મળ્યો હતો.. કોથળો ખોલતા અંદરથી એક આશરે 57 વર્ષના વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો.. પોલીસે વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે અને હાલ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..
Surat Braking news

More news from Surat and nearby areas
- અમરોલી–કોસાડ વિસ્તારમાં કોથળામાં બંધ લાશ મળતા ચકચાર.. સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં આજે ચકચાર મચી ગઈ હતી.. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નિયમિત સાફ-સફાઈ દરમિયાન એક શંકાસ્પદ કોથળો જોવા મળ્યો હતો.. કોથળો ખોલતા અંદરથી એક આશરે 57 વર્ષના વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો.. પોલીસે વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે અને હાલ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..1
- युद्ध जैसी स्थिति के बीच सूरत में लोगों की चिंताएं बढ़ गईं। सूरत में ऑनलाइन एलपीजी गैस बुकिंग बंद हो गई। लोगों को चिंता है कि उन्हें पेट्रोल पंपों पर पेट्रोल सिलेंडर नहीं मिलेंगे। सरकार द्वारा तारीख बदलने पर भी लोग चिंतित रहते हैं, क्योंकि ऑनलाइन गैस सिलेंडर बुक करने के बावजूद भी गैस सिलेंडर नहीं मिलते हैं। लोगों ने चिंता व्यक्त की कि सरकार को पर्याप्त गैस आपूर्ति सुनिश्चित करने के लिए व्यवस्था करनी चाहिए। #सूरत #g7news1
- Post by Dileep Kumar yadav1
- सूरत के गोठान ब्रिज के ऊपर दो ट्रक का जोरदार टक्कर केबिन में फंसा ड्राइवर को फायर ब्रिगेड ने बचाया1
- Post by Liveindiasuratnews241
- सोशल मीडिया पर वायरल हो रहे वीडियो में देख सकते है कि भारतीय रेल की दैनिक प्रक्रियाओ में किस तरह विदेशी मेहमानो को अनुभव हो रहा है। ये सूरत ए हाल से शायद ही कोई भारतीय वंचित है लेकिन विदेशी मेहमानो के लिए ये एक चौंकाने वाले दृश्य है। आपको इसके बारे अपनी राय कमेंट में साझा करनी चाहिए।1
- સુરત:યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં લોકોની ચિંતા વધી.ફરી એકવાર લોકો લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા.સુરતમાં ઓનલાઇન LPG ગેસ બુકિંગ બંધ કરાયુ.લોકોની ગેસ એજન્સીઓ પર લાઈનો લાગી.ગેસ બોટલ નહીં મળશે તેવી લોકોમાં ચિંતા.ગેસ બોટલ ઓનલાઈન બુક કરાવે છે તો થતી નથી.સરકારે તારીખમાં ફેરફાર કરતાં લોકોમાં પણ ચિંતા.લોકોએ સરકાર પાસે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવા ચિંતા વ્યક્ત કરી4
- Post by Dileep Kumar yadav1