Shuru
Apke Nagar Ki App…
Vijayanagar
Bhupendra Modiya
Vijayanagar
More news from Surendranagar and nearby areas
- Radhe🙏❤️1
- ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ1
- ગબ્બર ખાતે માતાજીના દર્શન બાદ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પાડલીયા તરફ રવાના ગબ્બર (ભરૂચ): આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગબ્બર ખાતે માતાજીના દર્શન કર્યા બાદ પાડલીયા ગામની મુલાકાત માટે રવાના થયા હતા. પાડલીયા ગામમાં તાજેતરમાં થયેલી કાર્યવાહી અંગે કોણના આદેશથી પગલાં લેવામાં આવ્યા હતા તે બાબતે તપાસ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આવી પ્રકારની ઘટનાઓ અને હિંસા આવનારા સમયમાં ફરી ન સર્જાય તે માટે કયા અસરકારક પગલાં લઈ શકાય તે અંગે ગંભીર ચિંતન અને ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે શાંતિ અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે સૌની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છતાં પણ જો આદિવાસી સમાજને સમાનતાની મુખ્ય ધારામાં સામેલ કરવામાં નહીં આવે અને તેમના પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ નહીં આવે, તો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરવા મજબૂર બનશે. ચૈતર વસાવાએ આગળ કહ્યું હતું કે, આવનારા સમયમાં જે પણ સરકાર ભીલ પ્રદેશની રચના કરશે, તે તરફ આદિવાસી સમાજનો સ્વાભાવિક ઝુકાવ રહેશે. આ નિવેદનથી આદિવાસી વિસ્તારોમાં રાજકીય ચર્ચા તેજ બની છે.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- Post by Hemant Thakkar1
- અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1