logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત... *કાપોદ્રા માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે ના મોત* ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ ત્રીજા માળે પતરા નો શેડ તોડી ફાયર દ્વારા રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા 11 લોકોનું રેસ્ક્યુ આગના પગલે તમામ ઈજાગ્રસ્ત ફાયર વિભાગે તમામ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા 11 પૈકી નવ લોકોને સામાન્ય ઇજા જ્યારે 2 વ્યક્તિઓના મોત ગ્રાઉન્ડ પ્લસ ત્રણ. માળના મકાનમાં બની ઘટના ફાયર ફાઇટિંગ દરમ્યાન સ્થળ પરથી 8 LPG ના ગેસ સિલિન્ડર મળી આવ્યા જે પૈકી 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા 8 સિલિન્ડર નો કબજો કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી હતી જ્યાં આજુબાજુના મકાનો ધ્રુજી ઊઠતા લોકોમાં ભય *ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતી વેળાએ ઘટના બની હોવાનું અનુમાન* વધુ કાર્યવાહી કાપોદ્રા પોલીસે હાથ ધરી

10 hrs ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•
10 hrs ago

સુરત... *કાપોદ્રા માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે ના મોત* ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ ત્રીજા માળે પતરા નો શેડ તોડી ફાયર દ્વારા રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા 11 લોકોનું રેસ્ક્યુ આગના પગલે તમામ ઈજાગ્રસ્ત ફાયર વિભાગે તમામ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા 11 પૈકી નવ લોકોને સામાન્ય ઇજા જ્યારે 2 વ્યક્તિઓના મોત ગ્રાઉન્ડ પ્લસ ત્રણ. માળના મકાનમાં બની ઘટના ફાયર ફાઇટિંગ દરમ્યાન સ્થળ પરથી 8 LPG ના ગેસ સિલિન્ડર મળી આવ્યા જે પૈકી 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા 8 સિલિન્ડર નો કબજો કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી હતી જ્યાં આજુબાજુના મકાનો ધ્રુજી ઊઠતા લોકોમાં ભય *ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતી વેળાએ ઘટના બની હોવાનું અનુમાન* વધુ કાર્યવાહી કાપોદ્રા પોલીસે હાથ ધરી

More news from ગુજરાત and nearby areas
  • सूरत: गोकुल बेकरी में शटर तोड़कर की थी चोरी, अब सलाखों के पीछे आरोपी!
    1
    सूरत: गोकुल बेकरी में शटर तोड़कर की थी चोरी, अब सलाखों के पीछे आरोपी!
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • पूरे गुजरात तूफान के कारण हाहाकार भरी तबाही साथ ही कही कही ओले भी पड़े
    1
    पूरे गुजरात तूफान के कारण हाहाकार भरी तबाही साथ ही कही कही ओले भी पड़े
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative Bhestan, Surat•
    4 hrs ago
  • સુરત બ્રેકીંગ સુરત ના લાલદરવાજા ખાતે આવેલી હોટેલમાં આગ ડાયમંડ હોટેલમાં લાગી આગ. આગ લાગતા ફાયર ની ટિમ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ અકબંધ.
    1
    સુરત બ્રેકીંગ
સુરત ના લાલદરવાજા ખાતે આવેલી હોટેલમાં આગ
ડાયમંડ હોટેલમાં લાગી આગ.
આગ લાગતા ફાયર ની ટિમ ઘટના સ્થળે પહોંચી
આગ લાગવાનું કારણ અકબંધ.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • Post by Dileep Kumar yadav
    4
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    10 hrs ago
  • Post by Liveindiasuratnews24
    1
    Post by Liveindiasuratnews24
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    14 hrs ago
  • સુરત.બારડોલીમાં છ વર્ષની બાળકી પર રખડતા કૂતરાઓનો ખુંખાર હુમલો સુરતના બારડોલીમાં એક છ વર્ષની બાળકી પર ત્રણ રખડતા કૂતરાઓએ હુમલો કર્યો છે. બાળકીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે જિંદગી અને મોતની વચ્ચે લાંબી સાંસ લઈ રહી છે. આ ઘટના બારડોલીના એક ગામમાં બની છે, જ્યાં બાળકી રમતી હતી ત્યારે કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીના પરિવારજનો તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. આ ઘટના પછી સ્થાનિક લોકોમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે રોષ વ્યાપી ગયો છે. લોકો તંત્ર દ્વારા રખડતા કૂતરાઓનો બંદોબસ્ત કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.😳
    1
    સુરત.બારડોલીમાં છ વર્ષની બાળકી પર રખડતા કૂતરાઓનો ખુંખાર હુમલો
સુરતના બારડોલીમાં એક છ વર્ષની બાળકી પર ત્રણ રખડતા કૂતરાઓએ હુમલો કર્યો છે. બાળકીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે જિંદગી અને મોતની વચ્ચે લાંબી સાંસ લઈ રહી છે.
આ ઘટના બારડોલીના એક ગામમાં બની છે, જ્યાં બાળકી રમતી હતી ત્યારે કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીના પરિવારજનો તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.
આ ઘટના પછી સ્થાનિક લોકોમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે રોષ વ્યાપી ગયો છે. લોકો તંત્ર દ્વારા રખડતા કૂતરાઓનો બંદોબસ્ત કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.😳
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    20 hrs ago
  • ભારે પવને જમ્પિંગને પણ ઉડાડી દીધું
    1
    ભારે પવને જમ્પિંગને પણ ઉડાડી દીધું
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    3 hrs ago
  • सूरत में तूफान का कहर चारों तरफ पेड़ गिरे बिजली के खंभे टूटे साथ ही बहुत नुकसान हुआ
    1
    सूरत में तूफान का कहर चारों तरफ पेड़ गिरे बिजली के खंभे टूटे साथ ही बहुत नुकसान हुआ
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative Bhestan, Surat•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.