logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*મહાનગરપાલિકા ચૂંટણી પહેલા સુરતમાં AAPએ કોંગ્રેસના સંગઠનમાં પાડ્યું ગાબડું* *2015 માં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડેલા આહીર સમાજના આગેવાન રમેશભાઈ જીંજાળા AAPમાં જોડાયા: ધર્મેશ ભંડેરી* *બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના સુરત શહેર આગેવાન મનીષાબેન રાઠોડ AAPમાં જોડાયા: ધર્મેશ ભંડેરી* *આહીર સમાજના આગેવાન સંજયભાઈ વાળા વિધિવત રીતે AAPમાં જોડાયા: ધર્મેશ ભંડેરી* *તમામ આગેવાનો AAPની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈને લોકહિતના કામ કરવાના આશય સાથે આજે પાર્ટીમાં જોડાયા: ધર્મેશ ભંડેરી* *બીજા ઘણા સારા લોકો ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સાથે જોડાશે: ધર્મેશ ભંડેરી* 2021 માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં, કોંગ્રેસ વતી મજબૂતાઈથી ચૂંટણી લડેલા આહીર સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી રમેશભાઈ જીંજાળા અને કુંભારીયા ગામના સામાજિક આગેવાન, બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના સુરત શહેર આગેવાન મનીષાબેન રાઠોડ અને આહીર સમાજના આગેવાન સંજયભાઈ વાળા શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ મુદ્દે આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને યુવા નેતા પાયલ સાકરીયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે. અગાઉ 2021માં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લીધો હતો અને સુરતના લોકોએ આમ આદમી પાર્ટીને મુખ્ય વિપક્ષ તરીકે મજબૂત જનાદેશ આપ્યો હતો અને આ જવાબદારીને હવે પાંચ વર્ષ પૂરા થયા. હવે ફરીથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો આમ આદમી પાર્ટી તમામ સીટો પર મજબૂત અને સક્ષમ ઉમેદવારો ઉતારશે. આજે સુરતમાં પ્રતિષ્ઠિત, જાણીતા અને પોતાના સમાજ માટે ઉત્તમ કામ કરવા વાળા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આજે આહીર સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને મૂળ સૌરાષ્ટ્રના વતની, 2021 માં સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડનાર તથા સુરતના હીરા બજારમાં આહિર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ જીંજાળા મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને પોતાના ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે સાથે બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના સુરત શહેર આગેવાન મનિષાબેન રાઠોડ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વધુ એક આહીર સમાજના આગેવાન સંજયભાઈ વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈને લોકહિતના કામ કરવાના આશય સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તમામ આગેવાનોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીમાં મજબૂતીથી આગળ વધશે અને સુરતના લોકોનો અવાજ બનશે. હજુ બીજા ઘણા લોકો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સાથે જોડાશે.

10 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
10 hrs ago
41317d0a-9f34-47bf-9e87-0360a71b5422

*મહાનગરપાલિકા ચૂંટણી પહેલા સુરતમાં AAPએ કોંગ્રેસના સંગઠનમાં પાડ્યું ગાબડું* *2015 માં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડેલા આહીર સમાજના આગેવાન રમેશભાઈ જીંજાળા AAPમાં જોડાયા: ધર્મેશ ભંડેરી* *બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના સુરત શહેર આગેવાન મનીષાબેન રાઠોડ AAPમાં જોડાયા: ધર્મેશ ભંડેરી* *આહીર સમાજના આગેવાન સંજયભાઈ વાળા વિધિવત રીતે AAPમાં જોડાયા: ધર્મેશ ભંડેરી* *તમામ આગેવાનો AAPની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈને લોકહિતના કામ કરવાના આશય સાથે આજે પાર્ટીમાં જોડાયા: ધર્મેશ ભંડેરી* *બીજા ઘણા સારા લોકો ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સાથે જોડાશે: ધર્મેશ ભંડેરી* 2021 માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં, કોંગ્રેસ વતી મજબૂતાઈથી ચૂંટણી લડેલા આહીર સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી રમેશભાઈ જીંજાળા અને કુંભારીયા ગામના સામાજિક આગેવાન, બીટીએસ

1002dc2a-8cd4-4092-874b-1a5e395b2779

(ભીલીસ્તાન ટાઇગર સેના)ના સુરત શહેર આગેવાન મનીષાબેન રાઠોડ અને આહીર સમાજના આગેવાન સંજયભાઈ વાળા શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ મુદ્દે આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને યુવા નેતા પાયલ સાકરીયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે. અગાઉ 2021માં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લીધો હતો અને સુરતના લોકોએ આમ આદમી પાર્ટીને મુખ્ય વિપક્ષ તરીકે મજબૂત જનાદેશ આપ્યો હતો અને

આ જવાબદારીને હવે પાંચ વર્ષ પૂરા થયા. હવે ફરીથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો આમ આદમી પાર્ટી તમામ સીટો પર મજબૂત અને સક્ષમ ઉમેદવારો ઉતારશે. આજે સુરતમાં પ્રતિષ્ઠિત, જાણીતા અને પોતાના સમાજ માટે ઉત્તમ કામ કરવા વાળા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આજે આહીર સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને મૂળ સૌરાષ્ટ્રના વતની, 2021 માં સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડનાર તથા સુરતના હીરા બજારમાં આહિર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ જીંજાળા મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને પોતાના ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીમાં

જોડાયા છે. સાથે સાથે બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના સુરત શહેર આગેવાન મનિષાબેન રાઠોડ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વધુ એક આહીર સમાજના આગેવાન સંજયભાઈ વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈને લોકહિતના કામ કરવાના આશય સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તમામ આગેવાનોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીમાં મજબૂતીથી આગળ વધશે અને સુરતના લોકોનો અવાજ બનશે. હજુ બીજા ઘણા લોકો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સાથે જોડાશે.

More news from ગુજરાત and nearby areas
  • સુરત... *કાપોદ્રા માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે ના મોત* ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ ત્રીજા માળે પતરા નો શેડ તોડી ફાયર દ્વારા રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા 11 લોકોનું રેસ્ક્યુ આગના પગલે તમામ ઈજાગ્રસ્ત ફાયર વિભાગે તમામ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા 11 પૈકી નવ લોકોને સામાન્ય ઇજા જ્યારે 2 વ્યક્તિઓના મોત ગ્રાઉન્ડ પ્લસ ત્રણ. માળના મકાનમાં બની ઘટના ફાયર ફાઇટિંગ દરમ્યાન સ્થળ પરથી 8 LPG ના ગેસ સિલિન્ડર મળી આવ્યા જે પૈકી 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા 8 સિલિન્ડર નો કબજો કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી હતી જ્યાં આજુબાજુના મકાનો ધ્રુજી ઊઠતા લોકોમાં ભય *ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતી વેળાએ ઘટના બની હોવાનું અનુમાન* વધુ કાર્યવાહી કાપોદ્રા પોલીસે હાથ ધરી
    4
    સુરત...
*કાપોદ્રા માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે ના મોત*
ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ
ત્રીજા માળે પતરા નો શેડ તોડી ફાયર દ્વારા રેસ્ક્યુ
ફાયર વિભાગ દ્વારા 11 લોકોનું રેસ્ક્યુ
આગના પગલે તમામ ઈજાગ્રસ્ત
ફાયર વિભાગે તમામ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
11 પૈકી નવ લોકોને સામાન્ય ઇજા
જ્યારે 2 વ્યક્તિઓના મોત
ગ્રાઉન્ડ પ્લસ ત્રણ. માળના મકાનમાં બની ઘટના
ફાયર ફાઇટિંગ દરમ્યાન સ્થળ પરથી 8 LPG ના ગેસ સિલિન્ડર મળી આવ્યા
જે પૈકી 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા
8 સિલિન્ડર નો કબજો કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો
ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી હતી
જ્યાં આજુબાજુના મકાનો ધ્રુજી ઊઠતા લોકોમાં ભય
*ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતી વેળાએ ઘટના બની હોવાનું અનુમાન*
વધુ કાર્યવાહી કાપોદ્રા પોલીસે હાથ ધરી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    14 hrs ago
  • નવસારીમાં વાવાઝોડાની એન્ટ્રી રાજ્યમાં વાવાઝોડાની આગાહી વચ્ચે નવસારીમાં રાત્રિના સમયે ભારે પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ અને વરસાદી છાંટાને કારણે વિઝિબિલિટી ઘટી, જેનાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ.
    1
    નવસારીમાં વાવાઝોડાની એન્ટ્રી
રાજ્યમાં વાવાઝોડાની આગાહી વચ્ચે નવસારીમાં રાત્રિના સમયે ભારે પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ અને વરસાદી છાંટાને કારણે વિઝિબિલિટી ઘટી, જેનાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    4 hrs ago
  • Post by City Gold News
    1
    Post by City Gold News
    user_City Gold News
    City Gold News
    Auditor મજુરા, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • વલસાડમાં ભારે પવન સાથે વાવાઝોડું. રસ્તા પર મુસાફરી કરતા લોકોએ સાવધાની રાખવી જરૂરી
    1
    વલસાડમાં ભારે પવન સાથે વાવાઝોડું. રસ્તા પર મુસાફરી કરતા લોકોએ સાવધાની રાખવી જરૂરી
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    5 hrs ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    પારડી, વલસાડ, ગુજરાત•
    4 hrs ago
  • सूरत के पांडेसरा इलाके में बीआरटीएस बस ड्राइवर की लापरवाही का मामला सामने आया है। जहां एक बीआरटीएस बस ड्राइवर ने एक्टिवा सवार को टक्कर मार दी और विरोध करने पर उसे जान से मारने की धमकी भी दी घटना सूरत के पांडेसरा विस्तार स्थित कैलाश चौकड़ी बीआरटीएस कॉरिडोर के पास की बताई जा रही है। जानकारी के अनुसार बीआरटीएस बस के ड्राइवर ने अचानक लापरवाही से बस चलाते हुए एक एक्टिवा सवार को धक्का मार दिया। टक्कर के बाद जब एक्टिवा चालक ने इसका विरोध किया तो बस ड्राइवर गुस्से में आ गया और उसे जान से मारने की धमकी देने लगा। घटना के बाद मौके पर लोगों की भीड़ जमा हो गई। स्थानीय लोगों का कहना है कि बीआरटीएस बस चालकों की लापरवाही की शिकायतें पहले भी सामने आती रही हैं और प्रशासन को इस मामले में सख्त कार्रवाई करनी चाहिए। फिलहाल इस घटना को लेकर पुलिस में शिकायत की तैयारी की जा रही है। अब देखना होगा कि प्रशासन इस मामले में क्या कार्रवाई करता है।
    1
    सूरत के पांडेसरा इलाके में बीआरटीएस बस ड्राइवर की लापरवाही का मामला सामने आया है। जहां एक बीआरटीएस बस ड्राइवर ने एक्टिवा सवार को टक्कर मार दी और विरोध करने पर उसे जान से मारने की धमकी भी दी
घटना सूरत के पांडेसरा विस्तार स्थित कैलाश चौकड़ी बीआरटीएस कॉरिडोर के पास की बताई जा रही है। जानकारी के अनुसार बीआरटीएस बस के ड्राइवर ने अचानक लापरवाही से बस चलाते हुए एक एक्टिवा सवार को धक्का मार दिया।
टक्कर के बाद जब एक्टिवा चालक ने इसका विरोध किया तो बस ड्राइवर गुस्से में आ गया और उसे जान से मारने की धमकी देने लगा। घटना के बाद मौके पर लोगों की भीड़ जमा हो गई।
स्थानीय लोगों का कहना है कि बीआरटीएस बस चालकों की लापरवाही की शिकायतें पहले भी सामने आती रही हैं और प्रशासन को इस मामले में सख्त कार्रवाई करनी चाहिए।
फिलहाल इस घटना को लेकर पुलिस में शिकायत की तैयारी की जा रही है। अब देखना होगा कि प्रशासन इस मामले में क्या कार्रवाई करता है।
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative Bhestan, Surat•
    15 hrs ago
  • વાવાઝોડાને પગલે નવસારીમાં ચાલતાં બે મેળાને અસર
    1
    વાવાઝોડાને પગલે નવસારીમાં ચાલતાં બે મેળાને અસર
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    4 hrs ago
  • સોનેરી મહેલ વિસ્તારમાં ગટરનું રાજ! પોલીસ કોલોનીમાંથી નીકળતુ ગંદુ પાણી નર્ક જેવી સ્થિતિ સોનેરી મહેલ વિસ્તારમાં લોકોનું રહેવું મુશ્કેલ! પોલીસ કોલોનીમાંથી નીકળતા ગંદા પાણીને કારણે સ્થાનિકો પરેશાન છે. મચ્છરો અને બીમારીનો ડર હોવા છતાં નગરપાલિકા કે PWD કોઈ પગલાં કેમ નથી લેતી?
    1
    સોનેરી મહેલ વિસ્તારમાં ગટરનું રાજ! પોલીસ કોલોનીમાંથી નીકળતુ ગંદુ પાણી નર્ક જેવી સ્થિતિ
સોનેરી મહેલ વિસ્તારમાં લોકોનું રહેવું મુશ્કેલ! પોલીસ કોલોનીમાંથી નીકળતા ગંદા પાણીને કારણે સ્થાનિકો પરેશાન છે. મચ્છરો અને બીમારીનો ડર હોવા છતાં નગરપાલિકા કે PWD કોઈ પગલાં કેમ નથી લેતી?
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.