logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*સુરત સિવિલ હોસ્પિટલની કથળી ગયેલી સ્થિતિ પર AAP યુવા નેતા પાયલ સાકરીયાએ ભાજપ સરકારને આડેહાથ લીધી* *ભાજપના જ ધારાસભ્યના નિવેદનથી ખુલાસો, “સ્ટ્રેચર ખેંચવા સ્ટાફ પણ નથી : પાયલ સાકરીયા* *દર્દીઓના પરિવારજનોને સ્ટ્રેચર ખેંચવું પડે છે, સુરત સિવિલની હાલત પર પાયલ સાકરિયાનો આક્રોશ* *આરોગ્ય મંત્રી પોતે સારવાર લેવા માટે બહાર જાય છે : પાયલ સાકરીયા* *30 વર્ષના શાસન બાદ પણ આરોગ્ય સેવાઓમાં સુધારો નહીં : પાયલ સાકરીયા* ગુજરાતમાં હોસ્પિટલોની કથળી ગયેલી પરિસ્થિતિ અંગે ખુદ ભાજપના જ સુરતના ધારાસભ્યએ વિધાનસભામાં પોતાની વેદના ઠાલવી હતી. વિકાસની મોટી મોટી વાતો અને વિકાસનો દુષ્પ્રચાર કરીને લોકોને છેતરવાના કામો કરતી ભાજપ સરકારના રાજમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવા પૂરતો સ્ટાફ પણ નથી, અને વાતો ‘હવાઈ કિલ્લા’ બાંધવાની કરે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલ સાકરિયાએ ઉગ્ર પ્રતિક્રિયા આપી. AAP યુવા નેતા પાયલ સાકરિયાએ વિડિયો માધ્યમથી જણાવ્યું હતું કે સુરતના મહિલા ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર ખેંચવા માટે માણસો નથી. દર્દીઓના પરિવારજનો જ સ્ટ્રેચર ખેંચીને અંદર લઈ જાય છે અને બહાર લાવે છે, હાલ સુરતની સ્થિતિ એટલી કથળી ગઈ છે. આ બાબતે ઘણા લોકોએ અવાજ ઉઠાવ્યો છે, પરંતુ આ અવાજને ક્યાંકને ક્યાંક દબાવી દેવામાં આવે છે. કોઈ રીતે લોકો અવાજ ન ઉઠાવે તે માટે હંમેશા પ્રયાસો કરવામાં આવે છે. જો ખરેખર લોકોના વિકાસ માટે, આરોગ્ય માટે અને શિક્ષણ માટે પ્રયાસો કરવામાં આવ્યા હોત, તો આજે 30 વર્ષ પછી પણ ગુજરાતની આવી સ્થિતિ ન હોત. AAP નેતા પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે જે સુરતમાં આરોગ્ય મંત્રી પોતે રહે છે, એ જ શહેરમાં સિવિલ હોસ્પિટલની આવી કથળી ગયેલી પરિસ્થિતિ હોય, તો આખા ગુજરાતની કેવી સ્થિતિ હશે? એવું નથી કે આરોગ્ય મંત્રીને આ બાબતે ખબર નથી. તેમને પણ ખબર છે કે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે. તેમણે પોતે પણ સારવાર લેવા માટે ગુજરાતની બહાર જવું પડે છે અને ત્યાંથી સારવાર લઈને પાછા આવે છે. એક તરફ સરકાર લોકો સમક્ષ આરોગ્ય સુવિધાઓની મોટી મોટી વાતો કરે છે અને વાહવાહી લૂટે છે, તેમને આ પરિસ્થિતિ માટે જવાબદાર માનવા જોઈએ. આજે 30 વર્ષ પછી પણ જો આરોગ્ય સેવાઓ સુધારી શકાઈ નથી, અને આરોગ્ય મંત્રીને પોતે સારવાર માટે બહાર જવું પડે છે, તથા તેમની જ પાર્ટીના ધારાસભ્ય કહે છે કે સિવિલ હોસ્પિટલની સ્થિતિ કથળી ગઈ છે, તો આથી વધુ શું કહી શકાય?

3 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•

More news from ગુજરાત and nearby areas
  • Post by Liveindiasuratnews24
    1
    Post by Liveindiasuratnews24
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    3 hrs ago
  • सूरत के पांडेसरा इलाके में बीआरटीएस बस ड्राइवर की लापरवाही का मामला सामने आया है। जहां एक बीआरटीएस बस ड्राइवर ने एक्टिवा सवार को टक्कर मार दी और विरोध करने पर उसे जान से मारने की धमकी भी दी घटना सूरत के पांडेसरा विस्तार स्थित कैलाश चौकड़ी बीआरटीएस कॉरिडोर के पास की बताई जा रही है। जानकारी के अनुसार बीआरटीएस बस के ड्राइवर ने अचानक लापरवाही से बस चलाते हुए एक एक्टिवा सवार को धक्का मार दिया। टक्कर के बाद जब एक्टिवा चालक ने इसका विरोध किया तो बस ड्राइवर गुस्से में आ गया और उसे जान से मारने की धमकी देने लगा। घटना के बाद मौके पर लोगों की भीड़ जमा हो गई। स्थानीय लोगों का कहना है कि बीआरटीएस बस चालकों की लापरवाही की शिकायतें पहले भी सामने आती रही हैं और प्रशासन को इस मामले में सख्त कार्रवाई करनी चाहिए। फिलहाल इस घटना को लेकर पुलिस में शिकायत की तैयारी की जा रही है। अब देखना होगा कि प्रशासन इस मामले में क्या कार्रवाई करता है।
    1
    सूरत के पांडेसरा इलाके में बीआरटीएस बस ड्राइवर की लापरवाही का मामला सामने आया है। जहां एक बीआरटीएस बस ड्राइवर ने एक्टिवा सवार को टक्कर मार दी और विरोध करने पर उसे जान से मारने की धमकी भी दी
घटना सूरत के पांडेसरा विस्तार स्थित कैलाश चौकड़ी बीआरटीएस कॉरिडोर के पास की बताई जा रही है। जानकारी के अनुसार बीआरटीएस बस के ड्राइवर ने अचानक लापरवाही से बस चलाते हुए एक एक्टिवा सवार को धक्का मार दिया।
टक्कर के बाद जब एक्टिवा चालक ने इसका विरोध किया तो बस ड्राइवर गुस्से में आ गया और उसे जान से मारने की धमकी देने लगा। घटना के बाद मौके पर लोगों की भीड़ जमा हो गई।
स्थानीय लोगों का कहना है कि बीआरटीएस बस चालकों की लापरवाही की शिकायतें पहले भी सामने आती रही हैं और प्रशासन को इस मामले में सख्त कार्रवाई करनी चाहिए।
फिलहाल इस घटना को लेकर पुलिस में शिकायत की तैयारी की जा रही है। अब देखना होगा कि प्रशासन इस मामले में क्या कार्रवाई करता है।
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative Bhestan, Surat•
    4 hrs ago
  • સુરત.બારડોલીમાં છ વર્ષની બાળકી પર રખડતા કૂતરાઓનો ખુંખાર હુમલો સુરતના બારડોલીમાં એક છ વર્ષની બાળકી પર ત્રણ રખડતા કૂતરાઓએ હુમલો કર્યો છે. બાળકીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે જિંદગી અને મોતની વચ્ચે લાંબી સાંસ લઈ રહી છે. આ ઘટના બારડોલીના એક ગામમાં બની છે, જ્યાં બાળકી રમતી હતી ત્યારે કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીના પરિવારજનો તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. આ ઘટના પછી સ્થાનિક લોકોમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે રોષ વ્યાપી ગયો છે. લોકો તંત્ર દ્વારા રખડતા કૂતરાઓનો બંદોબસ્ત કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.😳
    1
    સુરત.બારડોલીમાં છ વર્ષની બાળકી પર રખડતા કૂતરાઓનો ખુંખાર હુમલો
સુરતના બારડોલીમાં એક છ વર્ષની બાળકી પર ત્રણ રખડતા કૂતરાઓએ હુમલો કર્યો છે. બાળકીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે જિંદગી અને મોતની વચ્ચે લાંબી સાંસ લઈ રહી છે.
આ ઘટના બારડોલીના એક ગામમાં બની છે, જ્યાં બાળકી રમતી હતી ત્યારે કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીના પરિવારજનો તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.
આ ઘટના પછી સ્થાનિક લોકોમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે રોષ વ્યાપી ગયો છે. લોકો તંત્ર દ્વારા રખડતા કૂતરાઓનો બંદોબસ્ત કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.😳
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    8 hrs ago
  • 🚨 ब्रेकिंग न्यूज़ | सूरत में बड़ा घोटाले का आरोप 🚨 स्थानीय नेता असलम सायकलवाला द्वारा लगाए गए आरोपों सूरत की प्रमुख संस्था Surat Municipal Corporation एक बार फिर विवादों में घिर गई है।
    1
    🚨 ब्रेकिंग न्यूज़ | सूरत में बड़ा घोटाले का आरोप 🚨
स्थानीय नेता असलम सायकलवाला द्वारा लगाए गए आरोपों 
सूरत की प्रमुख संस्था Surat Municipal Corporation एक बार फिर विवादों में घिर गई है।
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    20 hrs ago
  • "खेत जाए या टोल चुकाए? किसानों और स्थानीय ड्राइवरों ने चक्का जाम कर मांगा हक, नेताओं पर विश्वासघात का आरोप" #viralrbharatexpressnews
    1
    "खेत जाए या टोल चुकाए? किसानों और स्थानीय ड्राइवरों ने चक्का जाम कर मांगा हक, नेताओं पर विश्वासघात का आरोप" #viralrbharatexpressnews
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    20 hrs ago
  • બ્રેકીંગ સુરતના લસકાણામા લૂંટેરી દુલ્હન ઝડપાઈ સુરતના લસકાણામા રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા દલાલ હસ્તક લગ્ન કરતા 1.70 લાખ મેળવ્યા હતા ત્યારબાદ રાજકોટ ખાતે સબંધીની ખબર કાઢવા જવા નીકળી હતી થોડા દિવસમાં રાજકોટના જસદણ ખાતે અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા મહિલાએ સોશિયલ મીડિયામા બીજા લગ્નના ફોટા મુકતા ભાંડો ફૂટ્યો પેહલા પતિને જાણ થતા લસકાણા પોલીસમા ફરિયાદ નોંધાવી લસકાણા પોલીસે જસદણ ખાતેથી મહિલાની કરી ધરપકડ લસકાણા પોલીસે મહિલાની ધરપકડ કરી પૈસા લઇ જનાર દલાલને વોન્ટેડ જાહેર કર્યો લસકાણા પોલીસ દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી
    4
    બ્રેકીંગ
સુરતના લસકાણામા લૂંટેરી દુલ્હન ઝડપાઈ 
સુરતના લસકાણામા રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા 
દલાલ હસ્તક લગ્ન કરતા 1.70 લાખ મેળવ્યા હતા 
ત્યારબાદ રાજકોટ ખાતે સબંધીની ખબર કાઢવા જવા નીકળી હતી 
થોડા દિવસમાં રાજકોટના જસદણ ખાતે અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા 
મહિલાએ સોશિયલ મીડિયામા બીજા લગ્નના ફોટા મુકતા ભાંડો ફૂટ્યો 
પેહલા પતિને જાણ થતા લસકાણા પોલીસમા ફરિયાદ નોંધાવી 
લસકાણા પોલીસે જસદણ ખાતેથી મહિલાની કરી ધરપકડ 
લસકાણા પોલીસે મહિલાની ધરપકડ કરી પૈસા લઇ જનાર દલાલને વોન્ટેડ જાહેર કર્યો 
લસકાણા પોલીસ દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    21 hrs ago
  • 🚨 BREAKING NEWS 🚨 #Surat कपूर खरीद मामले में नगर निगम पर गंभीर सवाल! ₹1500 के कपूर के लिए ₹3530 चुकाने के आरोप से मचा हड़कंप। सरकारी खरीद में भ्रष्टाचार की आशंका, जांच की मांग तेज। विपक्ष के तीखे सवाल: 👉 किसने दी इतनी महंगी खरीद की मंजूरी? 👉 क्या टेंडर प्रक्रिया में हुई गड़बड़ी? जनता के टैक्स के पैसे के इस्तेमाल पर फिर उठे सवाल 🔥 #BreakingNews #Corruption #MunicipalNews #IndiaNews
    1
    🚨 BREAKING NEWS 🚨
#Surat
कपूर खरीद मामले में नगर निगम पर गंभीर सवाल!
₹1500 के कपूर के लिए ₹3530 चुकाने के आरोप से मचा हड़कंप।
सरकारी खरीद में भ्रष्टाचार की आशंका, जांच की मांग तेज।
विपक्ष के तीखे सवाल:
👉 किसने दी इतनी महंगी खरीद की मंजूरी?
👉 क्या टेंडर प्रक्रिया में हुई गड़बड़ी?
जनता के टैक्स के पैसे के इस्तेमाल पर फिर उठे सवाल 🔥
#BreakingNews #Corruption #MunicipalNews #IndiaNews
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.