Shuru
Apke Nagar Ki App…
કડોદરામાં 'પાણી માફિયા' બેફામ, તંત્રની મિલીભગત? કડોદરા GIDC અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભ જળની બેફામ ચોરી કરી મિલોમાં પાણી વેચવાનું મોટું નેટવર્ક ફૂલ્યું-ફાલ્યું છે. જનતામાં ચર્ચા છે કે આ માફિયાઓ સામે તંત્ર કેમ લાચાર છે? નોંધ: ભૂગર્ભ જળ એ કુદરતી સંપત્તિ છે. થોડા લોકોના આર્થિક સ્વાર્થ માટે પર્યાવરણ અને કાયદાના લીરેલીરા ઉડાવતા આ પાણી માફિયાઓ સામે જો કલેક્ટર સાહેબ દ્વારા કડક સૂચના આપી તપાસ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં જળસ્તર તળિયે જવાની ભીતિ છે. #surat #breakingnews #kadodra
City Gold News

More news from ગુજરાત and nearby areas
- સુરત... *કાપોદ્રા માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે ના મોત* ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ ત્રીજા માળે પતરા નો શેડ તોડી ફાયર દ્વારા રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા 11 લોકોનું રેસ્ક્યુ આગના પગલે તમામ ઈજાગ્રસ્ત ફાયર વિભાગે તમામ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા 11 પૈકી નવ લોકોને સામાન્ય ઇજા જ્યારે 2 વ્યક્તિઓના મોત ગ્રાઉન્ડ પ્લસ ત્રણ. માળના મકાનમાં બની ઘટના ફાયર ફાઇટિંગ દરમ્યાન સ્થળ પરથી 8 LPG ના ગેસ સિલિન્ડર મળી આવ્યા જે પૈકી 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા 8 સિલિન્ડર નો કબજો કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી હતી જ્યાં આજુબાજુના મકાનો ધ્રુજી ઊઠતા લોકોમાં ભય *ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતી વેળાએ ઘટના બની હોવાનું અનુમાન* વધુ કાર્યવાહી કાપોદ્રા પોલીસે હાથ ધરી4
- Post by Dileep Kumar yadav1
- ભારે પવને જમ્પિંગને પણ ઉડાડી દીધું1
- પૌરાણિક અંબાજી મંદિર ખાતે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી1
- વલસાડમાં ભારે પવન સાથે વાવાઝોડું. રસ્તા પર મુસાફરી કરતા લોકોએ સાવધાની રાખવી જરૂરી1
- તેગવા થી પાવાગઢ પગપાળા સંધ તેગવા ગામ ના વસાવા સમાજ ના પગપાળા યાત્રામા માં કાલી માતા ના દર્શન કરવા પાવાગઢ ધામ જોડયા.1
- सूरत के पांडेसरा इलाके में बीआरटीएस बस ड्राइवर की लापरवाही का मामला सामने आया है। जहां एक बीआरटीएस बस ड्राइवर ने एक्टिवा सवार को टक्कर मार दी और विरोध करने पर उसे जान से मारने की धमकी भी दी घटना सूरत के पांडेसरा विस्तार स्थित कैलाश चौकड़ी बीआरटीएस कॉरिडोर के पास की बताई जा रही है। जानकारी के अनुसार बीआरटीएस बस के ड्राइवर ने अचानक लापरवाही से बस चलाते हुए एक एक्टिवा सवार को धक्का मार दिया। टक्कर के बाद जब एक्टिवा चालक ने इसका विरोध किया तो बस ड्राइवर गुस्से में आ गया और उसे जान से मारने की धमकी देने लगा। घटना के बाद मौके पर लोगों की भीड़ जमा हो गई। स्थानीय लोगों का कहना है कि बीआरटीएस बस चालकों की लापरवाही की शिकायतें पहले भी सामने आती रही हैं और प्रशासन को इस मामले में सख्त कार्रवाई करनी चाहिए। फिलहाल इस घटना को लेकर पुलिस में शिकायत की तैयारी की जा रही है। अब देखना होगा कि प्रशासन इस मामले में क्या कार्रवाई करता है।1
- નવસારીમાં વાવાઝોડાની એન્ટ્રી રાજ્યમાં વાવાઝોડાની આગાહી વચ્ચે નવસારીમાં રાત્રિના સમયે ભારે પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ અને વરસાદી છાંટાને કારણે વિઝિબિલિટી ઘટી, જેનાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ.1
- ગુમ થયેલા 2.34 લાખના 12 મોબાઈલ માલિક ને પરત કરાયા1