Shuru
Apke Nagar Ki App…
..વલસાડ જિલ્લા મા ભારે પવન ફૂંકાયા સાથે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ..
Parimal Pawar
..વલસાડ જિલ્લા મા ભારે પવન ફૂંકાયા સાથે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ..
More news from ગુજરાત and nearby areas
- Post by Parimal Pawar1
- વલસાડમાં ભારે પવન સાથે વાવાઝોડું. રસ્તા પર મુસાફરી કરતા લોકોએ સાવધાની રાખવી જરૂરી1
- ભારે પવને જમ્પિંગને પણ ઉડાડી દીધું1
- ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે HDFC બેંકના ATMમાં આગ: આખું ATM બળી ખાક વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે બજારમાં આવેલા HDFC બેંકના ATMમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વહેલી સવારની આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ટીમ આવે તે પહેલાં જ આગ બુઝાવવા પાણી નાખવાના પ્રયત્નો કર્યા હતા. જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ATM બળી ખાક થઈ ગયું હતું. આ આગમાં ATM મશીનને ભારે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પછી ઉમરગામ પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આજુબાજુ આવેલી અન્ય દુકાનો આગથી બચી જવા પામી હતી.1
- सूरत: गोकुल बेकरी में शटर तोड़कर की थी चोरी, अब सलाखों के पीछे आरोपी!1
- સુરત બ્રેકીંગ સુરત ના લાલદરવાજા ખાતે આવેલી હોટેલમાં આગ ડાયમંડ હોટેલમાં લાગી આગ. આગ લાગતા ફાયર ની ટિમ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ અકબંધ.1
- Post by Dileep Kumar yadav4
- Post by Parimal Pawar1