logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઉમરગામ : ખત્તલવાડા ગામે HDFC બેંકના ATMમાં આગ: આખું ATM બળી ખાક ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે HDFC બેંકના ATMમાં આગ: આખું ATM બળી ખાક વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે બજારમાં આવેલા HDFC બેંકના ATMમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વહેલી સવારની આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ટીમ આવે તે પહેલાં જ આગ બુઝાવવા પાણી નાખવાના પ્રયત્નો કર્યા હતા. જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ATM બળી ખાક થઈ ગયું હતું. આ આગમાં ATM મશીનને ભારે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પછી ઉમરગામ પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આજુબાજુ આવેલી અન્ય દુકાનો આગથી બચી જવા પામી હતી.

15 hrs ago
user_Vijay Rathod
Vijay Rathod
Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
15 hrs ago

ઉમરગામ : ખત્તલવાડા ગામે HDFC બેંકના ATMમાં આગ: આખું ATM બળી ખાક ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે HDFC બેંકના ATMમાં આગ: આખું ATM બળી ખાક વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે બજારમાં આવેલા HDFC બેંકના ATMમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વહેલી સવારની આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ટીમ આવે તે પહેલાં જ આગ બુઝાવવા પાણી નાખવાના પ્રયત્નો કર્યા હતા. જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ATM બળી ખાક થઈ ગયું હતું. આ આગમાં ATM મશીનને ભારે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પછી ઉમરગામ પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આજુબાજુ આવેલી અન્ય દુકાનો આગથી બચી જવા પામી હતી.

More news from ગુજરાત and nearby areas
  • ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે HDFC બેંકના ATMમાં આગ: આખું ATM બળી ખાક વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે બજારમાં આવેલા HDFC બેંકના ATMમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વહેલી સવારની આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ટીમ આવે તે પહેલાં જ આગ બુઝાવવા પાણી નાખવાના પ્રયત્નો કર્યા હતા. જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ATM બળી ખાક થઈ ગયું હતું. આ આગમાં ATM મશીનને ભારે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પછી ઉમરગામ પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આજુબાજુ આવેલી અન્ય દુકાનો આગથી બચી જવા પામી હતી.
    1
    ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે HDFC બેંકના ATMમાં આગ: આખું ATM બળી ખાક
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે બજારમાં આવેલા HDFC બેંકના ATMમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વહેલી સવારની આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ટીમ આવે તે પહેલાં જ આગ બુઝાવવા પાણી નાખવાના પ્રયત્નો કર્યા હતા.
જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ATM બળી ખાક થઈ ગયું હતું. આ આગમાં ATM મશીનને ભારે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પછી ઉમરગામ પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આજુબાજુ આવેલી અન્ય દુકાનો આગથી બચી જવા પામી હતી.
    user_Vijay Rathod
    Vijay Rathod
    Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
    15 hrs ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    પારડી, વલસાડ, ગુજરાત•
    7 hrs ago
  • વલસાડમાં ભારે પવન સાથે વાવાઝોડું. રસ્તા પર મુસાફરી કરતા લોકોએ સાવધાની રાખવી જરૂરી
    1
    વલસાડમાં ભારે પવન સાથે વાવાઝોડું. રસ્તા પર મુસાફરી કરતા લોકોએ સાવધાની રાખવી જરૂરી
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    7 hrs ago
  • ભારે પવને જમ્પિંગને પણ ઉડાડી દીધું
    1
    ભારે પવને જમ્પિંગને પણ ઉડાડી દીધું
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    5 hrs ago
  • सूरत: गोकुल बेकरी में शटर तोड़कर की थी चोरी, अब सलाखों के पीछे आरोपी!
    1
    सूरत: गोकुल बेकरी में शटर तोड़कर की थी चोरी, अब सलाखों के पीछे आरोपी!
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • पूरे गुजरात तूफान के कारण हाहाकार भरी तबाही साथ ही कही कही ओले भी पड़े
    1
    पूरे गुजरात तूफान के कारण हाहाकार भरी तबाही साथ ही कही कही ओले भी पड़े
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative Bhestan, Surat•
    6 hrs ago
  • સુરત બ્રેકીંગ સુરત ના લાલદરવાજા ખાતે આવેલી હોટેલમાં આગ ડાયમંડ હોટેલમાં લાગી આગ. આગ લાગતા ફાયર ની ટિમ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ અકબંધ.
    1
    સુરત બ્રેકીંગ
સુરત ના લાલદરવાજા ખાતે આવેલી હોટેલમાં આગ
ડાયમંડ હોટેલમાં લાગી આગ.
આગ લાગતા ફાયર ની ટિમ ઘટના સ્થળે પહોંચી
આગ લાગવાનું કારણ અકબંધ.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • સરીગામમાં રામ નવમી શોભાયાત્રા માટે ભવ્ય તૈયારીઓ: વેપારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સરીગામ ખાતે રામ નવમીની ભવ્ય શોભાયાત્રાને લઈ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભિલાડ પોલીસ સ્ટેશનના P.I. પવાર સાહેબ ખાસ હાજર રહી વેપારીઓ સાથે દુકાનોમાં CCTV કેમેરા લગાવવાની જરૂરિયાત અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. સાથે જ તા. 26-03-2026ના રોજ યોજાનારી ભગવાન શ્રી રામની રામ નવમી શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગામના અગ્રણી વ્યક્તિઓ સહિત રાકેશ રાય પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સરીગામ ગ્રામ પંચાયતનો આ આયોજન માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    1
    સરીગામમાં રામ નવમી શોભાયાત્રા માટે ભવ્ય તૈયારીઓ: વેપારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
સરીગામ ખાતે રામ નવમીની ભવ્ય શોભાયાત્રાને લઈ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ભિલાડ પોલીસ સ્ટેશનના P.I. પવાર સાહેબ ખાસ હાજર રહી વેપારીઓ સાથે દુકાનોમાં CCTV કેમેરા લગાવવાની જરૂરિયાત અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.
સાથે જ તા. 26-03-2026ના રોજ યોજાનારી ભગવાન શ્રી રામની રામ નવમી શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ગામના અગ્રણી વ્યક્તિઓ સહિત રાકેશ રાય પણ ઉપસ્થિત રહ્યા હતા.
અંતે સરીગામ ગ્રામ પંચાયતનો આ આયોજન માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    user_Vijay Rathod
    Vijay Rathod
    Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.