logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સરીગામમાં રામ નવમી શોભાયાત્રા માટે ભવ્ય તૈયારીઓ: વેપારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સરીગામમાં રામ નવમી શોભાયાત્રા માટે ભવ્ય તૈયારીઓ: વેપારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સરીગામ ખાતે રામ નવમીની ભવ્ય શોભાયાત્રાને લઈ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભિલાડ પોલીસ સ્ટેશનના P.I. પવાર સાહેબ ખાસ હાજર રહી વેપારીઓ સાથે દુકાનોમાં CCTV કેમેરા લગાવવાની જરૂરિયાત અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. સાથે જ તા. 26-03-2026ના રોજ યોજાનારી ભગવાન શ્રી રામની રામ નવમી શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગામના અગ્રણી વ્યક્તિઓ સહિત રાકેશ રાય પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સરીગામ ગ્રામ પંચાયતનો આ આયોજન માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

20 hrs ago
user_Vijay Rathod
Vijay Rathod
Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
20 hrs ago

સરીગામમાં રામ નવમી શોભાયાત્રા માટે ભવ્ય તૈયારીઓ: વેપારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સરીગામમાં રામ નવમી શોભાયાત્રા માટે ભવ્ય તૈયારીઓ: વેપારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સરીગામ ખાતે રામ નવમીની ભવ્ય શોભાયાત્રાને લઈ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભિલાડ પોલીસ સ્ટેશનના P.I. પવાર સાહેબ ખાસ હાજર રહી વેપારીઓ સાથે દુકાનોમાં CCTV કેમેરા લગાવવાની જરૂરિયાત અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. સાથે જ તા. 26-03-2026ના રોજ યોજાનારી ભગવાન શ્રી રામની રામ નવમી શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગામના અગ્રણી વ્યક્તિઓ સહિત રાકેશ રાય પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સરીગામ ગ્રામ પંચાયતનો આ આયોજન માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    પારડી, વલસાડ, ગુજરાત•
    14 hrs ago
  • સોનેરી મહેલ વિસ્તારમાં ગટરનું રાજ! પોલીસ કોલોનીમાંથી નીકળતુ ગંદુ પાણી નર્ક જેવી સ્થિતિ સોનેરી મહેલ વિસ્તારમાં લોકોનું રહેવું મુશ્કેલ! પોલીસ કોલોનીમાંથી નીકળતા ગંદા પાણીને કારણે સ્થાનિકો પરેશાન છે. મચ્છરો અને બીમારીનો ડર હોવા છતાં નગરપાલિકા કે PWD કોઈ પગલાં કેમ નથી લેતી?
    1
    સોનેરી મહેલ વિસ્તારમાં ગટરનું રાજ! પોલીસ કોલોનીમાંથી નીકળતુ ગંદુ પાણી નર્ક જેવી સ્થિતિ
સોનેરી મહેલ વિસ્તારમાં લોકોનું રહેવું મુશ્કેલ! પોલીસ કોલોનીમાંથી નીકળતા ગંદા પાણીને કારણે સ્થાનિકો પરેશાન છે. મચ્છરો અને બીમારીનો ડર હોવા છતાં નગરપાલિકા કે PWD કોઈ પગલાં કેમ નથી લેતી?
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    17 hrs ago
  • નવસારીમાં વાવાઝોડાની એન્ટ્રી રાજ્યમાં વાવાઝોડાની આગાહી વચ્ચે નવસારીમાં રાત્રિના સમયે ભારે પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ અને વરસાદી છાંટાને કારણે વિઝિબિલિટી ઘટી, જેનાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ.
    1
    નવસારીમાં વાવાઝોડાની એન્ટ્રી
રાજ્યમાં વાવાઝોડાની આગાહી વચ્ચે નવસારીમાં રાત્રિના સમયે ભારે પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ અને વરસાદી છાંટાને કારણે વિઝિબિલિટી ઘટી, જેનાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    8 hrs ago
  • सूरत में तूफान का कहर चारों तरफ पेड़ गिरे बिजली के खंभे टूटे साथ ही बहुत नुकसान हुआ
    1
    सूरत में तूफान का कहर चारों तरफ पेड़ गिरे बिजली के खंभे टूटे साथ ही बहुत नुकसान हुआ
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative Bhestan, Surat•
    8 hrs ago
  • સુરત બ્રેકીંગ સુરત ના લાલદરવાજા ખાતે આવેલી હોટેલમાં આગ ડાયમંડ હોટેલમાં લાગી આગ. આગ લાગતા ફાયર ની ટિમ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ અકબંધ.
    1
    સુરત બ્રેકીંગ
સુરત ના લાલદરવાજા ખાતે આવેલી હોટેલમાં આગ
ડાયમંડ હોટેલમાં લાગી આગ.
આગ લાગતા ફાયર ની ટિમ ઘટના સ્થળે પહોંચી
આગ લાગવાનું કારણ અકબંધ.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • Post by Dileep Kumar yadav
    4
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    14 hrs ago
  • વાવાઝોડાને પગલે નવસારીમાં ચાલતાં બે મેળાને અસર
    1
    વાવાઝોડાને પગલે નવસારીમાં ચાલતાં બે મેળાને અસર
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    8 hrs ago
  • સુરત... *કાપોદ્રા માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે ના મોત* ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ ત્રીજા માળે પતરા નો શેડ તોડી ફાયર દ્વારા રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા 11 લોકોનું રેસ્ક્યુ આગના પગલે તમામ ઈજાગ્રસ્ત ફાયર વિભાગે તમામ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા 11 પૈકી નવ લોકોને સામાન્ય ઇજા જ્યારે 2 વ્યક્તિઓના મોત ગ્રાઉન્ડ પ્લસ ત્રણ. માળના મકાનમાં બની ઘટના ફાયર ફાઇટિંગ દરમ્યાન સ્થળ પરથી 8 LPG ના ગેસ સિલિન્ડર મળી આવ્યા જે પૈકી 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા 8 સિલિન્ડર નો કબજો કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી હતી જ્યાં આજુબાજુના મકાનો ધ્રુજી ઊઠતા લોકોમાં ભય *ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતી વેળાએ ઘટના બની હોવાનું અનુમાન* વધુ કાર્યવાહી કાપોદ્રા પોલીસે હાથ ધરી
    4
    સુરત...
*કાપોદ્રા માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે ના મોત*
ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ
ત્રીજા માળે પતરા નો શેડ તોડી ફાયર દ્વારા રેસ્ક્યુ
ફાયર વિભાગ દ્વારા 11 લોકોનું રેસ્ક્યુ
આગના પગલે તમામ ઈજાગ્રસ્ત
ફાયર વિભાગે તમામ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
11 પૈકી નવ લોકોને સામાન્ય ઇજા
જ્યારે 2 વ્યક્તિઓના મોત
ગ્રાઉન્ડ પ્લસ ત્રણ. માળના મકાનમાં બની ઘટના
ફાયર ફાઇટિંગ દરમ્યાન સ્થળ પરથી 8 LPG ના ગેસ સિલિન્ડર મળી આવ્યા
જે પૈકી 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા
8 સિલિન્ડર નો કબજો કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો
ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી હતી
જ્યાં આજુબાજુના મકાનો ધ્રુજી ઊઠતા લોકોમાં ભય
*ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતી વેળાએ ઘટના બની હોવાનું અનુમાન*
વધુ કાર્યવાહી કાપોદ્રા પોલીસે હાથ ધરી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    14 hrs ago
  • Post by Liveindiasuratnews24
    1
    Post by Liveindiasuratnews24
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.