logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સોનેરી મહેલ વિસ્તારમાં ગટરનું રાજ! પોલીસ કોલોનીમાંથી નીકળતુ ગંદુ પાણી નર્ક જેવી સ્થિતિ સોનેરી મહેલ વિસ્તારમાં લોકોનું રહેવું મુશ્કેલ! પોલીસ કોલોનીમાંથી નીકળતા ગંદા પાણીને કારણે સ્થાનિકો પરેશાન છે. મચ્છરો અને બીમારીનો ડર હોવા છતાં નગરપાલિકા કે PWD કોઈ પગલાં કેમ નથી લેતી? સોનેરી મહેલ વિસ્તારમાં ગટરનું રાજ! પોલીસ કોલોનીમાંથી નીકળતુ ગંદુ પાણી નર્ક જેવી સ્થિતિ સોનેરી મહેલ વિસ્તારમાં લોકોનું રહેવું મુશ્કેલ! પોલીસ કોલોનીમાંથી નીકળતા ગંદા પાણીને કારણે સ્થાનિકો પરેશાન છે. મચ્છરો અને બીમારીનો ડર હોવા છતાં નગરપાલિકા કે PWD કોઈ પગલાં કેમ નથી લેતી?

15 hrs ago
user_MS NEWS VALSAD
MS NEWS VALSAD
વલસાડ, વલસાડ, ગુજરાત•
15 hrs ago

સોનેરી મહેલ વિસ્તારમાં ગટરનું રાજ! પોલીસ કોલોનીમાંથી નીકળતુ ગંદુ પાણી નર્ક જેવી સ્થિતિ સોનેરી મહેલ વિસ્તારમાં લોકોનું રહેવું મુશ્કેલ! પોલીસ કોલોનીમાંથી નીકળતા ગંદા પાણીને કારણે સ્થાનિકો પરેશાન છે. મચ્છરો અને બીમારીનો ડર હોવા છતાં નગરપાલિકા કે PWD કોઈ પગલાં કેમ નથી લેતી? સોનેરી મહેલ વિસ્તારમાં ગટરનું રાજ! પોલીસ કોલોનીમાંથી નીકળતુ ગંદુ પાણી નર્ક જેવી સ્થિતિ સોનેરી મહેલ વિસ્તારમાં લોકોનું રહેવું મુશ્કેલ! પોલીસ કોલોનીમાંથી નીકળતા ગંદા પાણીને કારણે સ્થાનિકો પરેશાન છે. મચ્છરો અને બીમારીનો ડર હોવા છતાં નગરપાલિકા કે PWD કોઈ પગલાં કેમ નથી લેતી?

More news from ગુજરાત and nearby areas
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    પારડી, વલસાડ, ગુજરાત•
    6 hrs ago
  • વલસાડમાં ભારે પવન સાથે વાવાઝોડું. રસ્તા પર મુસાફરી કરતા લોકોએ સાવધાની રાખવી જરૂરી
    1
    વલસાડમાં ભારે પવન સાથે વાવાઝોડું. રસ્તા પર મુસાફરી કરતા લોકોએ સાવધાની રાખવી જરૂરી
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    7 hrs ago
  • ભારે પવને જમ્પિંગને પણ ઉડાડી દીધું
    1
    ભારે પવને જમ્પિંગને પણ ઉડાડી દીધું
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    5 hrs ago
  • सूरत: गोकुल बेकरी में शटर तोड़कर की थी चोरी, अब सलाखों के पीछे आरोपी!
    1
    सूरत: गोकुल बेकरी में शटर तोड़कर की थी चोरी, अब सलाखों के पीछे आरोपी!
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરત બ્રેકીંગ સુરત ના લાલદરવાજા ખાતે આવેલી હોટેલમાં આગ ડાયમંડ હોટેલમાં લાગી આગ. આગ લાગતા ફાયર ની ટિમ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ અકબંધ.
    1
    સુરત બ્રેકીંગ
સુરત ના લાલદરવાજા ખાતે આવેલી હોટેલમાં આગ
ડાયમંડ હોટેલમાં લાગી આગ.
આગ લાગતા ફાયર ની ટિમ ઘટના સ્થળે પહોંચી
આગ લાગવાનું કારણ અકબંધ.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • Post by Dileep Kumar yadav
    4
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    12 hrs ago
  • ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે HDFC બેંકના ATMમાં આગ: આખું ATM બળી ખાક વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે બજારમાં આવેલા HDFC બેંકના ATMમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વહેલી સવારની આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ટીમ આવે તે પહેલાં જ આગ બુઝાવવા પાણી નાખવાના પ્રયત્નો કર્યા હતા. જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ATM બળી ખાક થઈ ગયું હતું. આ આગમાં ATM મશીનને ભારે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પછી ઉમરગામ પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આજુબાજુ આવેલી અન્ય દુકાનો આગથી બચી જવા પામી હતી.
    1
    ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે HDFC બેંકના ATMમાં આગ: આખું ATM બળી ખાક
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે બજારમાં આવેલા HDFC બેંકના ATMમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વહેલી સવારની આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ટીમ આવે તે પહેલાં જ આગ બુઝાવવા પાણી નાખવાના પ્રયત્નો કર્યા હતા.
જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ATM બળી ખાક થઈ ગયું હતું. આ આગમાં ATM મશીનને ભારે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પછી ઉમરગામ પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આજુબાજુ આવેલી અન્ય દુકાનો આગથી બચી જવા પામી હતી.
    user_Vijay Rathod
    Vijay Rathod
    Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
    14 hrs ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    પારડી, વલસાડ, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.