logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધોલેરા થી અમદાવાદ ગ્રામ્યના સમાચાર, લોકહિતના પ્રશ્નો, જાહેરાત માટે કોન્ટેક કરી શકો છો. ધોલેરા થી અમદાવાદ ગ્રામ્ય સુધીના સમાચાર મોકલવા માટે, લોકહિતના સમગ્ર પ્રશ્નો બાબતે, સમાચાર તેમજ જાહેરાત માટે આપ આમારો કોન્ટેક કરી શકો છો.

5 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
5 hrs ago

ધોલેરા થી અમદાવાદ ગ્રામ્યના સમાચાર, લોકહિતના પ્રશ્નો, જાહેરાત માટે કોન્ટેક કરી શકો છો. ધોલેરા થી અમદાવાદ ગ્રામ્ય સુધીના સમાચાર મોકલવા માટે, લોકહિતના સમગ્ર પ્રશ્નો બાબતે, સમાચાર તેમજ જાહેરાત માટે આપ આમારો કોન્ટેક કરી શકો છો.

More news from ગુજરાત and nearby areas
  • *ધંધુકા ST ડેપોમાં બાઈકની ચોરી, સીસીટીવી સામે આવ્યા.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ એસટી ડેપોમાં બાઈક ચોરીની ઘટના બની. બાઈકના માલિક પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. સીસીટીવીમાં બાઈક કોઈ અજાણ્યા શખ્સ લઇ જતા નજરે ચડ્યો હતો. જેને લઈને ધંધુકા પોલીસે ગુનાની વધુ તપાસ આગળ ધરી આરોપીને પકડી પાડવા ચક્રગતિમાન કર્યા છે.
    1
    *ધંધુકા ST ડેપોમાં બાઈકની ચોરી, સીસીટીવી સામે આવ્યા.*
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ એસટી ડેપોમાં બાઈક ચોરીની ઘટના બની.
બાઈકના માલિક પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.
સીસીટીવીમાં બાઈક કોઈ અજાણ્યા શખ્સ લઇ જતા નજરે ચડ્યો હતો.
જેને લઈને ધંધુકા પોલીસે ગુનાની વધુ  તપાસ આગળ ધરી આરોપીને પકડી પાડવા ચક્રગતિમાન કર્યા છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શને આવેલ દર્શનાર્થીના ગુમ થયેલ 400 અમેરીકન ડોલર શોધી પરત કરી “તેરા તુજકો અર્પણ” નું સુત્ર સાર્થક કરતી બરવાળા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજી આર.વી.અસારી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ નવદીપકુમાર વી વસાવાના માર્ગદર્શન હેઠળ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામી રહેવાસી માધાપર તાલુકો ભુજ જીલ્લો કચ્છ વાળા ગઇ ગત તારીખ 14 માર્ચના રોજ પરીવાર સાથે સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે દર્શન કરવા આવેલ હતા તે દરમ્યાન તેઓના 400 અમેરીકન ડોલર ગુમ થઇ ગયેલ હતા જે 400 અમેરીકન ડોલર ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી શોધી "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજ 17 માર્ચ 2026ના રોજ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામીને પરત કરી ઉમદા કામગીરી કરી હતી ત્યારે મૂળ માલિકને ગુમ થયેલા 400 અમેરિકન ડોલર પરત શોધી આપતા પરિવારે બરવાળા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો, આ કામગીરીમાં બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી.વસાવા, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભરતસિંહ, ભગીરથસિંહ બહાદુરસિંહ, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ લાલભા, હરપાલસિંહ શિવરાજસિંહ, પ્રકાશભાઈ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશસિંહ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શને આવેલ દર્શનાર્થીના ગુમ થયેલ 400 અમેરીકન ડોલર શોધી પરત કરી “તેરા તુજકો અર્પણ” નું સુત્ર સાર્થક કરતી બરવાળા પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઈજી આર.વી.અસારી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા નાયબ પોલીસ અધિક્ષક  મહર્ષી રાવલ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ નવદીપકુમાર વી વસાવાના માર્ગદર્શન હેઠળ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામી રહેવાસી માધાપર તાલુકો ભુજ જીલ્લો કચ્છ વાળા ગઇ ગત તારીખ 14 માર્ચના રોજ પરીવાર સાથે સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે દર્શન કરવા આવેલ હતા તે દરમ્યાન તેઓના 400 અમેરીકન ડોલર ગુમ થઇ ગયેલ હતા જે 400 અમેરીકન ડોલર ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી શોધી "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજ 17 માર્ચ 2026ના રોજ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામીને પરત કરી ઉમદા કામગીરી કરી હતી ત્યારે મૂળ માલિકને ગુમ થયેલા 400 અમેરિકન ડોલર પરત શોધી આપતા પરિવારે બરવાળા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો, આ કામગીરીમાં બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી.વસાવા, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભરતસિંહ, ભગીરથસિંહ બહાદુરસિંહ, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ લાલભા, હરપાલસિંહ શિવરાજસિંહ, પ્રકાશભાઈ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશસિંહ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • તાહિરમામા આમલેટ, જમજમ નોનવેજ નાસ્તા હાઉસ, મીયા સમોસા નામના ફુડ પોઈન્ટ પર ચેકિગ દરમ્યાન ઘર વપરાશ ના પાંચ સિલિન્ડરો મળી આવ્યા.. ઘર વપરાશ માટે વપરાતા ડોમેસ્ટિક સિલિન્ડર નો કોમર્શિયલ તરીકે કરતા હતા ઉપયોગ.. SOG પોલીસે પાંચ સિલિન્ડર કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મામલતદારને સોપેલ..
    1
    તાહિરમામા આમલેટ, જમજમ નોનવેજ નાસ્તા હાઉસ, મીયા સમોસા નામના ફુડ પોઈન્ટ પર ચેકિગ દરમ્યાન ઘર વપરાશ ના પાંચ સિલિન્ડરો મળી આવ્યા..
ઘર વપરાશ માટે વપરાતા ડોમેસ્ટિક સિલિન્ડર નો કોમર્શિયલ તરીકે કરતા હતા ઉપયોગ..
SOG પોલીસે પાંચ સિલિન્ડર કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મામલતદારને સોપેલ..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_Jagdishsinh k.gohil raj
    Jagdishsinh k.gohil raj
    હિરા ઘસુ છુ Bhavnagar, Gujarat•
    11 hrs ago
  • अहमदाबाद-साणंद हाईवे पर भीषण सड़क हादसा अहमदाबाद-साणंद-वीरमगाम हाईवे पर विरोचननगर पाटिया के पास एक भयानक 'ट्रिपल एक्सीडेंट' तीन वाहनों की टक्कर हुई यह घटना इतनी भीषण थी कि टक्कर के तुरंत बाद वाहनों में आग लग गई। हादसे का स्वरूप: तीन वाहनों के बीच हुई इस टक्कर ने विकराल रूप ले लिया। आग का तांडव: टक्कर लगते ही गाड़ियों में भीषण आग भड़क उठी, जिससे वहां मौजूद लोगों में अफरा-तफरी और डर का माहौल पैदा हो गया। हताहत: इस दर्दनाक हादसे में दो लोग जिंदा जल गए, जिससे उनकी मौके पर ही मृत्यु हो गई। समाचार रिपोर्ट के अनुसार, इस अग्निकांड ने पूरे इलाके को झकझोर कर रख दिया है। रिपोट भरतसिंह चौहान सानंद
    3
    अहमदाबाद-साणंद हाईवे पर भीषण सड़क हादसा
अहमदाबाद-साणंद-वीरमगाम हाईवे पर विरोचननगर पाटिया के पास एक भयानक 'ट्रिपल एक्सीडेंट' तीन वाहनों की टक्कर हुई 
यह घटना इतनी भीषण थी कि टक्कर के तुरंत बाद वाहनों में आग लग गई।
हादसे का स्वरूप: तीन वाहनों के बीच हुई इस टक्कर ने विकराल रूप ले लिया।
आग का तांडव: टक्कर लगते ही 
गाड़ियों में भीषण आग भड़क उठी, जिससे वहां मौजूद लोगों में अफरा-तफरी और डर का माहौल पैदा हो गया।
हताहत: इस दर्दनाक हादसे में दो लोग जिंदा जल गए, जिससे उनकी मौके पर ही मृत्यु हो गई।
समाचार रिपोर्ट के अनुसार, इस अग्निकांड ने पूरे इलाके को झकझोर कर रख दिया है।
रिपोट भरतसिंह चौहान सानंद
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • मेलासणा गांव मे 8 मार्च ना रोज सुबह जाहेर मार्ग मा पीवा ना पाणी नी पाइप लीकेज लाइन लीकेज सोशियल मिडिया द्वारा वाइरस करेल वीडियो ने ध्यान मा लइ ने प्रॉब्लम्स सॉल्व करेल छे तो सरपंच श्री नो आभार व्यक्त करु छु.
    4
    मेलासणा गांव मे 8 मार्च ना रोज सुबह जाहेर मार्ग मा पीवा ना पाणी नी पाइप लीकेज लाइन लीकेज सोशियल मिडिया द्वारा वाइरस करेल वीडियो ने  ध्यान मा लइ ने प्रॉब्लम्स  सॉल्व करेल छे तो सरपंच श्री नो आभार व्यक्त करु छु.
    user_Arvind Senava
    Arvind Senava
    Voice of people સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • ધોલેરા થી અમદાવાદ ગ્રામ્ય સુધીના સમાચાર મોકલવા માટે, લોકહિતના સમગ્ર પ્રશ્નો બાબતે, સમાચાર તેમજ જાહેરાત માટે આપ આમારો કોન્ટેક કરી શકો છો.
    1
    ધોલેરા થી અમદાવાદ ગ્રામ્ય સુધીના સમાચાર મોકલવા માટે, લોકહિતના સમગ્ર પ્રશ્નો બાબતે, સમાચાર તેમજ જાહેરાત માટે આપ આમારો કોન્ટેક કરી શકો છો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.