Shuru
Apke Nagar Ki App…
ખેડા: ભારતીય મજદૂર સંઘ દ્વારા નડીયાદ ડેપો ખાતે મિટીંગ યોજાઈ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં ભારતીય મજદૂર સંઘ યુનિયન હાલ ટ્રેડ માર્ક સાથે સૌથી વધારે સંખ્યા ધરાવે છે જેના ભાગ રૂપે આજે નડીયાદ ડેપો ખાતે રવિભાઈ રબારી અને મેઘાબેન પ્રણામી ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાય જેમાં નડિયાદ ડેપોના દરેક હોદ્દેદારો તેમજ ભારતીય મધુર સંઘ ની પ્રણાલીકા થી પ્રેરાઈને જે કર્મચારી મિત્રો યુનિયન માં જોડાયા છે તેઓનો સત્કાર સમારંભ યોજાયો હતો , કાર્યક્રમ નું સુંદર આયોજન સંદીપભાઈ બારોટ તેમજ રહેમાનભાઈ મલેક અને ડેપોના સર્વ ત્રોએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે હર્ષદભાઈ એ કાર્યક્રમ નું સમાપન કર્યું હતું. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર

More news from Kheda and nearby areas
- ખેડા: ભારતીય મજદૂર સંઘ દ્વારા નડીયાદ ડેપો ખાતે મિટીંગ યોજાઈ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં ભારતીય મજદૂર સંઘ યુનિયન હાલ ટ્રેડ માર્ક સાથે સૌથી વધારે સંખ્યા ધરાવે છે જેના ભાગ રૂપે આજે નડીયાદ ડેપો ખાતે રવિભાઈ રબારી અને મેઘાબેન પ્રણામી ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાય જેમાં નડિયાદ ડેપોના દરેક હોદ્દેદારો તેમજ ભારતીય મધુર સંઘ ની પ્રણાલીકા થી પ્રેરાઈને જે કર્મચારી મિત્રો યુનિયન માં જોડાયા છે તેઓનો સત્કાર સમારંભ યોજાયો હતો , કાર્યક્રમ નું સુંદર આયોજન સંદીપભાઈ બારોટ તેમજ રહેમાનભાઈ મલેક અને ડેપોના સર્વ ત્રોએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે હર્ષદભાઈ એ કાર્યક્રમ નું સમાપન કર્યું હતું. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- આણંદ ડિવિઝન દ્વારા બેડવા સીમમાં જપ્ત દારૂનો નાશ1
- હાલોલના 35 વર્ષ જૂના અને જાણીતા એકમાત્ર સિધ્ધાર્થ રિલ સેન્ટર અમારે ત્યાં ઓરીજનલ તૈયાર ફેવિકોલમાં માંજા (દોર) પીવડાવી આપવામાં આવે છે તેમજ 1000 વાર 2500 વાર 5000 વારના ઓરીજનલ તૈયાર ફેવિકોલના પીવડાવેલા માંજા (દોર)ના ફિરકા પણ પૂરેપૂરી કોન્ટીટી સાથે મળી રહેશે.. તેમજ અમારે ત્યાં સાંકળ 8 ગેંડા તેમજ AK 56 જેવી તમામ પ્રકારની ઓરીજનલ રિલો મળી પણ રહેશે અને પીવડાવી પણ આપવામાં આવશે. તો રાહ કોની જુઓ છો આજે જ પધારો સિધ્ધાર્થ રીલ સેન્ટર સ્ટેટ બેંકની સામે, સોનવાડીના નાકા પર પાવાગઢ રોડ,હાલોલ. 84692 646001
- સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ( ચાંપાનેર ) પ્રાથમિક શાળાને પપ્પુ માસી બાઅને તેમના પરિવાર તરફથી 150 લીટર નું કુલર વિથ આરો ભેટ આપવામાં આવ્યું.1
- Post by Pooja patel1
- વધુ માહિતી માટે લિંક પર ક્લિક કરો https://geogujaratnews.com/24547/1
- एक गांव के कार्यक्रम में दादी का नाच सोशल मीडिया पर दिल जीत रहा है। उम्र की सीमाएं तोड़ती उनकी ऊर्जा और मुस्कान लोगों को प्रेरित कर रही है। वीडियो बता रहा है कि खुशी उम्र नहीं देखती, बस जीने का हौसला चाहिए।#dancereels #dancelover #livelife #viralreels #explorepage1
- હાલોલની શારદા વિદ્યામંદિર શાળા ખાતે 13 માં વાર્ષિક રમતોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1