જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા “તા.૧૪/૦૩/૨૦૨૬ નાં રોજ નેશનલ લોક અદાલત યોજાશે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી. એન એ. અંજારીઆના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૪/૦૩/૨૦૨૬ શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય, નડીઆદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત તાલુકા કોર્ટો ખાતે નેશનલ લોક અદાલત યોજાશે. આ નેશનલ લોક અદાલતમાં મોટર વાહન અકસ્માત વળતરના કેસો, સમાધાનલાયક ફોજદારી કેસો, દીવાની દાવાઓ, કામદારના વળતરનાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, ગ્રાહક સેવા તકરારની બાબતોના કેસો, વીજ કંપનીના કેસો, મોબાઈલ કંપની સાથે વિવાદના કેસો, મની સ્યુટ, બેંકના લેણા કેસો, દરખાસ્તના કેસો, NI ACT 138(નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ નાં ચેક રિટર્નના કેસો), લગ્ન સંબંધિત તકરારો જેમ કે છૂટાછેડા, ખાધા-ખોરાકીને લગતા કેસો તથા બેંકના લોન (એન.પી.એ.) ખાતાઓની રિકવરી માટેનાં પ્રીલીટીગેશન કેસો સહિતના તમામ એવા કેસો કે જેમાં કબુલાત કે સમાધાન રાહે કેસોનો નિકાલ કરી શકાય તેવા કેસો હાથ ધરવામાં આવશે. આ તા.૧૪/૦૩/૨૦૨૬ નાં રોજની નેશનલ લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી શ્રી. ડી બી. જોષીએ લોક અદાલતના લાભો વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે, લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે, લોક અદાલતમાં કેસોનો નિકાલ-ચુકાદો આખરી હોઈ અપીલની જોગવાઈ હોતી નથી, કોર્ટ ફીની રકમ પુરેપુરી રીફંડ પરત મળવાપાત્ર છે તથા અન્ય કોઈ ખર્ચ થતો નથી, જેથી જે અરજદારો, પક્ષકારો, વકીલશ્રીઓ, વીમા કંપનીઓ, બેંકો, નાણાંકીય સંસ્થાઓ, વીજ કંપની તથા મોબાઈલ કંપનીઓ વિગેરે આ લોક અદાલતમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ તેમની સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદ ખાતે તથા તાલુકા કક્ષાએ જે તે સંબંધિત નામદાર કોર્ટમાં તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા અપીલ કરી હતી જેથી વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરીને લોક અદાલતના હેતુને ખરા અર્થમાં સાર્થક કરી શકાય....

- Post by Nationgujarat.com1
- *गोविंद डोटासरा ने हमशक्ल को विधानसभा में बुलाकर की मुलाकात...*1
- ગાંધીનગર અને વડોદરા કોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકી બાદ અમદાવાદના વકીલોમાં ભારે રોષ1
- રોજ સવાર સવાર માં શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન નિહાળવા અમારી ચેનલ ને સબક્રાઇબ, લાઈક, અને દાદાના આશીર્વાદ મેળવવા કોમેન્ટ બોક્સ માં દાદા ની જય જરૂર લખશો.1
- આણંદમાં ‘નાના થાઈ સ્પા’ પર SOGની કાર્યવાહી... સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ… #anand #soganand #spa1
- Post by Jasmin B Shah1
- Post by Nationgujarat.com1
- નારોલ બાગે કૌશલમાં સસરાની હત્યા કરનાર જમાઈ ની ધરપકડ કરવામાં આવી1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1