Shuru
Apke Nagar Ki App…
વંદે માતરમ્, જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત અને વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલ, કામરેજ દ્વારા વિર શહીદ અબ્દુલ મજીદ મોહમ્મદ રશીદ (કીર્તિ ચક્ર) જવાન ના પરિવાર જનો નો સન્માન સમારોહ તેમજ સહાય અર્પણ કાર્યક્રમ તારીખ 26/07/2024 નાં રોજ શાળા ખાતે આયોજીત કરવામાં આવેલ હતો. જેમાં વિર શહીદ અબ્દુલ મજીદ મોહમ્મદ રશીદ (કીર્તિ ચક્ર) ના પરિવારજનો ને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરવામાં આવેલ. વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા જય જવાન નાગરિક સમિતિ ને દર વર્ષ ની જેમ આં વર્ષે પણ રૂપિયા 51000 નો ચેક અર્પણ કરવામાં આવેલ તેમજ વિર શહીદ અબ્દુલ મજીદ મોહમ્મદ રશીદ ના પરિવાર ને અભિવાદન સાથે રૂપિયા 11000 નો ચેક અને શાળા નાં વાલીશ્રી વિજયભાઈ અણઘણ દ્વારા રૂપિયા 5100 ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવેલ.
AP
ANAND PANDEY

More news from Kamrej and nearby areas
- વંદે માતરમ્, જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત અને વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલ, કામરેજ દ્વારા વિર શહીદ અબ્દુલ મજીદ મોહમ્મદ રશીદ (કીર્તિ ચક્ર) જવાન ના પરિવાર જનો નો સન્માન સમારોહ તેમજ સહાય અર્પણ કાર્યક્રમ તારીખ 26/07/2024 નાં રોજ શાળા ખાતે આયોજીત કરવામાં આવેલ હતો. જેમાં વિર શહીદ અબ્દુલ મજીદ મોહમ્મદ રશીદ (કીર્તિ ચક્ર) ના પરિવારજનો ને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરવામાં આવેલ. વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા જય જવાન નાગરિક સમિતિ ને દર વર્ષ ની જેમ આં વર્ષે પણ રૂપિયા 51000 નો ચેક અર્પણ કરવામાં આવેલ તેમજ વિર શહીદ અબ્દુલ મજીદ મોહમ્મદ રશીદ ના પરિવાર ને અભિવાદન સાથે રૂપિયા 11000 નો ચેક અને શાળા નાં વાલીશ્રી વિજયભાઈ અણઘણ દ્વારા રૂપિયા 5100 ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવેલ.1
- इंसानियत आज कल बची कहा है और कमबख्त ये भूख भी इसी है ना, इंसान से क्या ना करा दे, एक बिस्किट ही तो चोरी की थी, लोगो ने इस कदर इसे मारा देखिए1
- . "સર્વ જીવ સુખાય, સર્વ જીવ હિતાય" *પ્રૈજી (અંકિત કાપડિયા, ભાવિક હીરપરા, રવિ હીરપરા)* *બ્લ્યુ કાઈટ (જીગર અક્બરી, નિકુંજ કાપડિયા, યુગલ કાપડિયા)* *નિકેતનભાઈ ટાઢાણી અને ગૌ.વા. રાહુલભાઈ વેકરીયા ના પૂણ્યાર્થે વેકરીયા પરિવાર* ના સહયોગથી ગઈકાલે તા:-24-7-2024ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ સુરત, કામરેજ ગામ નજીક આવેલા દેરોદ ગામમાં આવેલા "વૃદ્ધ વિહાર સેવા ધામ ચેરીટેબલ ટ્રસ્ટ" સંચાલિત *મા-બાપ નું ઘર વૃધ્ધાશ્રમ* ના વડિલોના વડીલો ની સુખાકારી માટે 431 લિટર (વર્લપુલ) નું નવું ફ્રીજ અર્પણ કર્યું, જય ગૌમાતા1
- ઉગતા પોરની માં મેલડી 🚩કામરેજ1
- રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી1
- કામરેજ-નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા હતા તેવા અસરગ્રસ્ત ગામોની પ્રફુલભાઈ પાનસેરીયાએ મુલાકાત લીધી1
- Swaminarayan Green City -1
- કામરેજ જીઇબી અધિકારીઓ પાણી માં ઉતરી કામ કરી રહ્યા જનતા થકી વીજ સૈનિકો ને સલામ છે 🇮🇳1