॥ પ્રેસ નોટ ॥ ગિરધરનગર આવાસ યોજના પાસે નદીમાંથી મૃતદેહ મળ્યો સ્થાનિકોની જાગૃતતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી વહીવટી પ્રક્રિયા ઝડપી હિંમતનગર: ગિરધરનગર આવાસ યોજના નજીક નદીમાં એક મૃતદેહ હોવાની જાણ થતાં સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલના ચેરમેન શ્રી કુમાર ભાટને માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે જ શ્રી ભાટ દ્વારા હિંમતનગર નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર શ્રી મયંક પટેલના માર્ગદર્શન હેઠળ ડીસીપીઓ શ્રી શૈલેષ પટેલ તથા ફાયરમેન શ્રી ધવલ ડામોર, કંપન ડામોર, ધર્મેશ નીનામા, રવિ પટેલ અને ગઢવી રાજભાઈની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નદીમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક નાગરિકોની સમયસૂચકતા, શ્રી કુમાર ભાટની તાત્કાલિક સક્રિયતા તથા ફાયર બ્રિગેડની ઝડપી અને સંકલિત કામગીરીને કારણે ગંભીર ઘટનામાં વહીવટી કાર્યવાહી વિલંબ વગર શરૂ થઈ શકી છે. હાલ સંબંધિત તંત્ર દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
॥ પ્રેસ નોટ ॥ ગિરધરનગર આવાસ યોજના પાસે નદીમાંથી મૃતદેહ મળ્યો સ્થાનિકોની જાગૃતતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી વહીવટી પ્રક્રિયા ઝડપી હિંમતનગર: ગિરધરનગર આવાસ યોજના નજીક નદીમાં એક મૃતદેહ હોવાની જાણ થતાં સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલના ચેરમેન શ્રી કુમાર ભાટને માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે
જ શ્રી ભાટ દ્વારા હિંમતનગર નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર શ્રી મયંક પટેલના માર્ગદર્શન હેઠળ ડીસીપીઓ શ્રી શૈલેષ પટેલ તથા ફાયરમેન શ્રી ધવલ ડામોર, કંપન ડામોર, ધર્મેશ નીનામા, રવિ પટેલ અને ગઢવી રાજભાઈની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નદીમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી
સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક નાગરિકોની સમયસૂચકતા, શ્રી કુમાર ભાટની તાત્કાલિક સક્રિયતા તથા ફાયર બ્રિગેડની ઝડપી અને સંકલિત કામગીરીને કારણે ગંભીર ઘટનામાં વહીવટી કાર્યવાહી વિલંબ વગર શરૂ થઈ શકી છે. હાલ સંબંધિત તંત્ર દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
- રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ1
- मणिपुर अवैध कारोबार और प्रशासन पर सवाल ?1
- 2 साल से कम उम्र के बच्चों को मोबाइल देना उनके शारीरिक और मानसिक विकास के लिए बेहद हानिकारक है।1
- Health Tips1
- ब्राजील की एक महिला ने कपड़े के डॉल को अपना पति माना और अब उसने टॉयलेट में अपने चौथे 'बच्चे' के जन्म का दावा किया है. बच्चे के इस अजीबोगरीब जन्म की कहानी सुनकर सोशल मीडिया यूजर्स का दिमाग चकरा गया है. इतना ही उसका मुंह देख आप भी चौंक जाएंगे.1
- રામપુર નૈનિતાલ હાઈવે પર પહાડી ગેટ પાસે ભુસુ ભરેલી ટ્રક બોલેરો ઉપર પલટી મારી. #up1
- Post by Pooja patel1
- રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ1
- संग्राम सिंह।1