Shuru
Apke Nagar Ki App…
Health Tips
Deepak Marathe
Health Tips
More news from ગુજરાત and nearby areas
- વિસાવદરમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી ધમકાવીને તેમની પાસે પૈસા માગવામાં આવતા હોવાની ફરિયાદ મળતા જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા અને ટીમ ખેડૂતોની મદદ કરવા પહોંચ્યા હતા ત્યાં તેમની ઉપર કાવતરા રૂપ છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે આ ખોટી FIR મુદ્દે હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરિયા, ભદ્રેશભાઈ બાબરીયાએ આજે વાજતે ગાજતે પોલીસ સ્ટેશન જઈ પોતે ધરપકડ કરાવી. આ દરમિયાન ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પોલીસ અધિકારીને અનેક સવાલ કર્યા અને જણાવ્યું કે ખેડૂતો સાથે બળજબરી કરનારા નહીં પરંતુ એ બળજબરી કરનારા વિરુદ્ધ લડનારા લોકો સામે ફરિયાદ નોંધાઈ ગઈ કેમકે ગુજરાતમાં જે પણ લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડી પકડીને જેલમાં નાખે છે.1
- संग्राम सिंह।1
- *પાલનપુરમાં ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી.* *આ હત્યારાઓને પોલીસે લાકડીઓથી ફટકાર્યા છે.* *હત્યારાઓને મેથીપાક આપ્યો તો સ્થાનિકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં હતાં**1
- દહેગામના ચેખલાપગી ગામમાં સિજ઼રાવાળી જોગણીમાતાનો 13 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. ************************************************************************************ દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી જોગણીમાતાનો 13 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં ચેખલાપગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર આવેલ જોગણીમાતાજી ના મંદિરમાં સવારથી જ શાસ્ત્રો કાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુગલો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. બપોરે સમસ્ત સિજ઼રાવાળી જોગણીમાતા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચેખલાપગી ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના ભક્તજનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ મહાપ્રસાદના દાતા તરીકે દેસાઈ કાનજીભાઈ વાલજીભાઇ પરિવારનો સમસ્ત ચેખલાપગી ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા ગાયક હિરલ રાવળ તેમજ વિજય દેલવાડ દ્વારા ગરબાની મોજ કરાવી હતી. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ1
- ॥ પ્રેસ નોટ ॥ ગિરધરનગર આવાસ યોજના પાસે નદીમાંથી મૃતદેહ મળ્યો સ્થાનિકોની જાગૃતતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી વહીવટી પ્રક્રિયા ઝડપી હિંમતનગર: ગિરધરનગર આવાસ યોજના નજીક નદીમાં એક મૃતદેહ હોવાની જાણ થતાં સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલના ચેરમેન શ્રી કુમાર ભાટને માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે જ શ્રી ભાટ દ્વારા હિંમતનગર નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર શ્રી મયંક પટેલના માર્ગદર્શન હેઠળ ડીસીપીઓ શ્રી શૈલેષ પટેલ તથા ફાયરમેન શ્રી ધવલ ડામોર, કંપન ડામોર, ધર્મેશ નીનામા, રવિ પટેલ અને ગઢવી રાજભાઈની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નદીમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક નાગરિકોની સમયસૂચકતા, શ્રી કુમાર ભાટની તાત્કાલિક સક્રિયતા તથા ફાયર બ્રિગેડની ઝડપી અને સંકલિત કામગીરીને કારણે ગંભીર ઘટનામાં વહીવટી કાર્યવાહી વિલંબ વગર શરૂ થઈ શકી છે. હાલ સંબંધિત તંત્ર દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.3
- मंच पर जैसे ही कलाकार ने हारमोनियम को छुआ, ऐसा लगा मानो वाद्य खुद गाने लगा हो। हर सुर में इतनी गहराई और भाव था कि श्रोता स्तब्ध रह गए और रोंगटे खड़े हो गए। संगीत की इस दुर्लभ प्रस्तुति ने साबित कर दिया कि जब साधना सच्ची हो, तो वाद्य भी जीवंत हो उठते हैं। यह पल सुनने वालों के दिलों में हमेशा गूंजता रहेगा। #Goosebumps #IndianMusic #Harmonium #ClassicalMusic #MusicLovers #ViralReels #SoulfulMusic #DidYouKnow #TrendingNow1
- https://youtube.com/shorts/QaXHXI0oinY?feature=share1
- भारत वर्ष कुछ अनजानी बातें।1
- Post by Pooja patel1