logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ન્યુ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે વૉકી-ટૉકીની ફાળવણી સુરત નવી સિવિલ હોસ્પિટલ માં ​સંચાર વ્યવસ્થા સુધરી કમ્યુનિકેશનની મુશ્કેલીઓ દૂર કરવા માટે ૧૫ વૉકી-ટૉકી ફાળવવામાં આવ્યા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા બનશે વધુ ઝડપી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોમ્યુનિટી સિસ્ટમ વધારવા અનોખી પહેલ ​ન્યુ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે વૉકી-ટૉકીની ફાળવણી સુરત નવી સિવિલ હોસ્પિટલ માં ​સંચાર વ્યવસ્થા સુધરી કમ્યુનિકેશનની મુશ્કેલીઓ દૂર કરવા માટે ૧૫ વૉકી-ટૉકી ફાળવવામાં આવ્યા ૧ કંટ્રોલ રૂમ, કિડની અને એક્સ-રે બિલ્ડિંગ સહિત વિવિધ પોઇન્ટ્સ પર વૉકી-ટૉકી ફાળવાયા ​વિવિધ વિભાગોમાં સુરક્ષા ને ધ્યાને લઇ વોકી ટોકી ફાળવવામાં આવ્યા ગેટ નંબર ૧ અને ૩ તેમજ પી.આઈ.સી.યુ. અને સ્ટેમ સેલ વિભાગમાં પણ ઉપકરણો તૈનાત કોઈપણ ઘટના કે ભીડભાડની માહિતી મળતાની સાથે જ ગાર્ડ્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી શકશે સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ત્વરિત સંકલનથી અનિચ્છનીય બનાવ અટકાવવામાં મદદ મળશે

22 hrs ago
user_Raftar surat news
Raftar surat news
Katargam, Surat•

More news from ગુજરાત and nearby areas
  • સુરતના ડિંડોલીમાં ફરિયાદી જ એક છોકરીની છેડતી કરનારી હોવાનું બહાર આવ્યું છે એવું પીડિત છોકરીએ આક્ષેપ કર્યા છે
    1
    સુરતના ડિંડોલીમાં ફરિયાદી જ એક છોકરીની છેડતી કરનારી હોવાનું બહાર આવ્યું છે એવું પીડિત છોકરીએ આક્ષેપ કર્યા છે
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • सूरत में फूड पॉइजनिंग की घटना सामने आने के बाद महानगरपालिका का फूड विभाग एक्शन मोड में नजर आ रहा है। इसी कड़ी में सूरत सिविल अस्पताल परिसर स्थित PG हॉस्टल के A ब्लॉक में फूड विभाग की टीम ने पहुंचकर भोजनालय की जांच की।
    1
    सूरत में फूड पॉइजनिंग की घटना सामने आने के बाद महानगरपालिका का फूड विभाग एक्शन मोड में नजर आ रहा है। इसी कड़ी में सूरत सिविल अस्पताल परिसर स्थित PG हॉस्टल के A ब्लॉक में फूड विभाग की टीम ने पहुंचकर भोजनालय की जांच की।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    13 hrs ago
  • લિંબાયતના પ્રભુનગર વિસ્તારમાં એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે ક્રેનનું અચાનક સંતુલન ખોરવાયુ ક્રેન અચાનક ધડાકાભેર પલટી મારતા ધડાકાનો અવાજ સાભળીને સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા લિંબાયતના પ્રભુનગર વિસ્તારમાં એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે ક્રેનનું અચાનક સંતુલન ખોરવાયુ ક્રેન અચાનક ધડાકાભેર પલટી મારતા ધડાકાનો અવાજ સાભળીને સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા
    1
    લિંબાયતના પ્રભુનગર વિસ્તારમાં એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે ક્રેનનું અચાનક સંતુલન ખોરવાયુ ક્રેન અચાનક ધડાકાભેર પલટી મારતા ધડાકાનો અવાજ સાભળીને સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા
લિંબાયતના પ્રભુનગર વિસ્તારમાં એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે ક્રેનનું અચાનક સંતુલન ખોરવાયુ ક્રેન અચાનક ધડાકાભેર પલટી મારતા ધડાકાનો અવાજ સાભળીને સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    21 hrs ago
  • सुरत ब्रेकिंग: फूड सेफ्टी विभाग ने हॉस्टल मेस के खिलाफ सख्त कार्रवाई की। सुरत ब्रेकिंग: फूड सेफ्टी विभाग ने हॉस्टल मेस के खिलाफ सख्त कार्रवाई की।
    1
    सुरत ब्रेकिंग: फूड सेफ्टी विभाग ने हॉस्टल मेस के खिलाफ सख्त कार्रवाई की।

सुरत ब्रेकिंग: फूड सेफ्टी विभाग ने हॉस्टल मेस के खिलाफ सख्त कार्रवाई की।
    user_आइडल पब्लिक न्यूज
    आइडल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    22 hrs ago
  • गणेशोत्सव में ट्रैफिक जागरूकता की पहल, जिला ट्रैफिक शाखा ने श्रद्धालुओं को बांटे पेम्फलेट#TrafficAwareness #TrafficPolice #Ganeshotsav #GanpatiBappaMorya गणेशोत्सव में ट्रैफिक जागरूकता की पहल, जिला ट्रैफिक शाखा ने श्रद्धालुओं को बांटे पेम्फलेट#TrafficAwareness #TrafficPolice #Ganeshotsav #GanpatiBappaMorya
    1
    गणेशोत्सव में ट्रैफिक जागरूकता की पहल, जिला ट्रैफिक शाखा ने श्रद्धालुओं को बांटे पेम्फलेट#TrafficAwareness #TrafficPolice #Ganeshotsav #GanpatiBappaMorya
गणेशोत्सव में ट्रैफिक जागरूकता की पहल, जिला ट्रैफिक शाखा ने श्रद्धालुओं को बांटे पेम्फलेट#TrafficAwareness #TrafficPolice #Ganeshotsav #GanpatiBappaMorya
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    5 min ago
  • લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તજનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવાનો દ્વારા લાઠી-કરતબો સહિત વિવિધ સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. રોમાંચક કરતબો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર રંગીલા નગરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ ગયો હતો.
    1
    લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું.
ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તજનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવાનો દ્વારા લાઠી-કરતબો સહિત વિવિધ સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા.
રોમાંચક કરતબો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર રંગીલા નગરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ ગયો હતો.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    57 min ago
  • સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્યથી દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું
    1
    સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રંગીલા નગર ખાતે 
શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન 
શ્રી ગણેશજીનું ભવ્યથી દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • कड़ोदरा GIDC पुलिस की अनोखी पहल, गणेश मंडपों पर ट्रैफिक जागरूकता के बैनर लगाकर लोगों से नियम पालन की अपील#Kadodara #KadodaraGIDC #TrafficAwareness #TrafficRules #GaneshUtsav कड़ोदरा GIDC पुलिस की अनोखी पहल, गणेश मंडपों पर ट्रैफिक जागरूकता के बैनर लगाकर लोगों से नियम पालन की अपील#Kadodara #KadodaraGIDC #TrafficAwareness #TrafficRules #GaneshUtsav
    1
    कड़ोदरा GIDC पुलिस की अनोखी पहल, गणेश मंडपों पर ट्रैफिक जागरूकता के बैनर लगाकर लोगों से नियम पालन की अपील#Kadodara #KadodaraGIDC #TrafficAwareness #TrafficRules #GaneshUtsav
कड़ोदरा GIDC पुलिस की अनोखी पहल, गणेश मंडपों पर ट्रैफिक जागरूकता के बैनर लगाकर लोगों से नियम पालन की अपील#Kadodara #KadodaraGIDC #TrafficAwareness #TrafficRules #GaneshUtsav
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    20 min ago
  • સુરતના નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં NRIના બંધ બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. મકાનની સ્ટીલની જાળીમાંથી અંદર ઘૂસવા જતાં અજાણ્યો યુવક ગ્રીલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક રહીશોએ ભેગા થઈ ફસાયેલા યુવકને લાકડી-દંડા વડે માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વીડિયો સામે આવતા જ કાપોદ્રા પોલીસ દોડતી થઈ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી. સુરતના નાના વરાછામાં ચોરી કરવા ગયેલો તસ્કર ગ્રીલમાં ફસાયો, લોકોએ મેથીપાક ચખાડ્યો સુરતના નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં NRIના બંધ બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. મકાનની સ્ટીલની જાળીમાંથી અંદર ઘૂસવા જતાં અજાણ્યો યુવક ગ્રીલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક રહીશોએ ભેગા થઈ ફસાયેલા યુવકને લાકડી-દંડા વડે માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વીડિયો સામે આવતા જ કાપોદ્રા પોલીસ દોડતી થઈ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ઘટના આશરે ૧૦ દિવસ જૂની છે અને તે સમયે પોલીસને જાણ કરાઈ નહોતી. અમેરિકા રહેતા મકાનમાલિકે સ્પષ્ટતા કરી કે ઘરમાં કોઈ ચોરી થઈ નથી કે કિંમતી સામાન પણ નહોતો.
    1
    સુરતના નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં NRIના બંધ બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.

મકાનની સ્ટીલની જાળીમાંથી અંદર ઘૂસવા જતાં અજાણ્યો યુવક ગ્રીલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો.
 
સ્થાનિક રહીશોએ ભેગા થઈ ફસાયેલા યુવકને લાકડી-દંડા વડે માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

વાયરલ વીડિયો સામે આવતા જ કાપોદ્રા પોલીસ દોડતી થઈ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી.
સુરતના નાના વરાછામાં ચોરી કરવા ગયેલો તસ્કર ગ્રીલમાં ફસાયો, લોકોએ મેથીપાક ચખાડ્યો
સુરતના નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં NRIના બંધ બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.
મકાનની સ્ટીલની જાળીમાંથી અંદર ઘૂસવા જતાં અજાણ્યો યુવક ગ્રીલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો.
સ્થાનિક રહીશોએ ભેગા થઈ ફસાયેલા યુવકને લાકડી-દંડા વડે માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
વાયરલ વીડિયો સામે આવતા જ કાપોદ્રા પોલીસ દોડતી થઈ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ઘટના આશરે ૧૦ દિવસ જૂની છે અને તે સમયે પોલીસને જાણ કરાઈ નહોતી.
અમેરિકા રહેતા મકાનમાલિકે સ્પષ્ટતા કરી કે ઘરમાં કોઈ ચોરી થઈ નથી કે કિંમતી સામાન પણ નહોતો.
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.