શું આપ - ભાજપ ના કાર્યકરો ડેડીયાપાડામાં પરપ્રાંતિયોની ઉઘાડી લૂંટ રોકી શકશે ? આનંદભાઈ વસાવા - નર્મદા ડેડીયાપાડા તા.29 મી જુલાઈ 2026 નર્મદા જિલ્લના ડેડીયાપાડા તાલુકાની પ્રજા મોટાભાગની મજુર, પશુપાલન અને ખેતી કરીને જીવન નિર્ભર કરનારી પ્રજા છે. અને મોભાગની પ્રજા અભણ પણ છે. આ ભોલાપન અને અભણતાનો લાભ લઇ પરપ્રાંતિયો અહીં ધંધો કરવા આવેલા વેપારીઓ લિમિટ થી ભહાર ગ્રાહકોની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. અહીંના ખેડૂતો તનતોડ મેહનત કરી ખેતી કરી જીવન ચલાવે છે. પણ એજ પ્રજાનું ઉત્પાદન થયેલી ચીજવસ્તુઓ દ્વારા જ એજ ચીજવસ્તુઓ થોડી પ્રક્રિયા કરી આસમાની ભાવે વેચી ઉઘાડી લૂંટ ચલાવવામાં બાકી રાખતા નથી. ખેડૂતે તનતોડ મેહનત કરી ઉત્પાદન કરેલી મગફળી જયારે ખેડૂત બજારમાં આવે છે ત્યારે ખેડૂતો પાસેથી રૂપિયા 45-50 ના ભાવે વેપારીઓ ખરીદે છે. આ જ મગફળી આજે ખુદ બાફેલી મગફળી વેપારીઓ રૂપિયા 200 ના ભાવે કિલો વેચે છે. અને લાકડા પણ આ જ પ્રજાના છે. શું એટલી મગફળી બાફવાની પ્રોસેસ છે. કે આટલી આકરી કિંમત ? તે ખુદ પત્રકારે ખરીદેલી રૂપિયા 20 માં 100 ગ્રામ આપવામાં આવી હતી. એવી દરેક ચીજ વસ્તુઓ પરપ્રાંતિયો અહીં આવી ઉઘાડી લૂંટ ચલાવે છે. એ પ્રજાનો બેલી કોણ? તે સવાલ ઉપસ્થિત થયો છે. ડેડીયાપાડા તાલુકામાં ભાજના સાંસદ છે. અને આમ આદમી પાર્ટી ના તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય છે. તો શું આ સમસ્યા ભાજપ કે આમ આદમી પાર્ટીના કાર્યકરો આ સમસ્યા હળવી કરશે ખરા? કે મત લેવા પ્રજાની રક્ષણની વાતો કરશે કે વહીવટી તંત્ર ધ્યાન આપશે. તે પ્રજા પૂછી રહી છે.
શું આપ - ભાજપ ના કાર્યકરો ડેડીયાપાડામાં પરપ્રાંતિયોની ઉઘાડી લૂંટ રોકી શકશે ? આનંદભાઈ વસાવા - નર્મદા ડેડીયાપાડા તા.29 મી જુલાઈ 2026 નર્મદા જિલ્લના ડેડીયાપાડા તાલુકાની પ્રજા મોટાભાગની મજુર, પશુપાલન અને ખેતી કરીને જીવન નિર્ભર કરનારી પ્રજા છે. અને મોભાગની પ્રજા અભણ પણ છે. આ ભોલાપન અને અભણતાનો લાભ લઇ પરપ્રાંતિયો અહીં ધંધો કરવા આવેલા વેપારીઓ લિમિટ થી ભહાર ગ્રાહકોની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. અહીંના ખેડૂતો તનતોડ મેહનત કરી ખેતી કરી જીવન ચલાવે છે. પણ એજ પ્રજાનું ઉત્પાદન
થયેલી ચીજવસ્તુઓ દ્વારા જ એજ ચીજવસ્તુઓ થોડી પ્રક્રિયા કરી આસમાની ભાવે વેચી ઉઘાડી લૂંટ ચલાવવામાં બાકી રાખતા નથી. ખેડૂતે તનતોડ મેહનત કરી ઉત્પાદન કરેલી મગફળી જયારે ખેડૂત બજારમાં આવે છે ત્યારે ખેડૂતો પાસેથી રૂપિયા 45-50 ના ભાવે વેપારીઓ ખરીદે છે. આ જ મગફળી આજે ખુદ બાફેલી મગફળી વેપારીઓ રૂપિયા 200 ના ભાવે કિલો વેચે છે. અને લાકડા પણ આ જ પ્રજાના છે. શું એટલી મગફળી બાફવાની પ્રોસેસ છે. કે આટલી આકરી કિંમત ? તે ખુદ પત્રકારે ખરીદેલી
રૂપિયા 20 માં 100 ગ્રામ આપવામાં આવી હતી. એવી દરેક ચીજ વસ્તુઓ પરપ્રાંતિયો અહીં આવી ઉઘાડી લૂંટ ચલાવે છે. એ પ્રજાનો બેલી કોણ? તે સવાલ ઉપસ્થિત થયો છે. ડેડીયાપાડા તાલુકામાં ભાજના સાંસદ છે. અને આમ આદમી પાર્ટી ના તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય છે. તો શું આ સમસ્યા ભાજપ કે આમ આદમી પાર્ટીના કાર્યકરો આ સમસ્યા હળવી કરશે ખરા? કે મત લેવા પ્રજાની રક્ષણની વાતો કરશે કે વહીવટી તંત્ર ધ્યાન આપશે. તે પ્રજા પૂછી રહી છે.
- ભારે વરસાદની આગાહીને પગલે ડેડિયાપાડા વિસ્તારની ચાર સગર્ભા બહેનોનું 108 દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરાઈ ઈકબાલ સોલંકી1
- अक्कलकुवा वार्ड नंबर 4 में गड्ढों का साम्राज्य | बारिश में सड़क बनी जानलेवा | नागरिकों का फूटा गुस्सा अक्कलकुवा वार्ड नंबर 4 में गड्ढों का साम्राज्य | बारिश में सड़क बनी जानलेवा | नागरिकों का फूटा गुस्सा1
- ગરુડેશ્વર તાલુકા ના ઝરીયા ગામનો નિર્માણ પામી રહેલા નાળા નું ધોવાણ કેવડિયા - તણખલા જનસંપર્ક ખોરવાયો , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 જુલાઈ થી 2 ઓકટોમ્બર સુધી નર્મદા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે 31 જુલાઈ ના રોજ વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેને લઈને અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા... વહીવટી તંત્ર ખડેપગે લોકોની મદદ કરવા માટે તૈનાત જિલ્લા વહીવટી તંત્ર એ લોકોને અપિલ કરી છે કે કામ સિવાય બહાર ન નીકળવા લોકોને અપિલ કરવામાં આવી છે અને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.2
- ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો1
- 🇮🇳 Indian Army in Surat 🇮🇳 🥺🙏 Red Alert in Surat 🌧️ 🇮🇳 Indian Army in Surat 🇮🇳 🥺🙏 Red Alert in Surat 🌧️1
- બ્રેકિંગ ન્યુઝ ઈકબાલ સોલંકી નર્મદા. ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બને તેવી આસંકાઓ નર્મદા જિલ્લાના સગબારા તાલુકાના નાલખોપી ગામે ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બને તેવી આશંકાઓ જતાવવામાં આવી રહી છે કારણકે આ વિવાદમાં સાંસદ મનસુખ વસાવા 1 ઓગસ્ટના રોજ ખેડૂતોના સમર્થનના આવી રહ્યા છે1
- આગાહી વચ્ચે કૂકરમુંડામાં પાણી-પાણી...!મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -વર્ષોથી રજૂઆત છતાં ઉકેલ નહીં, ગ્રામજનોની પાક્કી આર.સી.સી. ગટર લાઇનની માંગ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લાના કૂકરમુંડા તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા મૌલીપાડા (આમોદા) ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.1