logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આગાહી વચ્ચે કૂકરમુંડામાં પાણી-પાણી...!મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -વર્ષોથી રજૂઆત છતાં ઉકેલ નહીં, ગ્રામજનોની પાક્કી આર.સી.સી. ગટર લાઇનની માંગ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લાના કૂકરમુંડા તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા મૌલીપાડા (આમોદા) ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

8 hrs ago
user_Hansraj Padvi
Hansraj Padvi
કુકરમુંડા, તાપી, ગુજરાત•
8 hrs ago

આગાહી વચ્ચે કૂકરમુંડામાં પાણી-પાણી...!મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -વર્ષોથી રજૂઆત છતાં ઉકેલ નહીં, ગ્રામજનોની પાક્કી આર.સી.સી. ગટર લાઇનની માંગ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લાના કૂકરમુંડા તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા મૌલીપાડા (આમોદા) ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

More news from ગુજરાત and nearby areas
  • अक्कलकुवा वार्ड नंबर 4 में गड्ढों का साम्राज्य | बारिश में सड़क बनी जानलेवा | नागरिकों का फूटा गुस्सा अक्कलकुवा वार्ड नंबर 4 में गड्ढों का साम्राज्य | बारिश में सड़क बनी जानलेवा | नागरिकों का फूटा गुस्सा
    1
    अक्कलकुवा वार्ड नंबर 4 में गड्ढों का साम्राज्य | बारिश में सड़क बनी जानलेवा | नागरिकों का फूटा गुस्सा
अक्कलकुवा वार्ड नंबर 4 में गड्ढों का साम्राज्य | बारिश में सड़क बनी जानलेवा | नागरिकों का फूटा गुस्सा
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    10 hrs ago
  • ભારે વરસાદની આગાહીને પગલે ડેડિયાપાડા વિસ્તારની ચાર સગર્ભા બહેનોનું 108 દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરાઈ ઈકબાલ સોલંકી
    1
    ભારે વરસાદની આગાહીને પગલે ડેડિયાપાડા વિસ્તારની ચાર સગર્ભા બહેનોનું 108 દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરાઈ ઈકબાલ સોલંકી
    user_ઈકબાલ સોલંકી
    ઈકબાલ સોલંકી
    Local News Reporter ડેડીયાપાડા, નર્મદા, ગુજરાત•
    5 hrs ago
  • ગરુડેશ્વર તાલુકા ના ઝરીયા ગામનો નિર્માણ પામી રહેલા નાળા નું ધોવાણ કેવડિયા - તણખલા જનસંપર્ક ખોરવાયો , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 જુલાઈ થી 2 ઓકટોમ્બર સુધી નર્મદા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે 31 જુલાઈ ના રોજ વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેને લઈને અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા... વહીવટી તંત્ર ખડેપગે લોકોની મદદ કરવા માટે તૈનાત જિલ્લા વહીવટી તંત્ર એ લોકોને અપિલ કરી છે કે કામ સિવાય બહાર ન નીકળવા લોકોને અપિલ કરવામાં આવી છે અને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
    2
    ગરુડેશ્વર તાલુકા ના ઝરીયા ગામનો નિર્માણ પામી રહેલા નાળા નું ધોવાણ કેવડિયા - તણખલા જનસંપર્ક ખોરવાયો ,
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 જુલાઈ થી 2 ઓકટોમ્બર સુધી નર્મદા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે  31 જુલાઈ ના રોજ વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેને લઈને અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા... વહીવટી તંત્ર ખડેપગે લોકોની મદદ કરવા માટે તૈનાત જિલ્લા વહીવટી તંત્ર એ લોકોને અપિલ કરી છે કે કામ સિવાય બહાર ન નીકળવા લોકોને અપિલ કરવામાં આવી છે અને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
    user_Journalist
    Journalist
    Video Creator ગરુડેશ્વર, નર્મદા, ગુજરાત•
    11 hrs ago
  • જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદથી જળબંબાકાર જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર અને ધમાકેદાર રૂપ ધારણ કરીને વિરામ બાદ ફરી પધરામણી કરી છે. ગત રાત્રિ દરમિયાન પંથકમાં પોણા ત્રણ ઇંચ જેટલો ખાબકેલા વરસાદ બાદ આજે બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. જોકે, બપોરે ૩:૩૦ વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાઈ આવ્યા હતા, જેના કારણે બપોરના સમયે જ સાંજ જેવો અંધકાર છવાઈ ગયો હતો. અંધારપટ છવાયા બાદ એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જાંબુઘોડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદનું જોર એટલું પ્રચંડ હતું કે થોડી જ વારમાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. વરસાદ ને લઇ વિઝિબિલિટી ઘટી જવાથી અને હાઇવે પર થી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાહનોના પૈડાં જ્યાં ને ત્યાં થંભી ગયા હતા. આ ઉપરાંત જાંબુઘોડાના મુખ્ય માર્ગ (મેઇન રોડ) પર નદી વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રસ્તા કાંઠે આવેલી દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતાં વેપારીઓમાં પણ ચિતિત બન્યા હતા લાંબા વિરામ બાદ મેઘરાજાની આ પ્રકારની તોફાની બેટિંગથી પંથકમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
    1
    જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદથી જળબંબાકાર
જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર અને ધમાકેદાર રૂપ ધારણ કરીને વિરામ બાદ ફરી પધરામણી કરી છે. ગત રાત્રિ દરમિયાન પંથકમાં પોણા ત્રણ ઇંચ જેટલો ખાબકેલા વરસાદ બાદ આજે બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. જોકે, બપોરે ૩:૩૦ વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાઈ આવ્યા હતા, જેના કારણે બપોરના સમયે જ સાંજ જેવો અંધકાર છવાઈ ગયો હતો.
અંધારપટ છવાયા બાદ એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જાંબુઘોડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદનું જોર એટલું પ્રચંડ હતું કે થોડી જ વારમાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો.
વરસાદ ને લઇ વિઝિબિલિટી ઘટી જવાથી અને હાઇવે પર થી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાહનોના પૈડાં જ્યાં ને ત્યાં થંભી ગયા હતા. આ ઉપરાંત જાંબુઘોડાના મુખ્ય માર્ગ (મેઇન રોડ) પર નદી વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રસ્તા કાંઠે આવેલી દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતાં વેપારીઓમાં પણ ચિતિત બન્યા હતા
લાંબા વિરામ બાદ મેઘરાજાની આ પ્રકારની તોફાની બેટિંગથી પંથકમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • તાપી વન વિભાગની મોટી કાર્યવાહી ગેરકાયદેસર ખેરનું લાકડું અને બોલેરો વાહન સહિત રૂ. ૨.૬૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત તાપી વન વિભાગની મોટી કાર્યવાહી ગેરકાયદેસર ખેરનું લાકડું અને બોલેરો વાહન સહિત રૂ. ૨.૬૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત #tapidistrict #foresttapirs
    1
    તાપી વન વિભાગની મોટી કાર્યવાહી
ગેરકાયદેસર ખેરનું લાકડું અને બોલેરો વાહન સહિત રૂ. ૨.૬૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત  
તાપી વન વિભાગની મોટી કાર્યવાહી
ગેરકાયદેસર ખેરનું લાકડું અને બોલેરો વાહન સહિત રૂ. ૨.૬૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત  #tapidistrict #foresttapirs
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    18 hrs ago
  • આગાહી વચ્ચે કૂકરમુંડામાં પાણી-પાણી...!મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -વર્ષોથી રજૂઆત છતાં ઉકેલ નહીં, ગ્રામજનોની પાક્કી આર.સી.સી. ગટર લાઇનની માંગ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લાના કૂકરમુંડા તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા મૌલીપાડા (આમોદા) ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
    1
    આગાહી વચ્ચે કૂકરમુંડામાં પાણી-પાણી...!મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં
-મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં
-વર્ષોથી રજૂઆત છતાં ઉકેલ નહીં, ગ્રામજનોની પાક્કી આર.સી.સી. ગટર લાઇનની માંગ
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લાના કૂકરમુંડા તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા મૌલીપાડા (આમોદા) ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.