Shuru
Apke Nagar Ki App…
આસિફ શેખ Asif Sheikh
Asif Shaikh
આસિફ શેખ Asif Sheikh
More news from ગુજરાત and nearby areas
- સુરત ઇન્ટર નેશનલ એરપોર્ટ પર DRI ની કાર્યવાહી સુરત એરપોર્ટ પર 2.80 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો સુરત ઇન્ટર નેશનલ એરપોર્ટ પર DRI ની કાર્યવાહી સુરત એરપોર્ટ પર 2.80 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો દિલ્હીથી ફ્લાઈટમાં આવતા પેસેન્જરના બેગ માંથી 8.6 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો દિલ્હી થી સુરત આવેલી ફ્લાઈટના મુસાફરના ચેકિંગ દરમિયાન એક મુસાફર શંકાસ્પદ જણાયો શંકાસ્પદ મુસાફરની પૂછપરછ કરી તપાસ કરતા તેની બેગમાંથી મળી આવ્યો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો આ ગાંજો સામાન્ય ગાંજા કરતા મોંઘો અને વધુ ઘાતક હોવાનું જાણવા મળ્યું ડોમેસ્ટિક ફ્લાઈટમાં ગાંજો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી DRI એ ગાંજાના જથ્થા સાથે મુસાફરની અટકાયત કરી મુસાફર ગાંજાનો જથ્થો દિલ્હીમાં ક્યાંથી લાવ્યો અને સુરતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ આ ઓપરેશનમાં દિલ્હી તથા સુરતના ડ્રગ્સ પેડલરોની સંડોવણી હોવાની આશંકા ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ મુસાફરની સઘન પૂછપરછ દરમિયાન વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા1
- ડ્ર-ગ માફિયા શિવા ઝાલાની ભાઈગીરીની રીલ વાયરલ, SOG પો-લીસે કાન પકડાવી માફી મંગાવી ડ્ર-ગ માફિયા શિવા ઝાલાની ભાઈગીરીની રીલ વાયરલ, SOG પો-લીસે કાન પકડાવી માફી મંગાવી1
- સુરતના કતારગામ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે.1
- સુરત ગ્રામ્ય LCB એ કામરેજ લૂંટ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી ઇમરાન યુનુસ વોરાને પકડી પાડ્યો છે. પોલીસ છેલ્લા ઘણા સમયથી આરોપીને શોધી રહી હતી અને ગુપ્ત માહિતીના આધારે તેને આંબોલી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો. વધુ કાર્યવાહી માટે આરોપીને કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો છે.1
- સુરતના હજીરા વિસ્તારમાં મોરાગામથી રાજગરી જતા હાઈવે પર રાત્રે ટેલર અને બસના ગેરકાયદેસર પાર્કિંગને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. અગાઉ આ જ સ્થળે એક મહિલાનું મૃત્યુ થયું હતું, જે દર્શાવે છે કે આ જીવલેણ સમસ્યા પર ધ્યાન આપવાની તાતી જરૂર છે.3
- સુરતના ઉધના વિસ્તારમાં દારૂના અડ્ડાઓ અંગે વારંવારની ફરિયાદો છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. લોકોએ પોલીસ સિસ્ટમ અને નવા વહીવટદારની કામગીરી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ગેરકાયદેસર ધંધાઓ પર બ્રેક લાગશે કે નહીં તે પ્રશ્ન ઉભો થયો છે.1
- બારડોલીના તલાવડી ખાતે જુગાર ધામ પર જીલ્લા LCB પોલીસે દરોડા બારડોલીના તલાવડી ખાતે જુગાર ધામ પર જીલ્લા LCB પોલીસે દરોડા1
- सूरत के पांडेसरा में 16 वर्षीय किशोरी की छत से गिरकर मौत सूरत के पांडेसरा में 16 वर्षीय किशोरी की छत से गिरकर मौत1
- સુરતમાં ભરત કાછડિયા નામના યુવકે પત્નીના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ વિરુદ્ધ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. પત્નીની હિંસક વર્તણૂક પતિએ ઘરમાં લગાવેલા CCTV માં કેદ કરી છે. અગાઉ પોલીસે ફરિયાદ ન લેતા, આખરે યુવકે ન્યાય માટે કમિશનરનો સંપર્ક કર્યો છે.1