logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી

49 min ago
user_રફીક અજમેરી
રફીક અજમેરી
Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
49 min ago

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી

More news from ગુજરાત and nearby areas
  • બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા
    1
    બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા
બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા
    user_Ajay paraliya
    Ajay paraliya
    Local News Reporter બોટાદ, બોટાદ, ગુજરાત•
    21 hrs ago
  • મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે..! મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે! બાંદ્રા-ભુજ ટ્રેનમાં સુરત પાસે મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો સુરત નજીક બાંદ્રા-ભુજ ટ્રેનમાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં દારૂનો જથ્થો ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક જાગૃત પેસેન્જરોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પેસેન્જરોની જાણના આધારે રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેનમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના દ્વારા ટ્રેનમાં ચડાવવામાં આવ્યો હતો તે અંગે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોમાં પણ ચર્ચા જોવા મળી હતી. રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે..! 
મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે!
બાંદ્રા-ભુજ ટ્રેનમાં સુરત પાસે મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો
સુરત નજીક બાંદ્રા-ભુજ ટ્રેનમાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં દારૂનો જથ્થો ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક જાગૃત પેસેન્જરોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
પેસેન્જરોની જાણના આધારે રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેનમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના દ્વારા ટ્રેનમાં ચડાવવામાં આવ્યો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.
ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોમાં પણ ચર્ચા જોવા મળી હતી. રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Ajay Khatri
    Ajay Khatri
    રિપોર્ટર ભુજ, કચ્છ, ગુજરાત•
    15 hrs ago
  • વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી ટ્રેન નંબર ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર)ના લોકો પાઇલટે જાણ કરી હતી કે વાંસજાળિયા અને રાણાવાવ વચ્ચે રેલવેના પાટા પર એક ઊંટ બેઠું હતું. ત્વરિત પગલાં લેતાં લોકો પાઇલટે તરત જ ટ્રેન અટકાવી દીધી હતી. ઊંટ પાટા પર ફસાઈ ગયું છે અને તેને સુરક્ષિત રીતે હટાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે રસકયુ કરવામાં આવ્યું હતું
    1
    વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી
વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી
ટ્રેન નંબર ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર)ના લોકો પાઇલટે જાણ કરી હતી કે વાંસજાળિયા અને રાણાવાવ વચ્ચે રેલવેના પાટા પર એક ઊંટ બેઠું હતું. ત્વરિત પગલાં લેતાં લોકો પાઇલટે તરત જ ટ્રેન અટકાવી દીધી હતી. ઊંટ પાટા પર ફસાઈ ગયું છે અને તેને સુરક્ષિત રીતે હટાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે રસકયુ કરવામાં આવ્યું હતું
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
  • સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા. જમીન બાબતે થઈ હતી તકરાર પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરાર નો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મિકી નામના યુવક પર લાકડી અને સાંબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ 27 ઓગસ્ટ 2006 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સમયે નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે નીકુલે જમીન દસ્તાવેજો પર સહી કરવાની ના પાડતા પરિવારજનો વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબેલા વડે નીકુલ પર હુમલો કર્યો હતો અને હુમલામાં ગંભીર ઇજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સમી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કૃણાલસિંહ પરમાર ના જણાવ્યા મુજબ પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
    3
    સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા. જમીન બાબતે થઈ હતી તકરાર 
પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરાર નો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મિકી નામના યુવક પર લાકડી અને સાંબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ 27 ઓગસ્ટ 2006 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સમયે નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે નીકુલે જમીન દસ્તાવેજો પર સહી કરવાની ના પાડતા પરિવારજનો વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ  બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબેલા વડે નીકુલ પર હુમલો કર્યો હતો અને હુમલામાં ગંભીર ઇજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું  હતું.
ઘટનાની જાણ થતા સમી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કૃણાલસિંહ પરમાર ના જણાવ્યા મુજબ પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    10 hrs ago
  • લીંબડીમાં પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો લીંબડીમાં પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો લીંબડી શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણભાઈ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા. દલવાડી સમાજના ડેલામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રવીણભાઈ તોગડિયાએ ગામેગામ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવા અંગે વાત કરી હતી. તેમજ નવરાત્રી સહિતના ધાર્મિક તહેવારો દરમિયાન શસ્ત્રપૂજનની પરંપરા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત જન્માષ્ટમી નિમિત્તે યોજાનારી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ બકુલભાઈ ખાખીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવીણભાઈ તોગડિયાની લીંબડી મુલાકાતને પગલે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
    1
    લીંબડીમાં પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
લીંબડીમાં પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
લીંબડી શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણભાઈ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા.
દલવાડી સમાજના ડેલામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રવીણભાઈ તોગડિયાએ ગામેગામ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવા અંગે વાત કરી હતી. તેમજ નવરાત્રી સહિતના ધાર્મિક તહેવારો દરમિયાન શસ્ત્રપૂજનની પરંપરા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ ઉપરાંત જન્માષ્ટમી નિમિત્તે યોજાનારી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ બકુલભાઈ ખાખીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવીણભાઈ તોગડિયાની લીંબડી મુલાકાતને પગલે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • બોટાદ.. બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના.. ચોરીની ધટના સીસીટીવી મા થઈ કેદ, સીસીટીવી સામે આવ્યા.. અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો.. મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો મંદિરના સ્વામી દ્વારા આક્ષેપ કરાયો.. મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ.. બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું.. રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી.. પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. બાઈટ - કેવલ્ય સ્વરૂપ સ્વામી સંચાલક સ્વામિનારાયણ મંદિર,શંકરપરા બોટાદ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    બોટાદ.. 

બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના.. 

ચોરીની ધટના સીસીટીવી મા થઈ કેદ, સીસીટીવી સામે આવ્યા.. 
અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો.. 
મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો મંદિરના સ્વામી દ્વારા આક્ષેપ કરાયો..
મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ..
બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું..
રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી.. 
પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
બાઈટ - કેવલ્ય સ્વરૂપ સ્વામી
સંચાલક સ્વામિનારાયણ મંદિર,શંકરપરા બોટાદ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર 🅱️reaking News Upleta રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર નું રેસકયુ કરવામાં આવ્યું ડુમીયાણી ગામે રહેતા આનંદ ભાઈ મણવર નાં ખેતર માં મોડી રાત્રે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો તેને લઈને ઉપલેટા તાલુકા ફોરેસ્ટ વિભાગ ની ટીમ નેં જાણ કરવામાં આવી હતી જેમાં સાહીલ માડમ જાણકાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી નેં મહામહેનતે આ મહાકાય અજગર નું રેસકયુ કરવામાં આવ્યું હતું આ અજગર નું રેસકયુ કરી ને પ્રકૃતિ નાં ખોડે એટલે કે જંગલ વિસ્તાર માં હેમખેમ રીતે છોડી મુકવામાં આવ્યો હતો
    1
    ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર
🅱️reaking News Upleta 
રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર નું રેસકયુ કરવામાં આવ્યું 
ડુમીયાણી ગામે રહેતા આનંદ ભાઈ મણવર નાં ખેતર માં મોડી રાત્રે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો 
તેને લઈને ઉપલેટા તાલુકા ફોરેસ્ટ વિભાગ ની ટીમ નેં જાણ કરવામાં આવી હતી 
જેમાં સાહીલ માડમ જાણકાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી નેં મહામહેનતે આ મહાકાય અજગર નું રેસકયુ કરવામાં આવ્યું હતું 
આ અજગર નું રેસકયુ કરી ને પ્રકૃતિ નાં ખોડે એટલે કે જંગલ વિસ્તાર માં હેમખેમ રીતે છોડી મુકવામાં આવ્યો હતો
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
  • બોટાદ બ્રેકિંગ કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે રાણપુર-ધંધુકા હાઈવે પર રાત્રિના સમયે કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્મતમાં કારમાં સવાર ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આઈસર ટ્રકના ચાલકને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અકસ્મતાની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગનો કુડચો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    બોટાદ બ્રેકિંગ

કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. 

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે રાણપુર-ધંધુકા હાઈવે પર રાત્રિના સમયે કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.
અકસ્મતમાં કારમાં સવાર ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 
જ્યારે આઈસર ટ્રકના ચાલકને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.
અકસ્મતાની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગનો કુડચો બોલી ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો... રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો... અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો... રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો...
    1
    અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો...

રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો...
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો...
રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.