Shuru
Apke Nagar Ki App…
મધુવન ગીફ્ટ કેશોદ
More news from ગુજરાત and nearby areas
- રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધુળેટી પર્વની આજે વહેલી સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નાનાં બાળકો થી લઈ યુવાનો, યુવતીઓ અને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર રંગોત્સવની મજા માણી હતી. પીચકારી, રંગબેરંગી ફુગ્ગા અને પાણીના ફુગ્ગાઓ સાથે મિત્રો અને સગા-સંબંધીઓ સાથે હર્ષોલ્લાસથી રમતા લોકો જોવા મળ્યા હતા. સમગ્ર શહેર રંગમય બની ગયું હતું અને “હેપ્પી ધુળેટી” ના શુભેચ્છા સંદેશાઓ સાથે લોકો એકબીજાને રંગ લગાવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. ધોરાજી પંથકમાં શાંતિપૂર્ણ અને આનંદમય માહોલ વચ્ચે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી2
- રાજકોટ વિરાણી ચોક પર જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા.1
- સાબરકાંઠા ના ઈડર તાલુકા ના ભાણવડ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કરવામાં આવેશે હોલિકા દહન1
- Post by Dharmik Parmar1
- જાફરાબાદ નું નામ ધુળેટી માં મોખરે ગણાય છે બીજા તહેવારોની જેમ ધૂળેટી અનોખી રીતે મનાવવામાં આવે છે પરંપરાગત રીતે રિતિરિવાજો પ્રમાણે લોકો પોતાના ઘરેથી ઢોલ લઇ અને ગેર રમવા માટે આવે છે સૌ વેપારી ભાઈઓ પણ પોત પોતાના ધંધા બંધ કરીને ધૂળેટીની ગેરની મજા માણે છે જાફરાબાદ એવું સીટી છે જ્યાં ધુળેટી ત્રણ ત્રણ દિવસ સૂધી ગેર કાઢવામાં આવે છે અને પોલીસ બંદો બસ પણ રાખવામાં આવે છે જનમેદની સાથે રહી અને ધૂળેટીનો આનંદ માણે છે ગેરમા સવ લોકો અલગ અલગ વેશભૂજા ધારણ કરી ને ગેર રમે છે અને ધૂળેટીનો અલગ અલગ રંગ લગાડીને ધુળેટી મનાવે છે નાના નાના ભૂલકાઓ તો એક બીજા ની ધીંગા મસ્તી કરી અને ધુળેટી સારી રીતે મનાવે છે ધુળેટીના દિવસે સૌ નાત ના પટેલો તથા આગેવાનો પણ સાથે રહી અને ધુળેટી મનાવશે આજ રીતે જાફરાબાદમાં ધૂળેટીનું સારુ એવું આયોજન કરવામાં આવે છે અને કોઈ ભેદભાવ રાખ્યા વગર ધુળેટી ઉજવામા આવે છે નાના મોટા બાળકો દર વર્ષે નવી નવી વેશભૂષા ધારણ કરે છે નાના બાળકો નહીં પણ મોટી ઉંમરના માણસો પણ ધુળેટી નો આનંદ માણસે જાફરાબાદ માં કોળી સમાજ તથા ખારવા સમાજ દ્વારા ગેર કાઢવામાં આવે છે જાફરાબાદમાં 50 થી 60 વષ થી પરંપરા સાલી આવે છે રિપોર્ટર.કરશન પરમાર જાફરાબાદ4
- motivational story1
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- j1
- સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે બીજા દેશની હાલત અને આપણા દેશની હાલત1