logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધોરાજી પંથકમાં ધુળેટી પર્વની આજે વહેલી સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધુળેટી પર્વની આજે વહેલી સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નાનાં બાળકો થી લઈ યુવાનો, યુવતીઓ અને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર રંગોત્સવની મજા માણી હતી. પીચકારી, રંગબેરંગી ફુગ્ગા અને પાણીના ફુગ્ગાઓ સાથે મિત્રો અને સગા-સંબંધીઓ સાથે હર્ષોલ્લાસથી રમતા લોકો જોવા મળ્યા હતા. સમગ્ર શહેર રંગમય બની ગયું હતું અને “હેપ્પી ધુળેટી” ના શુભેચ્છા સંદેશાઓ સાથે લોકો એકબીજાને રંગ લગાવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. ધોરાજી પંથકમાં શાંતિપૂર્ણ અને આનંદમય માહોલ વચ્ચે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

4 hrs ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
4 hrs ago

ધોરાજી પંથકમાં ધુળેટી પર્વની આજે વહેલી સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધુળેટી પર્વની આજે વહેલી સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નાનાં બાળકો થી લઈ યુવાનો, યુવતીઓ અને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર રંગોત્સવની મજા માણી હતી. પીચકારી, રંગબેરંગી ફુગ્ગા અને પાણીના ફુગ્ગાઓ સાથે મિત્રો અને સગા-સંબંધીઓ સાથે હર્ષોલ્લાસથી રમતા લોકો જોવા મળ્યા હતા. સમગ્ર શહેર રંગમય બની ગયું હતું અને “હેપ્પી ધુળેટી” ના શુભેચ્છા સંદેશાઓ સાથે લોકો એકબીજાને રંગ લગાવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. ધોરાજી પંથકમાં શાંતિપૂર્ણ અને આનંદમય માહોલ વચ્ચે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

More news from ગુજરાત and nearby areas
  • રાજકોટ વિરાણી ચોક પર જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા.
    1
    રાજકોટ વિરાણી ચોક પર જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા.
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    1 hr ago
  • Post by મધુવન ગીફ્ટ કેશોદ
    1
    Post by મધુવન ગીફ્ટ કેશોદ
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    21 hrs ago
  • સાબરકાંઠા ના ઈડર તાલુકા ના ભાણવડ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કરવામાં આવેશે હોલિકા દહન
    1
    સાબરકાંઠા ના ઈડર તાલુકા ના ભાણવડ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કરવામાં આવેશે હોલિકા દહન
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    20 hrs ago
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    9 hrs ago
  • ફરજ પર અડગ, પરંતુ દિલથી રંગીલાં – બોટાદ પોલીસ પરિવારની અનોખી ધુળેટી. બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધુળેટી પર્વની રંગબેરંગ
    1
    ફરજ પર અડગ, પરંતુ દિલથી રંગીલાં – બોટાદ પોલીસ પરિવારની અનોખી ધુળેટી. 
બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધુળેટી પર્વની રંગબેરંગ
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • જાફરાબાદ નું નામ ધુળેટી માં મોખરે ગણાય છે બીજા તહેવારોની જેમ ધૂળેટી અનોખી રીતે મનાવવામાં આવે છે પરંપરાગત રીતે રિતિરિવાજો પ્રમાણે લોકો પોતાના ઘરેથી ઢોલ લઇ અને ગેર રમવા માટે આવે છે સૌ વેપારી ભાઈઓ પણ પોત પોતાના ધંધા બંધ કરીને ધૂળેટીની ગેરની મજા માણે છે જાફરાબાદ એવું સીટી છે જ્યાં ધુળેટી ત્રણ ત્રણ દિવસ સૂધી ગેર કાઢવામાં આવે છે અને પોલીસ બંદો બસ પણ રાખવામાં આવે છે જનમેદની સાથે રહી અને ધૂળેટીનો આનંદ માણે છે ગેરમા સવ‌ લોકો અલગ અલગ વેશભૂજા ધારણ કરી ને ગેર રમે છે અને ધૂળેટીનો અલગ અલગ રંગ લગાડીને ધુળેટી મનાવે છે નાના નાના ભૂલકાઓ તો એક બીજા ની ધીંગા મસ્તી કરી અને ધુળેટી સારી રીતે મનાવે છે ધુળેટીના દિવસે સૌ નાત ના પટેલો તથા આગેવાનો પણ સાથે રહી અને ધુળેટી મનાવશે આજ રીતે જાફરાબાદમાં ધૂળેટીનું સારુ એવું આયોજન કરવામાં આવે છે અને કોઈ ભેદભાવ રાખ્યા વગર ધુળેટી ઉજવામા આવે છે ‌નાના મોટા બાળકો દર વર્ષે નવી નવી વેશભૂષા ધારણ કરે છે નાના બાળકો નહીં પણ મોટી ઉંમરના માણસો પણ ધુળેટી નો આનંદ માણસે જાફરાબાદ માં કોળી સમાજ તથા ખારવા સમાજ દ્વારા ગેર કાઢવામાં આવે છે જાફરાબાદમાં 50 થી 60 વષ થી પરંપરા સાલી આવે છે રિપોર્ટર.કરશન પરમાર જાફરાબાદ
    4
    જાફરાબાદ નું નામ ધુળેટી માં મોખરે ગણાય છે બીજા તહેવારોની જેમ ધૂળેટી અનોખી રીતે મનાવવામાં આવે છે પરંપરાગત રીતે રિતિરિવાજો   પ્રમાણે લોકો પોતાના ઘરેથી ઢોલ લઇ અને ગેર રમવા માટે આવે છે સૌ વેપારી ભાઈઓ પણ પોત પોતાના ધંધા બંધ કરીને ધૂળેટીની ગેરની મજા માણે છે   
જાફરાબાદ એવું સીટી છે  જ્યાં ધુળેટી   ત્રણ ત્રણ દિવસ સૂધી ગેર  કાઢવામાં આવે છે અને પોલીસ બંદો બસ પણ રાખવામાં આવે  છે  જનમેદની સાથે રહી અને ધૂળેટીનો આનંદ માણે છે
ગેરમા સવ‌  લોકો અલગ અલગ વેશભૂજા ધારણ કરી ને ગેર રમે છે અને ધૂળેટીનો અલગ અલગ રંગ લગાડીને ધુળેટી મનાવે છે નાના નાના ભૂલકાઓ તો એક બીજા ની ધીંગા મસ્તી કરી અને ધુળેટી સારી રીતે મનાવે છે ધુળેટીના દિવસે સૌ નાત ના પટેલો તથા આગેવાનો પણ સાથે રહી અને ધુળેટી મનાવશે 
આજ રીતે જાફરાબાદમાં ધૂળેટીનું સારુ એવું આયોજન કરવામાં આવે છે  અને કોઈ ભેદભાવ રાખ્યા વગર ધુળેટી  ઉજવામા આવે છે ‌નાના મોટા બાળકો દર વર્ષે નવી નવી વેશભૂષા ધારણ કરે છે નાના બાળકો નહીં પણ મોટી ઉંમરના માણસો પણ ધુળેટી નો આનંદ માણસે 
જાફરાબાદ માં કોળી સમાજ તથા ખારવા સમાજ દ્વારા ગેર કાઢવામાં આવે છે જાફરાબાદમાં 50 થી 60 વષ થી પરંપરા સાલી આવે છે 
રિપોર્ટર.કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    8 hrs ago
  • કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સામાધાન.
    1
    કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સામાધાન.
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    23 hrs ago
  • j
    1
    j
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    20 hrs ago
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.