Shuru
Apke Nagar Ki App…
કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સામાધાન. સાલ પેરાવી ઇન્દ્રભારતી બાપુ નુ સમ્માન કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સામાધાન.
Siraj shah
કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સામાધાન. સાલ પેરાવી ઇન્દ્રભારતી બાપુ નુ સમ્માન કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સામાધાન.
More news from ગુજરાત and nearby areas
- કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સામાધાન.1
- Post by Nationgujarat.com1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર એક આસ્થા નું કેન્દ્ર બિંદુ છે અને અહીં દ્વારકાધીશના દર્શન નો અનેરો લાભ મળે છે એટલે જ લાભ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં દર્શન કરવા થીં ભાવ થાય છે અને શ્રી મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ધામ ધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે અને ધજા રોહન કાર્યક્રમ અને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ શ્રી મુરલી મનોહર મંદિર નું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફુલડોર મહોત્સવ ઉજવાયો હતો અને રંગો જેવા કે કેસુડો અબિલ ગુલાલ જેવા રંગો થી ધુળેટી ની ભક્તિ ભાવ પુર્વક થીં ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બહાર ગામ થી પધારેલા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી : બાઈટ વિજયેન્દ્ર બાપુ મહંત શ્રી મુરલી મનોહર સુપેડી2
- આમ આદમી પાર્ટી દ્વારા પુર્વ કચ્છ જીલ્લાનું કાર્યાલય આદિપુર ખાતે પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાનાયત અંસારી આથાના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ઼્રીય કન્વીનર અરવીંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયાને તાજેતરમાં કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવ્યા તે માટે સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં સભ્યો અને પદાધિકારીઓએ લાભ લીધો હતો. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ડો. કાયનાત અંસારી આથા, નીલેશ મહેતા, ગજરાજસિંહ રાણા, લાભુ મહારાજ, રાયશીભાઇ દેવરીયા, ચેતન મહેશ્વરી, જયેશભાઇ, શક્તિસિંહ જાડેજા, મેહુલ આહીર, રવિ આહીર તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરદીપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા અને ક્રિષ્નાબા જાડેજાએ જહેમત ઉઠાવી હતી.1
- સુરતમાં ધૂળેટી પર યોજાશે અનોખું ‘મડફેસ્ટ’, ઓર્ગેનિક માટી સાથે માણી શકાશે રંગોઉત્સવની મજા1
- લોહાણા ક્રાંતિ સેના કેશોદ ધુળેટી મહોત્સવ ની મોજ રઘુવંશી પરિવાર સાથે1
- સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો1
- યાત્રાધામ ડાકોર ખાતે રંગોત્સવ 2026ની ભવ્ય ઉજવણીમાં નાયબ મુખમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી.1