ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર એક આસ્થા નું કેન્દ્ર બિંદુ છે અને અહીં દ્વારકાધીશના દર્શન નો અનેરો લાભ મળે છે એટલે જ લાભ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં દર્શન કરવા થીં ભાવ થાય છે અને શ્રી મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ધામ ધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે અને ધજા રોહન કાર્યક્રમ અને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ શ્રી મુરલી મનોહર મંદિર નું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફુલડોર મહોત્સવ ઉજવાયો હતો અને રંગો જેવા કે કેસુડો અબિલ ગુલાલ જેવા રંગો થી ધુળેટી ની ભક્તિ ભાવ પુર્વક થીં ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બહાર ગામ થી પધારેલા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી : બાઈટ વિજયેન્દ્ર બાપુ મહંત શ્રી મુરલી મનોહર સુપેડી
ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર એક આસ્થા નું કેન્દ્ર બિંદુ છે અને અહીં દ્વારકાધીશના દર્શન નો અનેરો લાભ મળે છે એટલે જ લાભ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં દર્શન
કરવા થીં ભાવ થાય છે અને શ્રી મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ધામ ધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે અને ધજા રોહન કાર્યક્રમ અને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ શ્રી મુરલી મનોહર મંદિર નું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફુલડોર મહોત્સવ ઉજવાયો હતો અને રંગો જેવા કે કેસુડો અબિલ ગુલાલ જેવા રંગો થી ધુળેટી ની ભક્તિ ભાવ પુર્વક થીં ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બહાર ગામ થી પધારેલા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી : બાઈટ વિજયેન્દ્ર બાપુ મહંત શ્રી મુરલી મનોહર સુપેડી
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર એક આસ્થા નું કેન્દ્ર બિંદુ છે અને અહીં દ્વારકાધીશના દર્શન નો અનેરો લાભ મળે છે એટલે જ લાભ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં દર્શન કરવા થીં ભાવ થાય છે અને શ્રી મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ધામ ધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે અને ધજા રોહન કાર્યક્રમ અને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ શ્રી મુરલી મનોહર મંદિર નું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફુલડોર મહોત્સવ ઉજવાયો હતો અને રંગો જેવા કે કેસુડો અબિલ ગુલાલ જેવા રંગો થી ધુળેટી ની ભક્તિ ભાવ પુર્વક થીં ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બહાર ગામ થી પધારેલા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી : બાઈટ વિજયેન્દ્ર બાપુ મહંત શ્રી મુરલી મનોહર સુપેડી2
- રાજકોટ હિન્દૂ-મુસ્લિમ જુથ્થો વચ્ચે મારામારી1
- લોહાણા ક્રાંતિ સેના કેશોદ ધુળેટી મહોત્સવ ની મોજ રઘુવંશી પરિવાર સાથે1
- Post by Nationgujarat.com1
- કે.કા. શાસ્ત્રી વિદ્યાલય ના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું ૮૯ માંગરોળ વિધાનસભા વિસ્તારના માંગરોળ મુકામે આવેલ કે.કા. શાસ્ત્રી વિદ્યાલય ના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત માનનીય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા ના હસ્તે શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું. નવા બિલ્ડિંગના નિર્માણથી વિસ્તારમાં શિક્ષણને નવી દિશા મળશે અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે આગેવાનો, શિક્ષકમિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. #89mangrol #bhagvanjikargatiya1
- સુરત જહાંગીરપુરા સ્કૂલ મા બીજ હોળી ની અનોખી રીતે કરાય ઉજવણી1
- ગીર ગઢડાના હરમડીયામાં હોળીના પર્વે દારૂબંધીના લીરેલીરા ઉડતા દારૂડિયાઓ બેફામ બન્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષનો માહોલ છે. પોલીસના ડર વગર ગલીએ-ગલીએ ધમધમતા દારૂના અડ્ડાઓને લીધે મહિલાઓ અને બાળકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગ્રામજનો હવે ઉચ્ચ અધિકારીઓ પાસે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.1
- અમેરિકાના હુમલામાં અયાતુલ્લા અલી ખામેનેઇ અને એના ના પત્નિ નુ મોત1