Shuru
Apke Nagar Ki App…
રાજકોટ હિન્દૂ-મુસ્લિમ જુથ્થો વચ્ચે મારામારી ભગવતીપરા વિસ્તારમાં મારામારી રાજકોટ હિન્દૂ-મુસ્લિમ જુથ્થો વચ્ચે મારામારી
Siraj shah
રાજકોટ હિન્દૂ-મુસ્લિમ જુથ્થો વચ્ચે મારામારી ભગવતીપરા વિસ્તારમાં મારામારી રાજકોટ હિન્દૂ-મુસ્લિમ જુથ્થો વચ્ચે મારામારી
More news from ગુજરાત and nearby areas
- Post by Nationgujarat.com1
- ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનિષ ગુરવાનીની સૂચનાથી ટેક્સ વિભાગે મોટા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી છે. ખન્ના માર્કેટમાં આવેલ પ્લોટ નં. 60ના ગોડાઉન દ્વારા .5,57,843/- નો વેરો લાંબા સમયથી બાકી હોવા છતાં ન ભરાતા આજરોજ તે મિલકત સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અન્ય બાકીદારોએ ફફડાટમાં આવી સ્થળ પર જ રૂ. 3,20,000/- ના ચેક આપી વેરાની ચુકવણી કરી હતી.મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં બંધ મિલકતો અને મોટા બાકીદારોની મિલકતો જપ્ત કે ટાંચમાં લેવાની કડક કાર્યવાહી ચાલુ રહેશે.1
- સુરત જહાંગીરપુરા સ્કૂલ મા બીજ હોળી ની અનોખી રીતે કરાય ઉજવણી1
- સુરેન્દ્રનગરમાં હથીયાર સાથે ફોટો મુકવો ભારે પડ્યો થાનગઢ નાં ગોવિંદ સારલાને પોલીસે ઝડપી પાડ્યો હથીયાર સાથે ફોટો મુકનારને SOG એ ઝડપ્યો1
- મયાપુર ગામે છેલ્લા ત્રણ દિવસથી અજાણ્યા જંગલી જાનવરનો આતંક ફેલાયો છે. ગામમાં ત્રણ દિવસના ગાળામાં બે સ્વાનનો શિકાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે જાનવર ગામની સીમમાં પ્રવેશી શિકાર કરે છે. ઘટનાની જાણ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયા એ વન વિભાગ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જાનવર કયું છે તેની ઓળખ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ2
- કે.કા. શાસ્ત્રી વિદ્યાલય ના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું ૮૯ માંગરોળ વિધાનસભા વિસ્તારના માંગરોળ મુકામે આવેલ કે.કા. શાસ્ત્રી વિદ્યાલય ના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત માનનીય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા ના હસ્તે શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું. નવા બિલ્ડિંગના નિર્માણથી વિસ્તારમાં શિક્ષણને નવી દિશા મળશે અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે આગેવાનો, શિક્ષકમિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. #89mangrol #bhagvanjikargatiya1
- રાજકોટ હિન્દૂ-મુસ્લિમ જુથ્થો વચ્ચે મારામારી1
- કંડલાના CFS વિસ્તારમાં ઉગ્ર મારામારીનો બનાવ સામે આવ્યો છે, ગત મોડી રાત્રીના બનેલા બનાવમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી કામકાજની બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પહેલા રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે ભુજ રિફર કરાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે1
- અમરેલી જેસીંગ પરા રસ મંડળી નું કરવામાં આવ્યું સન્માન1