logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગાંધીધામ કંડલાના CFSમાં ઉગ્ર મારામારી, બે ગંભીર ઈજાગ્રસ્ત કંડલાના CFS વિસ્તારમાં ઉગ્ર મારામારીનો બનાવ સામે આવ્યો છે, ગત મોડી રાત્રીના બનેલા બનાવમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી કામકાજની બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પહેલા રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે ભુજ રિફર કરાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે

7 hrs ago
user_Bharti Makhijani
Bharti Makhijani
ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
7 hrs ago

ગાંધીધામ કંડલાના CFSમાં ઉગ્ર મારામારી, બે ગંભીર ઈજાગ્રસ્ત કંડલાના CFS વિસ્તારમાં ઉગ્ર મારામારીનો બનાવ સામે આવ્યો છે, ગત મોડી રાત્રીના બનેલા બનાવમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી કામકાજની બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પહેલા રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે ભુજ રિફર કરાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે

More news from ગુજરાત and nearby areas
  • આમ આદમી પાર્ટી દ્વારા પુર્વ કચ્છ જીલ્લાનું કાર્યાલય આદિપુર ખાતે પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાનાયત અંસારી આથાના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ઼્રીય કન્વીનર અરવીંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયાને તાજેતરમાં કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવ્યા તે માટે સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં સભ્યો અને પદાધિકારીઓએ લાભ લીધો હતો. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ડો. કાયનાત અંસારી આથા, નીલેશ મહેતા, ગજરાજસિંહ રાણા, લાભુ મહારાજ, રાયશીભાઇ દેવરીયા, ચેતન મહેશ્વરી, જયેશભાઇ, શક્તિસિંહ જાડેજા, મેહુલ આહીર, રવિ આહીર તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરદીપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા અને ક્રિષ્નાબા જાડેજાએ જહેમત ઉઠાવી હતી.
    1
    આમ આદમી પાર્ટી દ્વારા  પુર્વ કચ્છ જીલ્લાનું કાર્યાલય આદિપુર ખાતે પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાનાયત અંસારી આથાના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.  
આ પ્રસંગે રાષ્ટ઼્રીય કન્વીનર  અરવીંદ કેજરીવાલ અને  મનીષ સીસોદીયાને તાજેતરમાં કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવ્યા તે માટે સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં સભ્યો અને પદાધિકારીઓએ લાભ લીધો હતો.
કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ડો. કાયનાત અંસારી આથા, નીલેશ મહેતા, ગજરાજસિંહ રાણા, લાભુ મહારાજ, રાયશીભાઇ દેવરીયા, ચેતન મહેશ્વરી, જયેશભાઇ, શક્તિસિંહ જાડેજા,  મેહુલ આહીર,  રવિ આહીર તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરદીપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા અને ક્રિષ્નાબા જાડેજાએ જહેમત ઉઠાવી હતી.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    1 hr ago
  • રાજકોટ હિન્દૂ-મુસ્લિમ જુથ્થો વચ્ચે મારામારી
    1
    રાજકોટ હિન્દૂ-મુસ્લિમ જુથ્થો વચ્ચે મારામારી
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    59 min ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • મયાપુર ગામે છેલ્લા ત્રણ દિવસથી અજાણ્યા જંગલી જાનવરનો આતંક ફેલાયો છે. ગામમાં ત્રણ દિવસના ગાળામાં બે સ્વાનનો શિકાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે જાનવર ગામની સીમમાં પ્રવેશી શિકાર કરે છે. ઘટનાની જાણ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયા એ વન વિભાગ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જાનવર કયું છે તેની ઓળખ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    2
    મયાપુર ગામે છેલ્લા ત્રણ દિવસથી અજાણ્યા જંગલી જાનવરનો આતંક ફેલાયો છે. ગામમાં ત્રણ દિવસના ગાળામાં બે સ્વાનનો શિકાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે જાનવર ગામની સીમમાં પ્રવેશી શિકાર કરે છે. ઘટનાની જાણ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયા એ વન વિભાગ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જાનવર કયું છે તેની ઓળખ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે 
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    16 hrs ago
  • તારીખ ૦૨/૦૩/૨૦૨૬, બપોરે ૦૪:૦૦ વાગે અબડાસા તાલુકાના તેરા થી નેત્રા રસ્તા પર લાકડાથી ભરેલ છોટા હાથી ૨૦ થી ૨૫ ફુટ નીચે પલટી મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કોલી સમાજના બે બંધુઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ધટના ત્યાંથી પસાર થતા RSSના કાર્યકર્તા શ્રી રણજીત સિંહ ગેહલોત, શ્રી વાલજીભાઈ સુથાર અને શ્રી યુવરાજસિંહ જાડેજાને ધ્યાનમાં આવતા તરત જ પોતાની ફરજ સમજી એમને બહાર કાઢવા નીચે ખાઈમાં ઉતર્યા હતા અને પોતાના ખભા પર તેડી લીધા હતા, 108 ની રાહ જોયા વગર પોતાની ગાડીમાં બેસાડી નજીકના સારવાર કેન્દ્રમાં ૨૦મિનિટમાં પહોંચાડી અકસ્માત ગ્રસ્તને રાહત પહોંચાડી હતી જેમાં તેરા ગામના લોકોને જાણ કરતાં તેઓ પણ તરત પોતાની ફરજ સમજી ત્યાં હોસ્પિટલમાં બધા હાજર થઈ ગયા હતા અને હોસ્પિટલના કર્મચારીઓ પણ સારો એવો સહયોગ કરીને તરત એમને સારવાર પહોંચાડી હતી.
    1
    તારીખ ૦૨/૦૩/૨૦૨૬, બપોરે ૦૪:૦૦ વાગે અબડાસા તાલુકાના તેરા થી નેત્રા રસ્તા પર લાકડાથી ભરેલ છોટા હાથી ૨૦ થી ૨૫ ફુટ નીચે પલટી મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કોલી સમાજના બે બંધુઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ધટના ત્યાંથી પસાર થતા RSSના કાર્યકર્તા શ્રી રણજીત સિંહ ગેહલોત, શ્રી વાલજીભાઈ સુથાર અને શ્રી યુવરાજસિંહ જાડેજાને ધ્યાનમાં આવતા તરત જ પોતાની ફરજ સમજી એમને બહાર કાઢવા નીચે ખાઈમાં ઉતર્યા હતા અને પોતાના ખભા પર તેડી લીધા હતા, 108 ની રાહ જોયા વગર પોતાની ગાડીમાં બેસાડી નજીકના સારવાર કેન્દ્રમાં ૨૦મિનિટમાં પહોંચાડી અકસ્માત ગ્રસ્તને રાહત પહોંચાડી હતી જેમાં તેરા ગામના લોકોને જાણ કરતાં તેઓ પણ તરત પોતાની ફરજ સમજી ત્યાં હોસ્પિટલમાં બધા હાજર થઈ ગયા હતા અને હોસ્પિટલના કર્મચારીઓ પણ સારો એવો સહયોગ કરીને તરત એમને સારવાર પહોંચાડી હતી.
    user_હરિસિંહ મોખા
    હરિસિંહ મોખા
    Local News Reporter અબડાસા, કચ્છ, ગુજરાત•
    18 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર એક આસ્થા નું કેન્દ્ર બિંદુ છે અને અહીં દ્વારકાધીશના દર્શન નો અનેરો લાભ મળે છે એટલે જ લાભ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં દર્શન કરવા થીં ભાવ થાય છે અને શ્રી મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ધામ ધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે અને ધજા રોહન કાર્યક્રમ અને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ શ્રી મુરલી મનોહર મંદિર નું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફુલડોર મહોત્સવ ઉજવાયો હતો અને રંગો જેવા કે કેસુડો અબિલ ગુલાલ જેવા રંગો થી ધુળેટી ની ભક્તિ ભાવ પુર્વક થીં ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બહાર ગામ થી પધારેલા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી : બાઈટ વિજયેન્દ્ર બાપુ મહંત શ્રી મુરલી મનોહર સુપેડી
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી :
વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર એક આસ્થા નું કેન્દ્ર બિંદુ છે અને અહીં દ્વારકાધીશના દર્શન નો અનેરો લાભ મળે છે એટલે જ લાભ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં દર્શન કરવા થીં ભાવ થાય છે અને શ્રી મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ધામ ધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે અને ધજા રોહન કાર્યક્રમ અને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ શ્રી મુરલી મનોહર મંદિર નું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફુલડોર મહોત્સવ ઉજવાયો હતો અને રંગો જેવા કે કેસુડો અબિલ ગુલાલ જેવા રંગો થી ધુળેટી ની ભક્તિ ભાવ પુર્વક થીં ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બહાર ગામ થી પધારેલા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી :
બાઈટ વિજયેન્દ્ર બાપુ મહંત શ્રી મુરલી મનોહર સુપેડી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો
    1
    સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનિષ ગુરવાનીની સૂચનાથી ટેક્સ વિભાગે મોટા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી છે. ખન્ના માર્કેટમાં આવેલ પ્લોટ નં. 60ના ગોડાઉન દ્વારા .5,57,843/- નો વેરો લાંબા સમયથી બાકી હોવા છતાં ન ભરાતા આજરોજ તે મિલકત સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અન્ય બાકીદારોએ ફફડાટમાં આવી સ્થળ પર જ રૂ. 3,20,000/- ના ચેક આપી વેરાની ચુકવણી કરી હતી.મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં બંધ મિલકતો અને મોટા બાકીદારોની મિલકતો જપ્ત કે ટાંચમાં લેવાની કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    1
    ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનિષ ગુરવાનીની સૂચનાથી ટેક્સ વિભાગે મોટા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી છે. ખન્ના માર્કેટમાં આવેલ પ્લોટ નં. 60ના ગોડાઉન દ્વારા .5,57,843/- નો વેરો લાંબા સમયથી બાકી હોવા છતાં ન ભરાતા આજરોજ તે મિલકત સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અન્ય બાકીદારોએ ફફડાટમાં આવી સ્થળ પર જ રૂ. 3,20,000/- ના ચેક આપી વેરાની ચુકવણી કરી હતી.મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં બંધ મિલકતો અને મોટા બાકીદારોની મિલકતો જપ્ત કે ટાંચમાં લેવાની કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.