Shuru
Apke Nagar Ki App…
સુરત જહાંગીરપુરા સ્કૂલ મા બીજ હોળી ની અનોખી રીતે કરાય ઉજવણી
Loksamnanews channel
સુરત જહાંગીરપુરા સ્કૂલ મા બીજ હોળી ની અનોખી રીતે કરાય ઉજવણી
More news from Gujarat and nearby areas
- સુરત જહાંગીરપુરા સ્કૂલ મા બીજ હોળી ની અનોખી રીતે કરાય ઉજવણી1
- રાજુલા શહેરમાં આવેલ કાશીબા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ની ડોક્ટર ટીમે અત્યંત ઓછા વજન સાથે જન્મેલી નવજાત બાળકીનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉના તાલુકાના ગીર કોદીયા ગામે રહેતા અલ્પેશભાઈ મકવાણાના ઘરે તા. 06-01-2026ના રોજ પુત્રીનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકીનું વજન માત્ર 590 ગ્રામ હતું. સામાન્ય રીતે આટલા ઓછા વજનની નવજાત માટે જીવતા રહેવું ખૂબ જ કઠિન માનવામાં આવે છે, જેથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. બાળકીની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનો તેને તાત્કાલિક રાજુલા શહેરમાં આવેલ કાશીબા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી. અહીં બાળરોગ નિષ્ણાત ડો. દિનેશ કલસરીયા અને તેમની ટીમ દ્વારા બાળકીની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલની ટીમે બે મહિના સુધી સતત દેખરેખ, જરૂરી દવાઓ, ખાસ નર્સિંગ કાળજી અને આધુનિક સાધનોની મદદથી સારવાર આપી હતી. ડોક્ટરોની અવિરત મહેનત અને યોગ્ય સારવારના પરિણામે બે મહિના બાદ બાળકીનું વજન વધીને 1 કિલો 200 ગ્રામ થયું હતું. હાલ બાળકીની તબિયત સ્થિર અને તંદુરસ્ત હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાળકીની તમામ સારવાર રાજ્ય સરકારની PM-JAY યોજના હેઠળ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ યોજના પરિવાર માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઓછા વજનની નવજાત બાળકીનો જીવ બચાવી કાશીબા હોસ્પિટલની ડોક્ટર ટીમે પ્રેરણાદાયી અને માનવતાભર્યું કાર્ય કર્યું છે, જે સમગ્ર રાજુલા શહેર માટે ગૌરવની વાત બની છે.1
- Post by Dharmik Parmar1
- Post by Chauhan Haresh1
- rj devaki જનહિત મે જારી.1
- રાજુલા છતડીયા રોડ ઉપર ફોર વ્હીલ નો વીજ પોલ સાથે અકસ્માત .વીજ વાયરો તૂટ્યા ચાલકનો આબાદ બચાવ... રાજુલાના છતડીયા રોડ ઉપર અવારનવાર અકસ્માતોની ઘટના બની રહી છે આજરોજ સાંજના સમયે સમયે આવતા કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા વીજ પોલ સાથે કાર અથડાઈ હતી સાલુ વીજ લાઈન ના વાયર ભડકા સાથે તૂટી ગયા હતા2
- હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348881
- અમરેલી જેસીંગ પરા રસ મંડળી નું કરવામાં આવ્યું સન્માન1