Shuru
Apke Nagar Ki App…
જામનગરમાં ABVPના પ્રદેશ સહમંત્રી બનેલા ઋત્વિક પટેલ આવતા સ્વાગત કરવામાં આવ્યું
Jamnagar news
જામનગરમાં ABVPના પ્રદેશ સહમંત્રી બનેલા ઋત્વિક પટેલ આવતા સ્વાગત કરવામાં આવ્યું
More news from ગુજરાત and nearby areas
- જામનગરમાં ABVPના પ્રદેશ સહમંત્રી બનેલા ઋત્વિક પટેલ આવતા સ્વાગત કરવામાં આવ્યું1
- એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી નાની પરબડી અને તોરણીયા શ્રી ખોડલધામ પરિવાર આયોજિત રક્તદાન કે રક્તતુલા નરેશભાઈ પટેલ નું અને સન્માન સમારંભ કાર્યક્રમ તથા શ્રી વલ્લભભાઈ પટેલ મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ ફરેણી ગામે યોજાયો હતો : વિઓ : ખોડલધામ ટ્રસ્ટ ના નરેશભાઈ પટેલ નું રક્ત તુલા તથા સન્માન સમારંભ અને શ્રી વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ નું અનાવરણ કાર્યક્રમ ધોરાજી તાલુકાના ફરેણી ગામે યોજાયો હતો જેમાં ફરેણી નાની પરબડી તોરણીયા ના શ્રી ખોડલધામ પરિવાર ના લોકો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે ફરેણી નાની પરબડી તોરણીયા શ્રી ખોડલધામ પરિવારની મહિલાઓ તથા પુરુષો તથા ધોરાજી ઉપલેટા અને બહારગામ થી પધારેલ આમંત્રિત મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સવારે ફરેણી ગામે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું અને ત્યાર બાદ શ્રી નરેશભાઈ પટેલ ની રક્ત તુલા તથા સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો અને દાતાઓનું સન્માન પણ કરવામાં આવેલ અને ફરેણી ગામે શ્રી વલ્લભભાઈ પટેલ મૂર્તિનું અનાવરણ પણ શ્રી નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ ત્યારે નરેશભાઈ પટેલ ધોરાજી ઉપલેટા ના પૂર્વ કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા તથા આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલના પુત્રી અનાર બેન પટેલ તથા ધોરાજી ખોડલધામ પરિવાર અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ૧ બાઈટ અનાર બેન પટેલ ૨3
- ભાવનગર - સોમનાથ ૨૪ કલાકમાં અકસ્માતની બીજી ધટના....... નેશનલ હાઇવેની બેદરકારીને કારણે હવે વાહન ચાલકો થયા પરેશાન........ જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો...... હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર પલ્ટી ખાઇ....... અકસ્માતમાં જાનહાની થઇ નથી...... MP ની કાર પલ્ટી મારતા થયુ ભારે નુકસાન...... કારને ક્રેનની મદદથી બહાર કઢાઈ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ગોઝારો સાબિત થયો........ હાઇવે પર માટેની પાળા હટાવવા લોકમાંગ ઉઠી......4
- *પાઠક સર્વોત્તમ સ્કૂલ દ્વારા વાર્ષિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો* આજરોજ કેશોદના વેરાવળ રોડ પર આવેલ કડવા પટેલ પાર્ટી પ્લોટ ખાતે પાઠક સ્કૂલ કેશોદ નો વાર્ષિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પી વી એમ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ લાડાણી, કાંતિભાઈ લાડાણી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવેલી હતી ત્યારબાદ સંસ્થાના સંચાલક શ્રીમતી સ્વાતિ કણસાગરા દ્વારા સ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓ અને વિવિધ સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવેલી હતી તેમજ મહેમાનો નું શબ્દોથી સ્વાગત કરવામાં આવેલું હતું સંસ્થાના સંચાલક સમીર કણસાગરા દ્વારા મહેમાનો મોમેન્ટો તથા પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું શાળાના વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કે. જી. વિભાગના દરેક બાળકોને ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડો સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર , આર પી સોલંકી વગેરે મહેમાનો દ્વારા મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતીય સંસ્કૃતિ અનુસાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જમા કેજી થી માંડી ધોરણ 11 સુધીના બાળકો દ્વારા નૃત્ય , નાટક ,ગીત તેમજ કરંટ થીમ ઉપર રંગા રંગ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થી વાલીઓ તેમજ મહેમાનોને માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલી હતી અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ7
- इरान भयावह स्थिति।1
- પાલીતાણાનો યુવાન દક્ષિણ આફ્રિકામાં મેડલ જીતી આવતા વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું1
- બેંકીંગ, અમરેલી...... જાફરાબાદ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત...... જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી...... સુરત થી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત......... નેશનલ હાઈવેની ઘોર બેદરકારી આવી સામે........ હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર કાર મારી પલ્ટી... ૪ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી....... આ ધટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢયા....... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ધટના વધી....... બાઈટ ૧:- હર્ષદભાઇ પડસાલા, (સ્થાનિક) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના કેસમાં ફરાર આરોપી ઝડપાયો1