logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની આરતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે એન દેસાઈ સાહેબ એ આરતી ઉતારી બાપ્પા ના આશીર્વાદ લીધા સોનગઢ: સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબ, DYSP શ્રી ઈશ્વર પરમાર સાહેબ, DYSP શ્રી પી. જી. નરવડે સાહેબ, જિલ્લા LCB PI શ્રી ગોહિલ સાહેબ તથા સોનગઢ પોલીસ સ્ટેશન PI શ્રી દીપક ઢોલા સાહેબ સહિત સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબે ગણેશજીની આરતી ઉતારી હતી. આ દરમિયાન તેમણે તાપી જિલ્લાના નાગરિકોની સુખાકારી, સુરક્ષા, સુલેહ-શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તેવી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવના આ ધાર્મિક પ્રસંગે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારની ઉપસ્થિતિથી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની આરતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે એન દેસાઈ સાહેબ એ આરતી ઉતારી બાપ્પા ના આશીર્વાદ લીધા સોનગઢ: સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબ, DYSP શ્રી ઈશ્વર પરમાર સાહેબ, DYSP શ્રી પી. જી. નરવડે સાહેબ, જિલ્લા LCB PI શ્રી ગોહિલ સાહેબ તથા સોનગઢ પોલીસ સ્ટેશન PI શ્રી દીપક ઢોલા સાહેબ સહિત સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબે ગણેશજીની આરતી ઉતારી હતી. આ દરમિયાન તેમણે તાપી જિલ્લાના નાગરિકોની સુખાકારી, સુરક્ષા, સુલેહ-શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તેવી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવના આ ધાર્મિક પ્રસંગે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારની ઉપસ્થિતિથી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી

1 hr ago
user_Bullet 26 Gujarat News
Bullet 26 Gujarat News
Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • અલથાણ વાસ્તુ ડિસ્કવરીમાં આવેલ શિવશક્તિ પસ્તીની દુકાનમાં શટર તોડી ચોરી કરતા “હરણ ગેંગ” ના બે આરોપીઓને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ
    1
    અલથાણ વાસ્તુ ડિસ્કવરીમાં આવેલ શિવશક્તિ
 પસ્તીની દુકાનમાં શટર તોડી ચોરી કરતા “હરણ 
ગેંગ” ના બે આરોપીઓને ચોરીની મોટર સાયકલ 
સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    30 min ago
  • સુરત શહેરમાં વકયૉ રોગચાળો.... પાણી જન્ય રોગોમાં થયો વધારો... ગોટાલાવાડી ટેનામેન્ટમા રોગચાળા નો ભરડો... પાણી ભરાવવાના કારણે મચ્છરોનો સતત ઉપદ્રવ વધતાં રોગચાળા નાં કેસો માં વધારો... મચ્છરો નાં કારણે સોસાયટીમાં 50 જેટલાં લોકો બીમાર... તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા નાં કેસો વધતાં સ્થાનિકો માં ભારે ગભરાટ... SMC પાણી નો નિકાલ ન કરતી હોવાનાં સ્થાનિકોના આક્ષેપો... વગર વરસાદે પણ વરસાદ જેવું પાણી ભરાવવાનો આક્ષેપ.... પાલીકા એ પ્રાથમિક સુવિધા ન આપી હોવાનાં આક્ષેપો.... મહાનગરપાલિકા ની કામગીરી સામે સ્થાનિકો માં ભારે આક્રોશ.... બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત શહેરમાં વકયૉ રોગચાળો.... પાણી જન્ય રોગોમાં થયો વધારો... ગોટાલાવાડી ટેનામેન્ટમા રોગચાળા નો ભરડો... પાણી ભરાવવાના કારણે મચ્છરોનો સતત ઉપદ્રવ વધતાં રોગચાળા નાં કેસો માં વધારો... મચ્છરો નાં કારણે સોસાયટીમાં 50 જેટલાં લોકો બીમાર... તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા નાં કેસો વધતાં સ્થાનિકો માં ભારે ગભરાટ... SMC પાણી નો નિકાલ ન કરતી હોવાનાં સ્થાનિકોના આક્ષેપો... વગર વરસાદે પણ વરસાદ જેવું પાણી ભરાવવાનો આક્ષેપ.... પાલીકા એ પ્રાથમિક સુવિધા ન આપી હોવાનાં આક્ષેપો.... મહાનગરપાલિકા ની કામગીરી સામે સ્થાનિકો માં ભારે આક્રોશ.... બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    સુરત શહેરમાં વકયૉ રોગચાળો....

પાણી જન્ય રોગોમાં થયો વધારો...

ગોટાલાવાડી ટેનામેન્ટમા રોગચાળા નો ભરડો...

પાણી ભરાવવાના કારણે મચ્છરોનો સતત ઉપદ્રવ વધતાં રોગચાળા નાં કેસો માં વધારો...

મચ્છરો નાં કારણે સોસાયટીમાં 50 જેટલાં લોકો બીમાર...

તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા નાં કેસો વધતાં સ્થાનિકો માં ભારે ગભરાટ...

SMC પાણી નો નિકાલ ન કરતી હોવાનાં સ્થાનિકોના આક્ષેપો...

વગર વરસાદે પણ વરસાદ જેવું પાણી ભરાવવાનો આક્ષેપ....

પાલીકા એ પ્રાથમિક સુવિધા ન આપી હોવાનાં આક્ષેપો....

મહાનગરપાલિકા ની કામગીરી સામે સ્થાનિકો માં ભારે આક્રોશ....

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
સુરત શહેરમાં વકયૉ રોગચાળો....
પાણી જન્ય રોગોમાં થયો વધારો...
ગોટાલાવાડી ટેનામેન્ટમા રોગચાળા નો ભરડો...
પાણી ભરાવવાના કારણે મચ્છરોનો સતત ઉપદ્રવ વધતાં રોગચાળા નાં કેસો માં વધારો...
મચ્છરો નાં કારણે સોસાયટીમાં 50 જેટલાં લોકો બીમાર...
તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા નાં કેસો વધતાં સ્થાનિકો માં ભારે ગભરાટ...
SMC પાણી નો નિકાલ ન કરતી હોવાનાં સ્થાનિકોના આક્ષેપો...
વગર વરસાદે પણ વરસાદ જેવું પાણી ભરાવવાનો આક્ષેપ....
પાલીકા એ પ્રાથમિક સુવિધા ન આપી હોવાનાં આક્ષેપો....
મહાનગરપાલિકા ની કામગીરી સામે સ્થાનિકો માં ભારે આક્રોશ....
બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે? સુરત શહેરમાં ગેરકાયદેસર બહુમાળી બાંધકામોનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. સાંકડી ગલીઓ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, માર્જિન અને ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓ વિના બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાના આક્ષેપો છે. સવાલ એ છે કે નિર્દોષોના ઘરો તોડવાની કાર્યવાહી થાય છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત કેમ છે? નોટિસ, કાર્યવાહી અને દેખાવ પૂરતા ડિમોલિશનથી સમસ્યાનો અંત આવવાનો નથી. જો ખરેખર શહેરહિતમાં કામગીરી કરવી હોય તો નિયમોનો સમાન રીતે અમલ થવો જોઈએ અને જવાબદારી નક્કી થવી જોઈએ. ભૂતકાળની ઘટનાઓમાંથી તંત્રએ બોધ લેવો જરૂરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષોના જીવ જાય ત્યાર બાદ કાર્યવાહી થાય, તેના બદલે આજે જ કડક પગલાં કેમ નહીં? સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?
    1
    સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?
સુરત શહેરમાં ગેરકાયદેસર બહુમાળી બાંધકામોનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. સાંકડી ગલીઓ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, માર્જિન અને ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓ વિના બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાના આક્ષેપો છે.
સવાલ એ છે કે નિર્દોષોના ઘરો તોડવાની કાર્યવાહી થાય છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત કેમ છે?
નોટિસ, કાર્યવાહી અને દેખાવ પૂરતા ડિમોલિશનથી સમસ્યાનો અંત આવવાનો નથી. જો ખરેખર શહેરહિતમાં કામગીરી કરવી હોય તો નિયમોનો સમાન રીતે અમલ થવો જોઈએ અને જવાબદારી નક્કી થવી જોઈએ.
ભૂતકાળની ઘટનાઓમાંથી તંત્રએ બોધ લેવો જરૂરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષોના જીવ જાય ત્યાર બાદ કાર્યવાહી થાય, તેના બદલે આજે જ કડક પગલાં કેમ નહીં?
સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત: સલાબતપુરામાં કારનો કાચ ખુલ્લો રાખી વેપારીની ₹૫૦,૦૦૦ ભરેલી બેગ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો સુરતના ટેક્ષટાઇલ હબ ગણાતા સલાબતપુરા વિસ્તારમાં ગત ગુરુવારે બનેલી એક ચોરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે
    1
    સુરત: સલાબતપુરામાં કારનો કાચ ખુલ્લો રાખી વેપારીની ₹૫૦,૦૦૦ ભરેલી બેગ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

સુરતના ટેક્ષટાઇલ હબ ગણાતા સલાબતપુરા વિસ્તારમાં ગત ગુરુવારે બનેલી એક ચોરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    2 hrs ago
  • SURAT: પાલ પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ કરી L.P.G ગેસના બાટલા ભરી આગથી સળગી ઊઠે તેવો ગુનો કરેલ હોય જે અંગેના ગુના ના આરોપીઓને પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા
    1
    SURAT: પાલ પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ કરી L.P.G ગેસના બાટલા ભરી આગથી સળગી ઊઠે તેવો ગુનો કરેલ હોય જે અંગેના ગુના ના આરોપીઓને પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • डिंडोली छठ पूजा तलाव मे वाकिंग करने वाले लोगो ने सूरत महानगर पालिका के कार्य शैली और साफ सफाई को लेकर जो कहा उसे सुनकर चौक जाएंगे!
    1
    डिंडोली छठ पूजा तलाव मे वाकिंग करने वाले लोगो ने सूरत महानगर पालिका के कार्य शैली और साफ सफाई को लेकर जो कहा उसे सुनकर चौक जाएंगे!
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • श्याम संगिनी मार्केट अग्निकांड में पुलिस जांच के दौरान विनोद पंडित सावले का नाम सामने आने की जानकारी सामने आई है। बताया जा रहा है कि विनोद पंडित सावले मूल रूप से जलगांव का रहने वाला है और वर्तमान में सूरत के डिंडोली इलाके में रह रहा है। फिलहाल उसकी गिरफ्तारी नहीं हुई है। पुलिस द्वारा उसकी तलाश की जा रही है और मामले में आगे की जांच जारी है।
    1
    श्याम संगिनी मार्केट अग्निकांड में पुलिस जांच के दौरान विनोद पंडित सावले का नाम सामने आने की जानकारी सामने आई है।

बताया जा रहा है कि विनोद पंडित सावले मूल रूप से जलगांव का रहने वाला है और वर्तमान में सूरत के डिंडोली इलाके में रह रहा है।

फिलहाल उसकी गिरफ्तारी नहीं हुई है। पुलिस द्वारा उसकी तलाश की जा रही है और मामले में आगे की जांच जारी है।
    user_R republic news Surat
    R republic news Surat
    ઉધના, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા પ્લોટ નંબર- ૯૯, ભગવતીનગર, ભેસ્તાન જીયાવ રોડ, પર થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 1 આરોપી ક્રિષ્ના સંજય સિંગ (રાજપુતને ઝડપી પાડ્યો
    1
    સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા  પ્લોટ નંબર- ૯૯, ભગવતીનગર, ભેસ્તાન જીયાવ રોડ, પર થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 1 આરોપી ક્રિષ્ના સંજય  સિંગ (રાજપુતને ઝડપી પાડ્યો
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    51 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.