logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત: સલાબતપુરામાં કારનો કાચ ખુલ્લો રાખી વેપારીની ₹૫૦,૦૦૦ ભરેલી બેગ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો સુરતના ટેક્ષટાઇલ હબ ગણાતા સલાબતપુરા વિસ્તારમાં ગત ગુરુવારે બનેલી એક ચોરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે

57 min ago
user_પ્રણામ સંદેશ ન્યૂઝ
પ્રણામ સંદેશ ન્યૂઝ
Media company Udhna, Surat•
57 min ago

સુરત: સલાબતપુરામાં કારનો કાચ ખુલ્લો રાખી વેપારીની ₹૫૦,૦૦૦ ભરેલી બેગ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો સુરતના ટેક્ષટાઇલ હબ ગણાતા સલાબતપુરા વિસ્તારમાં ગત ગુરુવારે બનેલી એક ચોરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે

More news from ગુજરાત and nearby areas
  • मिलेनियम टेक्सटाइल मार्केट में ₹2.50 लाख की चोरी, CCTV से आरोपी कुछ ही घंटों में गिरफ्तार#SuratPolice #SalabatpuraPolice #SuratCrime #TheftCase #CCTV #CrimeNews मिलेनियम टेक्सटाइल मार्केट में ₹2.50 लाख की चोरी, CCTV से आरोपी कुछ ही घंटों में गिरफ्तार#SuratPolice #SalabatpuraPolice #SuratCrime #TheftCase #CCTV #CrimeNews
    1
    मिलेनियम टेक्सटाइल मार्केट में ₹2.50 लाख की चोरी, CCTV से आरोपी कुछ ही घंटों में गिरफ्तार#SuratPolice #SalabatpuraPolice #SuratCrime #TheftCase #CCTV #CrimeNews
मिलेनियम टेक्सटाइल मार्केट में ₹2.50 लाख की चोरी, CCTV से आरोपी कुछ ही घंटों में गिरफ्तार#SuratPolice #SalabatpuraPolice #SuratCrime #TheftCase #CCTV #CrimeNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સચિન ઉધના મેન રોડ વિસ્તારમાં માથામાં ઇજાગ્રસ્ત થયેલ મળેલ યુવકને સિવિલ હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો
    1
    સચિન ઉધના મેન રોડ વિસ્તારમાં માથામાં 
ઇજાગ્રસ્ત થયેલ  મળેલ યુવકને સિવિલ 
હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ગણપતિ વિસર્જનના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ, સલામતી અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ગણેશ ઉત્સવ સમિતિના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ગણપતિ વિસર્જનના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ, સલામતી અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ગણેશ ઉત્સવ સમિતિના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    સુરત શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ગણપતિ વિસર્જનના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ, સલામતી અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ બેઠકમાં સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ગણેશ ઉત્સવ સમિતિના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ગણપતિ વિસર્જનના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ, સલામતી અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ગણેશ ઉત્સવ સમિતિના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • પલસાણાના સાકી ગામે ‘મંથન 2K26’ ટેકનિકલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન પલસાણાના સાકી ગામે ‘મંથન 2K26’ ટેકનિકલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન
    1
    પલસાણાના સાકી ગામે ‘મંથન 2K26’ ટેકનિકલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન
પલસાણાના સાકી ગામે ‘મંથન 2K26’ ટેકનિકલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • सूरत शहर के पुलिस कमिश्नर श्री वाबांग जामीर साहब की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई। बैठक में सूरत शहर के सभी जोन के DCP, ACP एवं PI अधिकारी उपस्थित रहे। इसके अलावा गणेश उत्सव समिति के सदस्य, ताजिया कमेटी के सदस्य, राजनीतिक प्रतिनिधि एवं शांति समिति के सभी सदस्य भी बैठक में शामिल हुए। आगामी त्योहारों को लेकर शांति, कानून-व्यवस्था एवं आपसी सौहार्द बनाए रखने को लेकर आवश्यक चर्चा की गई सूरत शहर के पुलिस कमिश्नर श्री वाबांग जामीर साहब की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई। बैठक में सूरत शहर के सभी जोन के DCP, ACP एवं PI अधिकारी उपस्थित रहे। इसके अलावा गणेश उत्सव समिति के सदस्य, ताजिया कमेटी के सदस्य, राजनीतिक प्रतिनिधि एवं शांति समिति के सभी सदस्य भी बैठक में शामिल हुए। आगामी त्योहारों को लेकर शांति, कानून-व्यवस्था एवं आपसी सौहार्द बनाए रखने को लेकर आवश्यक चर्चा की गई
    1
    सूरत शहर के पुलिस कमिश्नर श्री वाबांग जामीर साहब की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई। बैठक में सूरत शहर के सभी जोन के DCP, ACP एवं PI अधिकारी उपस्थित रहे।
इसके अलावा गणेश उत्सव समिति के सदस्य, ताजिया कमेटी के सदस्य, राजनीतिक प्रतिनिधि एवं शांति समिति के सभी सदस्य भी बैठक में शामिल हुए। आगामी त्योहारों को लेकर शांति, कानून-व्यवस्था एवं आपसी सौहार्द बनाए रखने को लेकर आवश्यक चर्चा की गई
सूरत शहर के पुलिस कमिश्नर श्री वाबांग जामीर साहब की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई। बैठक में सूरत शहर के सभी जोन के DCP, ACP एवं PI अधिकारी उपस्थित रहे।
इसके अलावा गणेश उत्सव समिति के सदस्य, ताजिया कमेटी के सदस्य, राजनीतिक प्रतिनिधि एवं शांति समिति के सभी सदस्य भी बैठक में शामिल हुए। आगामी त्योहारों को लेकर शांति, कानून-व्यवस्था एवं आपसी सौहार्द बनाए रखने को लेकर आवश्यक चर्चा की गई
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • गणपति विसर्जन को लेकर उधना पुलिस अलर्ट, SRPF और BSF जवानों ने किया फुट पेट्रोलिंग#GanpatiVisarjan #UdhnaPolice #SuratPolice #PoliceAlert #SRPF #BSF # गणपति विसर्जन को लेकर उधना पुलिस अलर्ट, SRPF और BSF जवानों ने किया फुट पेट्रोलिंग#GanpatiVisarjan #UdhnaPolice #SuratPolice #PoliceAlert #SRPF #BSF #
    1
    गणपति विसर्जन को लेकर उधना पुलिस अलर्ट, SRPF और BSF जवानों ने किया फुट पेट्रोलिंग#GanpatiVisarjan #UdhnaPolice #SuratPolice #PoliceAlert #SRPF #BSF #
गणपति विसर्जन को लेकर उधना पुलिस अलर्ट, SRPF और BSF जवानों ने किया फुट पेट्रोलिंग#GanpatiVisarjan #UdhnaPolice #SuratPolice #PoliceAlert #SRPF #BSF #
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • पलसाना तालुका जोलवा में गणपति पंडाल में PI बी.डी. झिल्लरिया साहब ने आरती की और सभी भक्तों को प्रसाद देते हुए दिखाई दिए! पलसाना तालुका जोलवा में गणपति पंडाल में PI बी.डी. झिल्लरिया साहब ने आरती की और सभी भक्तों को प्रसाद देते हुए दिखाई दिए!
    1
    पलसाना तालुका जोलवा में गणपति पंडाल में PI बी.डी. झिल्लरिया साहब ने आरती की और सभी भक्तों को प्रसाद देते हुए दिखाई दिए!
पलसाना तालुका जोलवा में गणपति पंडाल में PI बी.डी. झिल्लरिया साहब ने आरती की और सभी भक्तों को प्रसाद देते हुए दिखाई दिए!
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરતના પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાયિંગ મિલમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. સુરતના પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાયિંગ મિલમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. મિલના સેન્ટ્રલ મશીનમાં અચાનક આગ ફાટી નીકળ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ મિલના પ્રથમ માળ સુધી પહોંચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા મિલમાં કામ કરતા કર્મચારીઓ સમયસર બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે સેન્ટ્રલ મશીનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગમાં મિલના મશીનો અને માલસામાન બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
    1
    સુરતના પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાયિંગ મિલમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી.
સુરતના પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાયિંગ મિલમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી.
મિલના સેન્ટ્રલ મશીનમાં અચાનક આગ ફાટી નીકળ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ મિલના પ્રથમ માળ સુધી પહોંચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગતા મિલમાં કામ કરતા કર્મચારીઓ સમયસર બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે સેન્ટ્રલ મશીનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગમાં મિલના મશીનો અને માલસામાન બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત થી પાલ પોલીસે ગેસ ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યો નવ જેટલા આરોપીને સામે ગુનો નોંધાયો. સુરત બ્રેકિંગ.... સુરતમાં ગેસ કંપનીના ટેન્કરોમાંથી ગેરકાયદે ગેસ ચોરીના રેકેટનો પર્દાફાશ પાલ પોલીસની મોટી કાર્યવાહી નવ આરોપીઓની કરી ધરપકડ રૂપિયા 56.69 લાખનો મુદ્દામાલ જપ્ત મોબાઇલ,રોકડા રૂપિયા,ત્રણ વાહનો,84 જેટલા ભરેલા ગેસ સિલિન્ડર,4 ખાલી સિલિન્ડર જપ્ત ભેંસાણ -હજીરા રોડ પર આવેલ રિલાયન્સ ગોડાઉન પર પોલીસનો છાપો ગોડાઉન બહાર જ કંપનીના ટેન્કર માંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ જ્યાં છાપો મારી તમામ ને ઝડપી પાડ્યા પોલીસે રિલાયન્સ ગેસ ગોડાઉનના વોચમેન,ડ્રાઈવર સહિત કર્મચારી મળી 9 સામે કાર્યવાહી હાથ ધરી આરોપીઓમાં HPCL ના કર્મચારી પવન ગુજ્જર, ડિલિવરી મેન સુરેશ બોરીવાલા, વોચમેન મહેશ જાંજવડીયા, પંકજ ઠાકુર, દેવાસીંગ મેવા લાલ, સુભાષસિંગ રાજપુત, વિશાલ ભાભોર અને દીપક ભાભોર, લક્ષ્મણસિંગ રાવતનો સમાવેશ, આરોપીઓ કેટલા સમયથી ગેર ચોરીનું રેકેટ ચલાવતા તેની તપાસ પોલીસ તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા *બાઈટ :શેફાલી બર્નવાલ (ડીસીપી સુરત પોલીસ)*
    1
    સુરત થી પાલ પોલીસે ગેસ ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યો નવ જેટલા આરોપીને સામે ગુનો નોંધાયો.
સુરત બ્રેકિંગ....
સુરતમાં ગેસ કંપનીના ટેન્કરોમાંથી ગેરકાયદે ગેસ ચોરીના રેકેટનો પર્દાફાશ
પાલ પોલીસની મોટી કાર્યવાહી
નવ આરોપીઓની કરી ધરપકડ
રૂપિયા 56.69 લાખનો મુદ્દામાલ જપ્ત
મોબાઇલ,રોકડા રૂપિયા,ત્રણ વાહનો,84 જેટલા ભરેલા ગેસ સિલિન્ડર,4 ખાલી સિલિન્ડર જપ્ત
ભેંસાણ -હજીરા રોડ પર આવેલ રિલાયન્સ ગોડાઉન પર પોલીસનો છાપો
ગોડાઉન બહાર જ કંપનીના ટેન્કર  માંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ
જ્યાં છાપો મારી તમામ ને ઝડપી પાડ્યા
પોલીસે રિલાયન્સ ગેસ ગોડાઉનના વોચમેન,ડ્રાઈવર સહિત કર્મચારી મળી 9 સામે કાર્યવાહી હાથ ધરી
આરોપીઓમાં HPCL ના કર્મચારી પવન ગુજ્જર,
ડિલિવરી મેન સુરેશ બોરીવાલા,
વોચમેન મહેશ જાંજવડીયા, 
પંકજ ઠાકુર, 
દેવાસીંગ મેવા લાલ, 
સુભાષસિંગ રાજપુત,
વિશાલ ભાભોર અને દીપક ભાભોર,
લક્ષ્મણસિંગ  રાવતનો સમાવેશ,
આરોપીઓ કેટલા સમયથી ગેર ચોરીનું રેકેટ ચલાવતા તેની તપાસ
પોલીસ તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા
*બાઈટ :શેફાલી બર્નવાલ (ડીસીપી સુરત પોલીસ)*
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    25 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.