logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સર્વે કરીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી માંગ સાથે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ધરણા પર બેસશે: મનોજ સોરઠીયા AAP* *ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી, અનિશ્ચિતકાળ સુધી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ધરણા ચાલુ રહેશે: મનોજ સોરઠીયા AAP* *તા.૨૯ ઓગસ્ટથી દ્વારકાના ખંભાળિયા ખાતે ઈસુદાન ગઢવી અનિશ્ચિતકાળના ધરણા પર બેસશે: મનોજ સોરઠીયા AAP* *જ્યાં શક્ય છે ત્યાં સૌની યોજનાનું પાણી આપવામાં આવે, ખેડૂતોના વીજળીના બિલો માફ કરવામાં આવે: મનોજ સોરઠીયા AAP* *પશુપાલકોને વળતર ચૂકવવામાં આવે અને ખેતમજૂરો માટે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે: મનોજ સોરઠીયા AAP* *સમગ્ર ગુજરાતમાં શરૂઆતનો વરસાદ પડ્યા પછી વરસાદ ખેંચાયો, વર્ષ લગભગ દુષ્કાળગ્રસ્ત છે: મનોજ સોરઠીયા AAP* *સમગ્ર ગુજરાત સહિત ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ પરેશાન: મનોજ સોરઠીયા AAP*

47 min ago
user_Nationgujarat.com
Nationgujarat.com
Newspaper publisher Vadodara East, Gujarat•
47 min ago

*સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સર્વે કરીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી માંગ સાથે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ધરણા પર બેસશે: મનોજ સોરઠીયા AAP* *ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી, અનિશ્ચિતકાળ સુધી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ધરણા ચાલુ રહેશે: મનોજ સોરઠીયા AAP* *તા.૨૯ ઓગસ્ટથી દ્વારકાના ખંભાળિયા ખાતે ઈસુદાન ગઢવી અનિશ્ચિતકાળના ધરણા પર બેસશે: મનોજ સોરઠીયા AAP* *જ્યાં શક્ય છે ત્યાં સૌની યોજનાનું પાણી આપવામાં આવે, ખેડૂતોના વીજળીના બિલો માફ કરવામાં આવે: મનોજ સોરઠીયા AAP* *પશુપાલકોને વળતર ચૂકવવામાં આવે અને ખેતમજૂરો માટે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે: મનોજ સોરઠીયા AAP* *સમગ્ર ગુજરાતમાં શરૂઆતનો વરસાદ પડ્યા પછી વરસાદ ખેંચાયો, વર્ષ લગભગ દુષ્કાળગ્રસ્ત છે: મનોજ સોરઠીયા AAP* *સમગ્ર ગુજરાત સહિત ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ પરેશાન: મનોજ સોરઠીયા AAP*

More news from Gujarat and nearby areas
  • A second flight has just taken off, carrying 37.5 tonnes of HADR material, medicines & food packets for Nepal. India remains in close and continuous touch with the Nepalese authorities. We will continue to strongly support the ongoing relief efforts. 🇮🇳🇳🇵
    1
    A second flight has just taken off, carrying 37.5 tonnes of HADR material, medicines & food packets for Nepal.

India remains in close and continuous touch with the Nepalese authorities. We will continue to strongly support the ongoing relief efforts.

🇮🇳🇳🇵
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    29 min ago
  • અયોધ્યાથી શ્રી રામલલ્લા સરકારનું કુરાલ માં પાવન આગમન અયોધ્યાથી શ્રી રામલલ્લા સરકારનું પાદરા તાલુકાના કુરાલ ગામે પાવન આગમન થતાં સમગ્ર કુરાલની ધરતી રામમય બની ગઈ હતી.
    1
    અયોધ્યાથી શ્રી રામલલ્લા સરકારનું કુરાલ માં પાવન આગમન
 અયોધ્યાથી શ્રી રામલલ્લા સરકારનું પાદરા તાલુકાના કુરાલ ગામે પાવન આગમન થતાં સમગ્ર કુરાલની ધરતી રામમય બની ગઈ હતી.
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • જંબુસર તાલુકાના કહાનવા ગામના બંગલા વગા વિસ્તારમાં ઈસ્લામ ધર્મના પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
    1
    જંબુસર તાલુકાના કહાનવા ગામના બંગલા વગા વિસ્તારમાં ઈસ્લામ ધર્મના પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
    user_Times of sandesh
    Times of sandesh
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • વડોદરા શહેરના યાકુતપુરા થી પાણીગેટ માંડવી થઈ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું
    4
    વડોદરા શહેરના યાકુતપુરા થી પાણીગેટ માંડવી થઈ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    16 hrs ago
  • દશરથમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 74 લાભાર્થીઓને આવાસ અર્પણ
    1
    દશરથમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 74 લાભાર્થીઓને આવાસ અર્પણ
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    18 hrs ago
  • સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ વડોદરા શહેરના સોમા તળાવ નજીક આવેલા ઘાઘરેટીયા ગામ, ઇન્દ્રાનગર અને કિશનનગર વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોના આક્ષેપ મુજબ, તેમની પરવાનગી વગર ઘરોમાં જૂના મીટર બદલી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ તંત્ર સમક્ષ યોગ્ય સ્પષ્ટતા કરી કામગીરી અંગે પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.
    1
    સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ
સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ
વડોદરા શહેરના સોમા તળાવ નજીક આવેલા ઘાઘરેટીયા ગામ, ઇન્દ્રાનગર અને કિશનનગર વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોના આક્ષેપ મુજબ, તેમની પરવાનગી વગર ઘરોમાં જૂના મીટર બદલી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ તંત્ર સમક્ષ યોગ્ય સ્પષ્ટતા કરી કામગીરી અંગે પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    18 hrs ago
  • *સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સર્વે કરીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી માંગ સાથે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ધરણા પર બેસશે: મનોજ સોરઠીયા AAP* *ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી, અનિશ્ચિતકાળ સુધી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ધરણા ચાલુ રહેશે: મનોજ સોરઠીયા AAP* *તા.૨૯ ઓગસ્ટથી દ્વારકાના ખંભાળિયા ખાતે ઈસુદાન ગઢવી અનિશ્ચિતકાળના ધરણા પર બેસશે: મનોજ સોરઠીયા AAP* *જ્યાં શક્ય છે ત્યાં સૌની યોજનાનું પાણી આપવામાં આવે, ખેડૂતોના વીજળીના બિલો માફ કરવામાં આવે: મનોજ સોરઠીયા AAP* *પશુપાલકોને વળતર ચૂકવવામાં આવે અને ખેતમજૂરો માટે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે: મનોજ સોરઠીયા AAP* *સમગ્ર ગુજરાતમાં શરૂઆતનો વરસાદ પડ્યા પછી વરસાદ ખેંચાયો, વર્ષ લગભગ દુષ્કાળગ્રસ્ત છે: મનોજ સોરઠીયા AAP* *સમગ્ર ગુજરાત સહિત ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ પરેશાન: મનોજ સોરઠીયા AAP*
    1
    *સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સર્વે કરીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી માંગ સાથે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ધરણા પર બેસશે: મનોજ સોરઠીયા AAP*

*ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી, અનિશ્ચિતકાળ સુધી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ધરણા ચાલુ રહેશે: મનોજ સોરઠીયા AAP*

*તા.૨૯ ઓગસ્ટથી દ્વારકાના ખંભાળિયા ખાતે ઈસુદાન ગઢવી અનિશ્ચિતકાળના ધરણા પર બેસશે: મનોજ સોરઠીયા AAP*

*જ્યાં શક્ય છે ત્યાં સૌની યોજનાનું પાણી આપવામાં આવે, ખેડૂતોના વીજળીના બિલો માફ કરવામાં આવે: મનોજ સોરઠીયા AAP*

*પશુપાલકોને વળતર ચૂકવવામાં આવે અને ખેતમજૂરો માટે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે: મનોજ સોરઠીયા AAP*

*સમગ્ર ગુજરાતમાં શરૂઆતનો વરસાદ પડ્યા પછી વરસાદ ખેંચાયો, વર્ષ લગભગ દુષ્કાળગ્રસ્ત છે: મનોજ સોરઠીયા AAP*

*સમગ્ર ગુજરાત સહિત ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ પરેશાન: મનોજ સોરઠીયા AAP*
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    47 min ago
  • નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 95 લોકોના મોત થયાના સમાચાર છે. નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર 500થી વધુ લોકો ગુમ છે. તેમાં 133 ભારતીયો સહિત 300થી વધુ વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે
    1
    નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 95 લોકોના મોત થયાના સમાચાર છે. નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર 500થી વધુ લોકો ગુમ છે. તેમાં 133 ભારતીયો સહિત 300થી વધુ વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.