Shuru
Apke Nagar Ki App…
દિયોદર ખાતે માતાજી ની ભવ્ય યોજાઈ દિયોદર ખાતે આવેલ સધીમાતાજી અને સમોર માતાજી ની ભવ્ય રમેલ નું આયોજન કરાયું હતું જેમાં મંગળવાર ના રાત્રે ભુવાજીઓ ની હાજરીમાં રમેલ નો ભવ્ય ઉત્સવ ઉજવ્યો હતો બીજા દિવસે વહેલી સવારે ફૂલ તેલ ચડાવી ભોજન પ્રસાદ નું આયોજન કર્યું હતું આ પ્રસંગે રાણાજી સેધાજી , જીવણભાઈ સેધાજી, ડે સરપંચ અરજણજી ઠાકોર,હમીરજી ઠાકોર,મગનજી ઠાકોર, ગણાજી ઠાકોર, પાબુજી ઠાકોર (ગોદા) વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
Jagdish soni

More news from ગુજરાત and nearby areas
- Post by Thakor Suresh1
- Ghayal song1
- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નાણી ખાતે યોજાયેલ આ કાર્યક્રમ સાચા અર્થમાં 'સેવા પરમો ધર્મ'નો સંદેશ આપે છે. સ્વચ્છ ભારત'ના સંકલ્પને ગ્રામીણ સ્તરે મજબૂત બનાવવાનો પ્રયાસ. આપણા શાસ્ત્રોમાં પક્ષીઓને ચણ અને કીડીઓને કીડિયારું પૂરવાનું વિશેષ મહત્વ છે, જે જીવદયાની ભાવના પ્રગટ કરે છે. પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરીને ગરમીની ઋતુમાં અબોલ જીવોની ચિંતા કરવી એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ બંને મંત્રોને નાણી ગામના આ કાર્યક્રમે સાર્થક કર્યા છે. શ્રી શંકરભાઈ ચૌધરી હંમેશા પાયાના સ્તરના કાર્યો અને સામાજિક ચેતના માટે જાણીતા છે, ત્યારે તેમની હાજરીથી ગ્રામજનોમાં પણ એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:- 70461838404
- Post by RAJUJI ZALA1
- જય મહાકાળી4
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Thakor Suresh1
- Post by Thakor sahab Asana1
- Post by Pravin Thakor1