Shuru
Apke Nagar Ki App…
સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઓગડ જિલ્લાની માંગણીને લઈને કો-ઓર્ડીનેશન કમિટી દ્વારા બેઠક યોજાઈ .. #genibenthakor #diyodar #GujaratiNews #CMO #ગુજરાત #sarkar #gujarati #ogad #બનાસકાંઠા #banaskantha Shankar Chaudhary Gulabsinh Rajput બનાસકાંઠા Banas TAK News Network Jagdish Thakor Mavji Desai PN Mali Jivraj Aal Ravindra Singh Bhati Keshaji chauhan Geniben Thakor
PC
Priya Chohan
સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઓગડ જિલ્લાની માંગણીને લઈને કો-ઓર્ડીનેશન કમિટી દ્વારા બેઠક યોજાઈ .. #genibenthakor #diyodar #GujaratiNews #CMO #ગુજરાત #sarkar #gujarati #ogad #બનાસકાંઠા #banaskantha Shankar Chaudhary Gulabsinh Rajput બનાસકાંઠા Banas TAK News Network Jagdish Thakor Mavji Desai PN Mali Jivraj Aal Ravindra Singh Bhati Keshaji chauhan Geniben Thakor
More news from Gujarat and nearby areas
- થરાદ નગરમાં વિજયા દશમી ના પર્વ નિમિત્તે થરાદ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન અને શસ્ત્ર પૂજન નો જાહેર કાર્યક્રમ યોજાયો .. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજય દસમીની નિમિત્તે પીએચસી હોસ્પિટલ ખાતે શસ્ત્ર પૂજન અને પથ સંચલન કાર્યક્રમ યોજાયો .. આ કાર્યક્રમમાં 66 સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. પથ સંચલનને જાહેર માર્ગો પર જેમાં પી એચ સી હોસ્પિટલ નગરપાલિકા થી મહાલક્ષ્મીના માતાના મંદિરથી જવાહર ચોક થી બલિયા હનુમાન ચોક થી વિવેકાનંદ સ્વામી પ્રતિમા પાસે થઈ તાલુકા પંચાયત પાસેથી મહાલક્ષ્મી સોસાયટી થી ગણપતિ મંદિર થી પરત પીએચસી હોસ્પિટલે ફર્યુહતું જાહેર માર્ગ ઉપર પથ સંચલને લોકે એ ફૂલોથી સ્વાગત કર્યું હતું અને જય ઘોષ સાથે પથ સંચલનને વધાવ્યું હતું તથા જાહેર કાર્યક્રમ અને શસ્ત્ર પૂજન નિહાળવા માટે પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ ડો એચ વી જયપાલ સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ (પ્રમોદજી ) રમેશજી રાજપુત તથા મુખ્ય વક્તા લાલુભાઇ દેસાઈ હતા અધ્યક્ષએ જણાવ્યું હતું કે આ દેશની સૌથી મોટી સમસ્યા નું સમાધાન જો કોઈ હોય તો સમરસતા છે તથા મુખ્ય વક્તાએ જણાવ્યું હતું કે અગામી સમયમાં સંઘને 100 વર્ષ પૂર્ણ થશે તે નિમિત્તે તમામ લોકોને કુટુંબપ્રબોધન , સામાજિક સમરસતા, પર્યાવરણ, નાગરિક શિષ્ટાચાર અને સ્વ આધારિત જીવન જીવવાની વાત કરી હતી કાર્યક્રમના અંતે શસ્ત્ર પૂજન કરી કાર્યકર્તાઓ છૂટા થયા હતા.4
- ઓગડ જિલ્લો સ્થાપિત થાય જેને લઈને કો-ઓર્ડીનેશન કમિટી વધુ સક્રિય બની.. #genibenthakor #diyodar #GujaratiNews #CMO #ગુજરાત #sarkar #gujarati #ogad #બનાસકાંઠા #banaskantha Shankar Chaudhary Gulabsinh Rajput Ravindra Singh Bhati PN Mali Bharatsinh Vaghela Mavji Desai Jigar Bhagwanbhai Desai i Jivraj Aal Keshaji chauhan Geniben Thakor Mukeshji Thakor Deodar Kotarwada1
- સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઓગડ જિલ્લાની માંગણીને લઈને કો-ઓર્ડીનેશન કમિટી દ્વારા બેઠક યોજાઈ .. #genibenthakor #diyodar #GujaratiNews #CMO #ગુજરાત #sarkar #gujarati #ogad #બનાસકાંઠા #banaskantha Shankar Chaudhary Gulabsinh Rajput બનાસકાંઠા Banas TAK News Network Jagdish Thakor Mavji Desai PN Mali Jivraj Aal Ravindra Singh Bhati Keshaji chauhan Geniben Thakor1
- જો શંકરલાલ દિયોદર ને જીલ્લો બનાવે તો કોક દાડો મદદ કરશો ઓગડ જિલ્લો સ્થાપિત થાય જેને લઈને કો-ઓર્ડીનેશન કમિટી વધુ સક્રિય બની.. #genibenthakor #diyodar #GujaratiNews #CMO #ગુજરાત #sarkar #gujarati #ogad #બનાસકાંઠા #banaskantha #CM #Shankar Mahipatsinh chauhan #Gulabsinh Rajput Narpatsingh Ravindra Singh Bhati Bharatsinh Vaghela Vanrajsinh Vaghela Mavji Desai Keshaji chauhan Shankar Chaudhary1
- Banaskantha | બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે આજે મળશે બેઠક | District | Gujarat1
- બનાસકાંઠા : પ્રજા ભોગવી રહી છે મુશ્કેલી ક્યારે આવશે નિરાકરણ....1
- Patan જિલ્લા સહિત કચ્છ,સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો1
- બનાસકાંઠા શૈક્ષણિક સુવિધામાં વધારો:ધાનેરાના 50 થી વધુ ગામોમાં શિક્ષણ રથ પરીભ્રમણ કરશે1