logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

એક જ શહેર, એક જ વહીવટ, પણ નામમાં બે ફાંટા! 'પાલિકા' સાચું કે 'પાલીકા'? શું આ માત્ર બેદરકારી છે કે પછી કોઈ નવો નિયમ? તમારી રાય કમેન્ટમાં જણાવો. #Vapi #VapiNagarpalika #VapiNews #GujaratiJodni #WowNewsGujarat #GujaratPolitics #LocalNews #VapiCity #Journalism #GujaratNews #SocialIssue

1 hr ago
user_AbdulHamid Hussain Shaikh
AbdulHamid Hussain Shaikh
Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
1 hr ago

એક જ શહેર, એક જ વહીવટ, પણ નામમાં બે ફાંટા! 'પાલિકા' સાચું કે 'પાલીકા'? શું આ માત્ર બેદરકારી છે કે પછી કોઈ નવો નિયમ? તમારી રાય કમેન્ટમાં જણાવો. #Vapi #VapiNagarpalika #VapiNews #GujaratiJodni #WowNewsGujarat #GujaratPolitics #LocalNews #VapiCity #Journalism #GujaratNews #SocialIssue

More news from ગુજરાત and nearby areas
  • એક જ શહેર, એક જ વહીવટ, પણ નામમાં બે ફાંટા! 'પાલિકા' સાચું કે 'પાલીકા'? શું આ માત્ર બેદરકારી છે કે પછી કોઈ નવો નિયમ? તમારી રાય કમેન્ટમાં જણાવો. #Vapi #VapiNagarpalika #VapiNews #GujaratiJodni #WowNewsGujarat #GujaratPolitics #LocalNews #VapiCity #Journalism #GujaratNews #SocialIssue
    1
    એક જ શહેર, એક જ વહીવટ, પણ નામમાં બે ફાંટા! 'પાલિકા' સાચું કે 'પાલીકા'? શું આ માત્ર બેદરકારી છે કે પછી કોઈ નવો નિયમ? તમારી રાય કમેન્ટમાં જણાવો.
#Vapi #VapiNagarpalika #VapiNews #GujaratiJodni #WowNewsGujarat #GujaratPolitics #LocalNews #VapiCity #Journalism #GujaratNews #SocialIssue
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    1 hr ago
  • ગુજરાતના વાપીમાં કરવડ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસે બે અજાણ્યા ઈસમોએ એક ફરિયાદીને મારમારી ₹1.50 લાખની લૂંટ ચલાવી. લૂંટારુઓ ફરાર થઈ ગયા છે અને પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    ગુજરાતના વાપીમાં કરવડ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસે બે અજાણ્યા ઈસમોએ એક ફરિયાદીને મારમારી ₹1.50 લાખની લૂંટ ચલાવી. લૂંટારુઓ ફરાર થઈ ગયા છે અને પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Ronak Nileshbhai Mistry
    Ronak Nileshbhai Mistry
    Local News Reporter વલસાડ, વલસાડ, ગુજરાત•
    13 hrs ago
  • કાયદા નો ભાન કરાવતી સુરત પોલીસ કાયદા મા રહેશો તો ફાયદા મા રહેશો
    1
    કાયદા નો ભાન કરાવતી સુરત પોલીસ કાયદા મા રહેશો તો ફાયદા મા રહેશો
    user_Hafiz Shaikh
    Hafiz Shaikh
    નવસારી, નવસારી, ગુજરાત•
    43 min ago
  • सूरत क्राइम ब्रांच ने अंतरराज्यीय कार चोर गैंग के फरार आरोपी को पकड़ा सूरत क्राइम ब्रांच ने अंतरराज्यीय कार चोर गैंग के फरार आरोपी को पकड़ा
    1
    सूरत क्राइम ब्रांच ने अंतरराज्यीय कार चोर गैंग के फरार आरोपी को पकड़ा
सूरत क्राइम ब्रांच ने अंतरराज्यीय कार चोर गैंग के फरार आरोपी को पकड़ा
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    7 min ago
  • સુરત લીંબાયત વિસ્તારમાં કરપીણ હત્યા હત્યા બાદ વિસ્તારમાં અફરાતફરી મચી સુરત લિંબાયતમાં હત્યાના આરોપી પર પોલીસનું ફાયરિંગ હત્યાના આરોપીએ પોલીસ પર ચાકુથી હુમલો પોલીસે સ્વબચાવમાં પગમાં ફાયરિંગ કર્યું ઇજાગ્રસ્ત પોલીસ કર્મી અને આરોપી નવી સિવિલમાં સારવાર હેઠળ આરોપી સામે 17થી વધુ ગુના નોંધાયેલા અગાઉ પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો
    1
    સુરત લીંબાયત વિસ્તારમાં કરપીણ હત્યા 
હત્યા બાદ વિસ્તારમાં અફરાતફરી મચી 
સુરત લિંબાયતમાં હત્યાના આરોપી પર પોલીસનું ફાયરિંગ
હત્યાના આરોપીએ પોલીસ પર ચાકુથી હુમલો
પોલીસે સ્વબચાવમાં પગમાં ફાયરિંગ કર્યું
ઇજાગ્રસ્ત પોલીસ કર્મી અને આરોપી નવી સિવિલમાં સારવાર હેઠળ
આરોપી સામે 17થી વધુ ગુના નોંધાયેલા
અગાઉ પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • ઘરફોડ ચોરીના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી. હતી .. ઘરફોડ ચોરીના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ
    1
    ઘરફોડ ચોરીના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી. હતી ..
ઘરફોડ ચોરીના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ. આરોપી રાહુલ જોગીએ પોલીસકર્મી મુકેશભાઈ પર ચપ્પુથી હુમલો કરતા પોલીસે હવામાં અને બાદમાં આરોપીના પગે ગોળી મારી. હુમલામાં ઘાયલ પોલીસકર્મી અને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત આરોપી બંને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. માત્ર બાઇક અથડાવવાની ક્ષુલ્લક વાતમાં 16 વર્ષીય અનુરાગની હત્યા કરનાર આરોપી અગાઉ 10 ગુનાઓમાં સંડોવાયેલો અને ,પાસા,હેઠળ જેલ પણ જઈ આવ્યો છે. બધું તપાસ લિંબાયત પૂરી કરી રહી છે
    4
    સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો,

સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો,
જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ.
આરોપી રાહુલ જોગીએ પોલીસકર્મી મુકેશભાઈ પર ચપ્પુથી હુમલો કરતા પોલીસે હવામાં અને બાદમાં આરોપીના પગે ગોળી મારી.
હુમલામાં ઘાયલ પોલીસકર્મી અને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત આરોપી બંને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
માત્ર બાઇક અથડાવવાની ક્ષુલ્લક વાતમાં 16 વર્ષીય અનુરાગની હત્યા કરનાર આરોપી અગાઉ 10 ગુનાઓમાં સંડોવાયેલો અને ,પાસા,હેઠળ જેલ પણ જઈ આવ્યો છે.
બધું તપાસ લિંબાયત પૂરી કરી રહી છે
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • નાણામંત્રીએ દમણગંગા નદી કિનારે વાપી શહેરની ટ્રાફિક સમસ્યા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને વેગ આપવા એક પ્રોજેક્ટની સમીક્ષા કરી. આ યોજનાથી ગુજરાતના આ મહત્વના ઔદ્યોગિક શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થશે અને વ્યાપાર-વાણિજ્યને મોટો ફાયદો થશે.
    1
    નાણામંત્રીએ દમણગંગા નદી કિનારે વાપી શહેરની ટ્રાફિક સમસ્યા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને વેગ આપવા એક પ્રોજેક્ટની સમીક્ષા કરી. આ યોજનાથી ગુજરાતના આ મહત્વના ઔદ્યોગિક શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થશે અને વ્યાપાર-વાણિજ્યને મોટો ફાયદો થશે.
    user_Ronak Nileshbhai Mistry
    Ronak Nileshbhai Mistry
    Local News Reporter વલસાડ, વલસાડ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.