ભરૂચ | જંબુસર મંગણાદ ગામે સેફ એનવાયરો કંપની સામે ખેડૂતોમાં રોષ જંબુસર તાલુકાના મંગણાદ ગામે આવેલી સેફ એનવાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ રસ્તા પર કાળા અને લીલા રંગનો કેમિકલયુક્ત પદાર્થ ફેલાતા તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ આસપાસના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનની ફળદ્રુપતા અને પાકના વિકાસ પર તેની અસર પડી રહી છે. બીજી તરફ રસ્તા પર ફેલાયેલા ચીકણા પદાર્થને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ રસ્તાની તાત્કાલિક સફાઈ, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તેમજ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર, સંબંધિત પક્ષો અને સેફ એનવાયરો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. નોંધ: ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે સંબંધિત તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. રિપોર્ટ: રંગુની જાકીર, ભરૂચ. વિરલ ગોહિલ

- માંડવી તાલુકાના દેવગઢ અંદરવાડી ગામમાં ઘરોમાં પાણી ભરાયા માંડવી તાલુકાના દેવગઢ ના અંધારવાડી ગામે અતિ ભારે વરસાદને પગલે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા પ્રભુભાઈ વસાવા સાંસદે સ્થળ મુલાકાત કરી પરિસ્થિતીની માહિતી મેળવી. માંડવી તાલુકાના દેવગઢ અંધારવાડી ગામ ખાતે ઝંખવાવ તરફથી આવતી મીરાં નદી અને આમલી ડેમ તરફથી આવતી વરે નદી જે બંને નદીઓનું સંગમ દેવગઢ ગામ ખાતે થાય છે બંને નદીમાં વધારે પડતું પાણી આવવાના કારણે અંધારવાડીના 12 થી 15 જેટલા કોઠવાડિયા સમાજના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું જેને ગામના સરપંચ શ્રી તથા આગેવાનો સાથે મેં મુલાકાત લીધી છે જેમને નુકસાન થયું છે તેને વહેલી તકે ઘરવખરી અને કેશ ડોલ આપવા માટે મામલતદાર શ્રી ને સૂચના અપાય છે અને માંડવી તાલુકા અને સુરત જિલ્લામાં પણ અનેક જગ્યાએ પાણીઓ ભરાયા છે તેમને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને પ્રશાસન પણ આ બાબતે એલર્ટ છે અને ડિઝાસ્ટર ની ટીમ પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને વ્યક્તિએ વગર કામે ઘરની બહાર ન જાય અને આપણો પણ સ્વબચાવ કરીએ. એવી નાગરિકોને અપીલ કરી છે. રિપોર્ટર ઇશ્વર સોલંકી માંડવી.2
- સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો1
- ઝોન-07 ડીસીપી શૈફાલી બારવાલ , તથા એસીપી શ્વેતા ડેન્યલ્સ સાથે પેટ્રોલિંગમાં, જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા.1
- कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई1
- 🌧️ सूरत समाचार | 1 अगस्त 2026......…................. सूरत में कल से लगातार बारिश जारी है। कई क्षेत्रों में जलभराव और ट्रैफिक प्रभावित हुआ है। प्रशासन ने नागरिकों से आवश्यक होने पर ही घर से बाहर निकलने और सावधानी बरतने की अपील की है।1
- सुरत जिले कडोदरा स्थित तातितैया जीआईडीसी में आई मनीष फ्लोर मील का पतरा धाराशाई पतरा धाराशाई के दौरान ड्यूटी पर तैनात सिक्योरिटी जवान हुआ लहू लुहान सुरत जिले कडोदरा स्थित तातितैया जीआईडीसी में आई मनीष फ्लोर मील का पतरा धाराशाई पतरा धाराशाई के दौरान ड्यूटी पर तैनात सिक्योरिटी जवान हुआ लहू लुहान1