Shuru
Apke Nagar Ki App…
कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई
प्रतिभा महाजन की आवाज
कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई
More news from ગુજરાત and nearby areas
- કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ભાવભીની વિદાય, PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા અને ASI સંજય શર્માને સહકર્મીઓએ આપી લાગણીસભર વિદાય કડોદરા GIDC પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભુપેન્દ્રસિંહ વાઘેલા અને અનુભવી તથા વરિષ્ઠ સ્ટાફ તરીકે સેવા આપતા સહાયક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સંજય શર્માના બદલી નિમિત્તે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બંને અધિકારીઓને ભાવભીની અને આત્મીય વિદાય આપવામાં આવી હતી. બદલી બાદ PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા હવે અમદાવાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)માં પોતાની નવી જવાબદારી સંભાળશે, જ્યારે ASI સંજય શર્મા સુરત ગ્રામ્ય સ્થાનિક ગુના શાખા (LCB)માં પોતાની સેવાઓ આપશે. વિદાય સમારોહમાં સુરત ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એન. જી. પાંચાણી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બંને પોલીસ કર્મચારીઓની ફરજપ્રતિની નિષ્ઠા, કાર્યકુશળતા, જવાબદારીપૂર્ણ કામગીરી અને ઉત્તમ સેવાઓને બિરદાવવામાં આવી હતી. સહકર્મીઓ તેમજ અધિકારીઓએ બંનેની કાર્યશૈલીને પ્રશંસનીય ગણાવી હતી. સમારોહ દરમિયાન કડોદરા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.એ. દેસાઈએ પોતાના હાથેથી પોલીસ કર્મચારીઓને ભોજન પીરસીને આગવી આત્મીયતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસ પરિવાર વચ્ચેના સ્નેહ અને ભાઈચારા દર્શાવતા આ પ્રસંગે વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. બંને અધિકારીઓને પોલીસ કર્મચારીઓ દ્વારા પુષ્પમાળાઓ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પવર્ષા કરીને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. વિદાયની ક્ષણોએ ઉપસ્થિત ઘણા પોલીસ કર્મચારીઓની આંખોમાં આંસુ લાવી દીધા હતા. આ પ્રસંગે PI વી.એ. દેસાઈ પણ ભાવુક બની ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવા નિષ્ઠાવાન, જાંબાજ અને જવાબદાર સ્ટાફ સાથે કામ કરવાનો અનુભવ તેમના માટે અત્યંત આનંદદાયક અને યાદગાર રહ્યો છે. બંને અધિકારીઓની કાર્યનિષ્ઠા અને પોલીસ ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમની બદલી બાદ કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં બંને અધિકારીઓની ખોટ ચોક્કસપણે અનુભવાશે. PI દેસાઈએ બંને અધિકારીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે, તેઓને નવી જવાબદારીમાં સફળતા, સન્માન અને સતત પ્રગતિ પ્રાપ્ત થાય તથા તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય. વિદાય સમારોહ દરમિયાન બંને અધિકારીઓએ પણ કડોદરા GIDC પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સહકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ફરજ દરમિયાન મળેલા સહકાર અને સાથને યાદ કરતાં તેમણે પોલીસ પરિવાર સાથેના પોતાના અનુભવોને ભાવુકતાથી વ્યક્ત કર્યા હતા. કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં યોજાયેલ આ વિદાય સમારોહ માત્ર બદલીની ઔપચારિક વિદાય પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ બંને અધિકારીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજ, સફળ કામગીરી અને સહકર્મીઓ સાથે જાળવેલા આત્મીય સંબંધોને ઉજાગર કરતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. બંને અધિકારીઓએ પોલીસ વિભાગમાં પોતાની સેવાઓ દરમિયાન અનેક પડકારજનક પરિસ્થિતિઓમાં જવાબદારીપૂર્વક કામગીરી બજાવી હોવાને લઈ તેમના સહકર્મીઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. હવે PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા અમદાવાદ ATSમાં અને ASI સંજય શર્મા સુરત ગ્રામ્ય LCBમાં નવી જવાબદારી સંભાળશે ત્યારે કડોદરા GIDC પોલીસ પરિવાર તરફથી બંને અધિકારીઓને સફળ કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.3
- માંડવી તાલુકાના દેવગઢ અંદરવાડી ગામમાં ઘરોમાં પાણી ભરાયા માંડવી તાલુકાના દેવગઢ ના અંધારવાડી ગામે અતિ ભારે વરસાદને પગલે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા પ્રભુભાઈ વસાવા સાંસદે સ્થળ મુલાકાત કરી પરિસ્થિતીની માહિતી મેળવી. માંડવી તાલુકાના દેવગઢ અંધારવાડી ગામ ખાતે ઝંખવાવ તરફથી આવતી મીરાં નદી અને આમલી ડેમ તરફથી આવતી વરે નદી જે બંને નદીઓનું સંગમ દેવગઢ ગામ ખાતે થાય છે બંને નદીમાં વધારે પડતું પાણી આવવાના કારણે અંધારવાડીના 12 થી 15 જેટલા કોઠવાડિયા સમાજના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું જેને ગામના સરપંચ શ્રી તથા આગેવાનો સાથે મેં મુલાકાત લીધી છે જેમને નુકસાન થયું છે તેને વહેલી તકે ઘરવખરી અને કેશ ડોલ આપવા માટે મામલતદાર શ્રી ને સૂચના અપાય છે અને માંડવી તાલુકા અને સુરત જિલ્લામાં પણ અનેક જગ્યાએ પાણીઓ ભરાયા છે તેમને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને પ્રશાસન પણ આ બાબતે એલર્ટ છે અને ડિઝાસ્ટર ની ટીમ પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને વ્યક્તિએ વગર કામે ઘરની બહાર ન જાય અને આપણો પણ સ્વબચાવ કરીએ. એવી નાગરિકોને અપીલ કરી છે. રિપોર્ટર ઇશ્વર સોલંકી માંડવી.2
- સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો1
- कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई1
- ૫.૭૮૦ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાં સાથે આરોપીને પકડી પાડી NDPS નો કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ. I/C પોલિસ કમિશ્નરશ્રી વાબાંગ જામીર સાહેબ, સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર સેક્ટર-૦૨ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૫ શ્રી લખધિરસિંહ ઝાલા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર કે” ડીવીઝન શ્રી મિલન મોદી સાહેબ સુરત શહેર નાઓએ "SAY NO TO DRUGS, DRUG FREE SURAT" અભિયાન અંતર્ગત સુરત શહેર વિસ્તારમાં તેમજ પો.સ્ટે વિસ્તારમાં વધુમાં વધુ NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલ સુચનાથી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના પોલીસ ઈન્સપેક્ટરશ્રી ટી.બી.પંડયા સાહેબ તથા ।। પોલીસ ઇન્સપેકટરશ્રી યુ.બી.જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબઈન્સપેક્ટરશ્રી બી.જી.વસાવાતથા પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રી પી.જી.ગોહીલ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોની એક ટીમ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે બનાવવામાં આવેલ અને ટીમના પોલીસ માણસોએ તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ રાંદેર પોલીસ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે વખતે અ.હે.કો. ઇમરાન મહેબુબભાઇ બ.નં-૯૦૪ તથા અ.હે.કો. નરેંદ્રભાઇ દશરથભાઇ બ.નં-૯૪૮ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત ખાનગી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકત આધારે સુરત રાંદેર, ચિસ્તીયા ચાર રસ્તાથી નમસ્કાર સર્કલ જતા રોડ પર તિબેટીયન માર્કેટના ગેટ સામે જાહેર રોડ પરથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે નીચે મુજબના આરોપીને મુદામાલ સાથે પકડી પાડી રાંદેર પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે. ૫.૭૮૦ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાં સાથે આરોપીને પકડી પાડી NDPS નો કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ. I/C પોલિસ કમિશ્નરશ્રી વાબાંગ જામીર સાહેબ, સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર સેક્ટર-૦૨ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૫ શ્રી લખધિરસિંહ ઝાલા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર કે” ડીવીઝન શ્રી મિલન મોદી સાહેબ સુરત શહેર નાઓએ "SAY NO TO DRUGS, DRUG FREE SURAT" અભિયાન અંતર્ગત સુરત શહેર વિસ્તારમાં તેમજ પો.સ્ટે વિસ્તારમાં વધુમાં વધુ NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલ સુચનાથી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના પોલીસ ઈન્સપેક્ટરશ્રી ટી.બી.પંડયા સાહેબ તથા ।। પોલીસ ઇન્સપેકટરશ્રી યુ.બી.જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબઈન્સપેક્ટરશ્રી બી.જી.વસાવાતથા પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રી પી.જી.ગોહીલ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોની એક ટીમ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે બનાવવામાં આવેલ અને ટીમના પોલીસ માણસોએ તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ રાંદેર પોલીસ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે વખતે અ.હે.કો. ઇમરાન મહેબુબભાઇ બ.નં-૯૦૪ તથા અ.હે.કો. નરેંદ્રભાઇ દશરથભાઇ બ.નં-૯૪૮ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત ખાનગી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકત આધારે સુરત રાંદેર, ચિસ્તીયા ચાર રસ્તાથી નમસ્કાર સર્કલ જતા રોડ પર તિબેટીયન માર્કેટના ગેટ સામે જાહેર રોડ પરથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે નીચે મુજબના આરોપીને મુદામાલ સાથે પકડી પાડી રાંદેર પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે.1