Shuru
Apke Nagar Ki App…
સાધલી ગામે બપોરે 2:50 વાગ્યે અચાનક વરસ્યો ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો.. શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક શરૂ થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો વરસાદથી બચવા માટે આશ્રય લેતા જોવા મળ્યા હતા.
Faij Khatri
સાધલી ગામે બપોરે 2:50 વાગ્યે અચાનક વરસ્યો ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો.. શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક શરૂ થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો વરસાદથી બચવા માટે આશ્રય લેતા જોવા મળ્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- શિનોર તાલુકાના અવાખલ ગામે નેચરલ થીમમાં ગણેશજી બિરાજમાન કરાયા.. છેલ્લા 20 વર્ષથી ગણેશોત્સવની પરંપરા, દર વર્ષે અલગ-અલગ થીમમાં થાય છે સ્થાપના કરવામાં આવે છે. શિનોર તાલુકાના અવાખલ ગામે વર્ષ 2026માં ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણેશજીની નેચરલ થીમમાં ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. અવાખલ નવ યુવક મંડળ દ્વારા વોટરપ્રૂફ ગણેશ પંડાલ તૈયાર કરી તેમાં આકર્ષક નેચરલ થીમ સાથે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અવાખલ ગામમાં છેલ્લા 20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. ગત વર્ષે ગણેશજીને શીશ મહેલની થીમમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે નેચરલ થીમને પસંદ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન અવાખલ ગામના ગણેશ ભક્તો દ્વારા સવાર-સાંજ ગણેશજીની આરતી, મંત્રોચ્ચાર સહિત ભુદેવ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. આરતીમાં અવાખલ ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. અવાખલ નવ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અલગ-અલગ થીમમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ અનોખી થીમના કારણે અવાખલ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ગણેશજીના દર્શન માટે ઉમટી પડે છે.4
- ગુજરાતની જીવાદોરી છલકાવાની તૈયારીમાં! નર્મદા ડેમની જળસપાટી ૧૩૭.૪૮ મીટરે પહોંચી છે અને સર્વોચ્ચ સપાટીથી માત્ર ૧.૨૦ મીટર દૂર છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ધરતીપુત્રોના ચહેરા ખીલી ઊઠ્યા—એક તરફ જળસંગ્રહની ખુશી, બીજી તરફ પાવરહાઉસમાં વીજ ઉત્પાદન પૂરજોશમાં!1
- વડોદરા શહેરના સુરસાગર તળાવ પાસે બોમ્બે પાવભાજી ની વાનગીમાં મકોડા નીકળ્યા2
- वायरल वीडियो: सुशांत सिंह राजपूत मामले को लेकर आदित्य ठाकरे के नाम से वीडियो वायरल, वीडियो में किए गए दावे की सच्चाई जांच का विषय1
- વડોદરા શહેર ના નાલંદા ચાર રસ્તા પાસે આવેલા મહાકાળી સમોસા ની લારી પર ગંદકી નું સામ્રાજ્ય1
- રાજકોટમાં ભર ચોમાસે 6 દિવસનો પાણી કાપ! 16થી 21 સપ્ટેમ્બર સુધી 18 વોર્ડમાં તબક્કાવાર પાણી પુરવઠો બંધ, 15 લાખ લોકો અસરગ્રસ્ત થવાનો દાવો. ત્રણ લાઈનો તૂટતાં પાણી કાપની સ્થિતિ, જ્યારે આજી-ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવાઈ રહ્યું છે. #Rajkot #WaterCut #RajkotNews #GujaratNews #WaterCrisis1
- જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તા. 17/9/2026 ના રોજ . મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય, જનસેવા અને આધ્યાત્મિકતાને સાંકળતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બપોરે ૩:૦૦ કલાકે માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યરૂપે તાલુકા પંચાયત કચેરી હોલ, જાંબુઘોડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કરશે. સાંજે ૫:૦૦ કલાકે નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી ગાંધીભવન હોલ, જાંબુઘોડા ખાતે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાશે. વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રજાજના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરશે તેમજ રાત્રે ૭:૦૦ કલાકે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાથના અર્થે નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ના આયોજન ને લઇ આજ રોજ તાલુકા પંચાયત હોલ ખાતે મિટિંગ કરવામાં આવી હતી4
- સાધલી ગામે બપોરે 2:50 વાગ્યે અચાનક વરસ્યો ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો.. શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક શરૂ થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો વરસાદથી બચવા માટે આશ્રય લેતા જોવા મળ્યા હતા.4