logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિશ્વાસ કે વફાદારી પોસ્ટિંગમાં પારદર્શકતા ગાયબ જુની ટીમને ફાયદો

2 hrs ago
user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Suigam, Banas Kantha•
2 hrs ago
9c91813f-b84b-40bd-b920-0adc0cbdd761

વિશ્વાસ કે વફાદારી પોસ્ટિંગમાં પારદર્શકતા ગાયબ જુની ટીમને ફાયદો

More news from ગુજરાત and nearby areas
  • Post by કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    4
    Post by કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    18 min ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    13 hrs ago
  • Jay babari
    1
    Jay babari
    user_Thakor sahab Asana
    Thakor sahab Asana
    Photographer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • Post by Thakor Suresh
    1
    Post by Thakor Suresh
    user_Thakor Suresh
    Thakor Suresh
    Chef ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • Post by Pravin Thakor
    1
    Post by Pravin Thakor
    user_Pravin Thakor
    Pravin Thakor
    Farmer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • નવ નીયુકત વાવ થરાદ જિલ્લા ના લાખણી તાલુકાના નાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું આગમન..
    1
    નવ નીયુકત વાવ થરાદ જિલ્લા ના લાખણી તાલુકાના નાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું આગમન..
    user_Virma Suthar
    Virma Suthar
    Carpenter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • કર્મયોગી, વિકાસપુરુષ અને વિકસિત ભારતના પ્રણેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનું મારા મત વિસ્તારમાં આગમન ગૌરવ, વિકાસ અને વિશ્વાસનો અનોખો સંગમ છે. નવરચિત વાવ-થરાદ જિલ્લાના આંગણેથી સમગ્ર ગુજરાતને આપશે ₹19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ જે રાજ્યના વિકાસમાં ઐતિહાસિક પગલું સાબિત થશે આ ઐતિહાસિક મુલાકાત માત્ર એક પ્રસંગ નથી, પરંતુ આપણા વિસ્તારને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની મજબૂત શરૂઆત છે। વિકાસના નવા દ્વાર ખુલશે, યુવાનોને નવી તકો મળશે અને જન-જનમાં વિશ્વાસ વધુ મજબૂત બનશે. રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-7046183840
    1
    કર્મયોગી, વિકાસપુરુષ અને વિકસિત ભારતના પ્રણેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનું મારા મત વિસ્તારમાં આગમન ગૌરવ, વિકાસ અને વિશ્વાસનો અનોખો સંગમ છે.
નવરચિત વાવ-થરાદ જિલ્લાના આંગણેથી સમગ્ર ગુજરાતને આપશે ₹19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ જે રાજ્યના વિકાસમાં ઐતિહાસિક પગલું સાબિત થશે
આ ઐતિહાસિક મુલાકાત માત્ર એક પ્રસંગ નથી, પરંતુ આપણા વિસ્તારને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની મજબૂત શરૂઆત છે। વિકાસના નવા દ્વાર ખુલશે, યુવાનોને નવી તકો મળશે અને જન-જનમાં વિશ્વાસ વધુ મજબૂત બનશે.
રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ 
મોં:-7046183840
    user_Kiran chaudhary
    Kiran chaudhary
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • વાવ–થરાદ જિલ્લામાં યોજાયેલા વડાપ્રધાન Narendra Modi ના જાહેર કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ ખાલી જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યક્રમ માટે ગામડે ગામડે સરકારી બસોની વ્યવસ્થા કરીને લોકો ને મોટી સંખ્યામાં લાવવા પ્રયાસ કરાયો હતો, છતાં કાર્યક્રમ સ્થળે નોંધપાત્ર ખાલી જગ્યા જોવા મળી. સ્થાનિક સ્તરે કહેવામાં આવે છે કે બસો દ્વારા લોકોને લાવવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું, છતાં અપેક્ષા મુજબ જનમેદની ભેગી થઈ નહોતી. કાર્યક્રમ દરમિયાન ખાલી પડેલી ખુરશીઓએ સમગ્ર વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. આ પરિસ્થિતિએ સૂચવ્યું છે કે માત્ર વ્યવસ્થાપનથી નહીં, પરંતુ લોકોમાં સ્વયંસ્ફૂર્ત રસ અને જોડાણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ બાદ રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.
    1
    વાવ–થરાદ જિલ્લામાં યોજાયેલા વડાપ્રધાન Narendra Modi ના જાહેર કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ ખાલી જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યક્રમ માટે ગામડે ગામડે સરકારી બસોની વ્યવસ્થા કરીને લોકો ને મોટી સંખ્યામાં લાવવા પ્રયાસ કરાયો હતો, છતાં કાર્યક્રમ સ્થળે નોંધપાત્ર ખાલી જગ્યા જોવા મળી. સ્થાનિક સ્તરે કહેવામાં આવે છે કે બસો દ્વારા લોકોને લાવવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું, છતાં અપેક્ષા મુજબ જનમેદની ભેગી થઈ નહોતી. કાર્યક્રમ દરમિયાન ખાલી પડેલી ખુરશીઓએ સમગ્ર વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.
આ પરિસ્થિતિએ સૂચવ્યું છે કે માત્ર વ્યવસ્થાપનથી નહીં, પરંતુ લોકોમાં સ્વયંસ્ફૂર્ત રસ અને જોડાણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ બાદ રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    27 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.