Shuru
Apke Nagar Ki App…
नवनिर्मित वाव-थारद जिला पूरे गुजरात को 19,800 करोड़ रुपये से अधिक के विकास कार्यों का उपहार प्रदान करेगा, जो राज्य के विकास में एक ऐतिहासिक कदम साबित होगा। કર્મયોગી, વિકાસપુરુષ અને વિકસિત ભારતના પ્રણેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનું મારા મત વિસ્તારમાં આગમન ગૌરવ, વિકાસ અને વિશ્વાસનો અનોખો સંગમ છે. નવરચિત વાવ-થરાદ જિલ્લાના આંગણેથી સમગ્ર ગુજરાતને આપશે ₹19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ જે રાજ્યના વિકાસમાં ઐતિહાસિક પગલું સાબિત થશે આ ઐતિહાસિક મુલાકાત માત્ર એક પ્રસંગ નથી, પરંતુ આપણા વિસ્તારને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની મજબૂત શરૂઆત છે। વિકાસના નવા દ્વાર ખુલશે, યુવાનોને નવી તકો મળશે અને જન-જનમાં વિશ્વાસ વધુ મજબૂત બનશે. રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-7046183840
Kiran chaudhary

More news from ગુજરાત and nearby areas
- કર્મયોગી, વિકાસપુરુષ અને વિકસિત ભારતના પ્રણેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનું મારા મત વિસ્તારમાં આગમન ગૌરવ, વિકાસ અને વિશ્વાસનો અનોખો સંગમ છે. નવરચિત વાવ-થરાદ જિલ્લાના આંગણેથી સમગ્ર ગુજરાતને આપશે ₹19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ જે રાજ્યના વિકાસમાં ઐતિહાસિક પગલું સાબિત થશે આ ઐતિહાસિક મુલાકાત માત્ર એક પ્રસંગ નથી, પરંતુ આપણા વિસ્તારને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની મજબૂત શરૂઆત છે। વિકાસના નવા દ્વાર ખુલશે, યુવાનોને નવી તકો મળશે અને જન-જનમાં વિશ્વાસ વધુ મજબૂત બનશે. રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-70461838401
- વાવ થરાદ.. વાવ થરાદમાં વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા વિવાદ ઉગ્ર શિક્ષકોને ફરજિયાત હાજરીના આદેશ સામે ઉઠ્યો સવાલ.. શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર... મહિલા શિક્ષકોને વહેલી સવારે હાજર રહેવા આદેશ સરકારી બસમાં મુસાફરી કરાવવાનો પણ નિર્દેશ.. હાજર ન રહે તો ફરજિયાત રજા લેવી પડશે આદેશ સામે શિક્ષકોમાં અસંતોષનો માહોલ.. શિક્ષણ છોડાવી કાર્યક્રમમાં મોકલાતા પ્રશ્નો ઉઠ્યા વિદ્યાર્થીઓના ભણતર પર અસર થવાની ચિંતા.. શિક્ષકોનો ઉપયોગ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નહીં થાય” શિક્ષણ વિભાગને તાત્કાલિક આદેશ પાછો ખેંચવાની માંગ..1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Thakor sahab Asana1
- Post by Thakor Suresh1
- દિયોદર તાલુકાના વખા ગામે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ ઉમટ્યા •વર્ષો જૂના મંદિરે કાર્યક્રમમાં માતાજીને ધ્વજા રોહન કરાયું ચૈત્ર મહિનામાં ભક્તો દ્વારા માતાજી ની આરાધના સાથે ભવ્ય ઉત્સવ ઉજવતા હોય છે જેમાં દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂના શ્રી જોગણી માતાજી ના મંદિરે ત્રણ ગામો ની ભવ્ય રમેલ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ચૌત્ર સુદ ૧૧ ને રવિવારે સાંજે હજારો ની સંખ્યામાં ભક્તો ની હાજરીમાં ભવ્ય રમેલ યોજાયેલ જેમાં રમેલ માં ઉપસ્થિત ભુવાજીઓ ને યુવક મંડળ દ્વારા કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ રમેલ માં ભુવાજી ઓ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવેલ અને સોમવારે વહેલી સવારે તેલફૂલ નું પણ આયોજન થયેલ જેમાં વખા, ગોળીયા,નવા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આ ઉત્સવ માં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવેલ આ પ્રસંગે પ્રદીપભાઈ શાહ,ચીનુભાઈ ઠાકોર ,મંદિર ના ભુવાજી જગદીશભાઈ ઠાકોર,બળવંતજી ઠાકોર ,શંભુજી ઠાકોર,માલાભાઈ પટેલ,દિનેશભાઈ માળી,પાબુજી ઠાકોર ગોદા,તેમજ જોગમાયા યુવક મંડળ ના સભ્યો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ1
- *देखो, दूध की एक भी बूंद नहीं डाली गई है, यूरिया खाद से दूध बनाया गया है और उस दूध से कुल्फी आइसक्रीम बनाई गई है, अब आप अपने बच्चों को क्या खिला रहे हो, अपनी आँखों से देखो कि बड़ी-बड़ी फैक्ट्रियों में आइसक्रीम और कुल्फी कैसे बनती है!*♦️1
- બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ નું નિવેદન..... ૩૧ માર્ચ એટલે આવતી કાલે PM નરેન્દ્ર મોદી સાહેબ વાવ થરાદ જિલ્લાના આવી રહ્યા છે તને લઈને માંગીલાલ પટેલ ની માંગ.... રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-70461838401