પ્રાચીન પદ્ધતિથી વરસાદની આગાહી:ચાલુ વર્ષે ચોમાસામાં વાવાઝોડા સાથે 95 ટકાથી વધુ વરસાદ થવાની દહેગામના ખેડૂતની આગાહી ફાગણ મહિનામાં હોળીના પર્વ નિમિતે હોળીનું દહન કરવામાં આવે છે.તે સમયે નિષ્ણાતો દ્વારા અગનજ્વાળાઓની દિશાથી આગાહી વર્ષની આગાહીઓ અને વરતારો કરવામાં આવેછેદહેગામના ખેડૂત કમલેશભાઇ અમીન 34 વર્ષથી હોળીની અગ્નિની પ્રદક્ષિણા બાદ તુવેરના દાણાઓથી વરતારો કાઢેછે.કમલેશભાઇના જણાવ્યા અનુસાર ચાલુ સાલે વાવાઝોડા સાથે 95 ટકાથી વધુ વરસાદ પડનાર હોવાના વરતારો સાંપડયા છે.અને આ વર્ષે 10 થી 15 જૂનમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે. દહેગામમાં રહેતા અને ખેતી સાથે સંકાળાયેલા ખેડૂત કમલેશભાઇ અમીન પાછલા 34 વર્ષથી હોળીની પ્રદક્ષિણા કરી વરતારો કાઢે છે.જે મોટા ભાગે સાચા પડતા હોય છે.આ હોળી વખતે કમલેશભાઇ અમીને ચાલુ વર્ષે અધિક માસ હોવાથી જેઠ,અધિક જેઠ,અષાઢ,શ્રાવણ તેમજ ભાદરવો એમ પાંચ કાપડની થેલીમાં નામ લખી દરેક થેલીમાં દસ દસ સુકી તુવેરના દાણા નાંખી થેલીને યોગ્ય રીતે બાંધી સ્નાન કરી પવિત્ર થઇ ખુ્લ્લા પગે હોળીની પ્રદક્ષિણા કરી હતી.ત્યાર બાદ તમામ થેલી ભરેલા માટલામાં નાંખી બીજા દિવસે સવારે કાઢી હતી. તેમાં જોતાં તમામ થેલીઓના દાણા ભીના થઈ ગયા હતા જેથી અનુમાન મુજબ ચાલુ વર્ષે એકંદરે 95 ટકાથી વધુ વરસાદ થવાનું અને ચોમાસુ ખેતી માટે લાભદાયક હોવાનું જણાવ્યુ હતુ. વધુમાં કમલેશભાઈ અમીને જણાવ્યું હતું કે આ વર્ષે હોળીની અગન જ્વાળાઓ એકદમ સીધી ગઈ હતી અને ઉપર જઈ ચકરાવે ચઢી હોવાથી આ વર્ષે ભયંકર વાવાઝોડા ઉપરાંત દેશ અને દુનિયામાં અણધારી આફત આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી હતી.

- Post by Artist Satyam1
- *जिला प्रिंसिपल एजुकेशन ऑफिसर कार्थिका ने तमिलनाडु प्राइमरी स्कूल टीचर्स अलायंस द्वारा आयोजित वर्ल्ड विमेंस डे सेलिब्रेशन में हिस्सा लिया।* तमिलनाडु प्राइमरी स्कूल टीचर्स अलायंस कल्लाकुरिची डिस्ट्रिक्ट ब्रांच द्वारा आयोजित वर्ल्ड विमेंस डे सेलिब्रेशन रविवार, 8 मार्च को कल्लाकुरिची में महालक्ष्मी थिएटर के सामने स्थित डिस्ट्रिक्ट ऑफिस में हुआ। इवेंट की अध्यक्षता डिस्ट्रिक्ट प्रेसिडेंट सु. अन्नामलाई ने की, जबकि पैट्रन डिस्ट्रिक्ट सेक्रेटरी रिटायरमेंट डिवीज़न सु. थंडापानी और पैट्रन मेनाल डिस्ट्रिक्ट सेक्रेटरी एन. श्रीनिवासन मौजूद थे। डिस्ट्रिक्ट सेक्रेटरी वी. पुष्पराज ने वेलकम एड्रेस दिया। डिस्ट्रिक्ट प्रिंसिपल एजुकेशन ऑफिसर का. कार्थिका स्पेशल इनवाइटी के तौर पर शामिल हुईं और एक मोमेंटो दिया और एक स्पेशल स्पीच दी। डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर (प्राइमरी एजुकेशन) आई. बालामुरुगन ने एक सर्टिफिकेट दिया और एक बधाई स्पीच दी। स्टेट जनरल कमेटी मेंबर सु. अकिला, ब्लॉक अध्यक्ष पा. सेनबागवल्ली, जिला आम समिति सदस्य पी. कांतिमथी, जिला उप सचिव टी. विजया, मेनाल ब्लॉक अध्यक्ष आर. अबिरामी, क्षेत्रीय उपाध्यक्ष पी. तमिलरसी, जिला कार्यकारी समिति सदस्य ए. लौर्धु एंजेलिमेरी, क्षेत्रीय प्रभारी जी. वेलमुरुगन टी. धनसेकर, एम. वडिवेलु, वी. कुमार, पी. सेनबागवल्ली, एन. जयकुमार, ए. पेंटेकोस्ट, एस. कृष्णमूर्ति, एम. तमिलरसन, पी. बालू, एन. जोतिलिंगम, के. वेंकटेशन, आर. प्रभाकरन, ए. राजू, पी. राजा, ए. देवेंद्रन, ए. लक्ष्मी नारायणन, एस. आरोग्य दास, एम. जॉनसन और एन. एंथनी आरोग्य दास ने भाग लिया और अवसर की शोभा बढ़ाई। समारोह के अंत में जिला कोषाध्यक्ष जी. राजाराम1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- ૧૪ કરોડના ખર્ચે ત્યાર થયેલ સદારામ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ માન્ય ઠાકોર સાહેબનાં હસ્તે .1
- Post by R GUJARAT NEWS1
- વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.1
- Post by Artist Satyam1
- अंतरराष्ट्रीय महिला दिवस पर महिलाओं का हुआ सम्मान लखीमपुर खीरी, 08 मार्च। अंतरराष्ट्रीय महिला दिवस जिलेभर में उत्साह, उल्लास और उमंग के साथ मनाया गया। विकास भवन स्थित स्वामी विवेकानंद सभागार में महिला कल्याण एवं बाल विकास विभाग के तत्वावधान में कार्यक्रम आयोजित हुआ, जिसमें मुख्यमंत्री के कार्यक्रम की लाइव स्ट्रीमिंग भी देखी गई। कार्यक्रम का शुभारंभ विधायक सदर योगेश वर्मा, भाजपा जिलाध्यक्ष अरविंद गुप्ता व सीडीओ अभिषेक कुमार ने किया। वक्ताओं ने कहा कि आज महिलाएं हर क्षेत्र में अपनी भागीदारी निभा रही हैं और सरकार की योजनाओं से वे आर्थिक व सामाजिक रूप से सशक्त हो रही हैं। इस अवसर पर शिक्षा, स्वयं सहायता समूह, महिला कल्याण व आंगनबाड़ी क्षेत्र में उत्कृष्ट कार्य करने वाली कई महिलाओं को प्रमाण पत्र व पुरस्कार देकर सम्मानित किया गया। कार्यक्रम में बड़ी संख्या में महिलाएं मौजूद रहीं। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी1
- ગુજરાત એસ. ટી. મકરપુરા ડેપો વડોદરા.1