સમગ્ર દક્ષિણ ગુજરાતમા વાહન ચોરી કરી તરખાટ મચાવનાર રીઢા આરોપી સોયેબ ઉર્ફે સોયેબ બોબડાને ચોરી કરેલ વાહનો વેચવા જતા દબોચી લઈ ચોરીના કુલ-૭ વાહનો રીકવર કરી, વાહન ચોરીના કુલ-૭ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોવ્ડ GUJARAT POLICE "સમગ્ર દક્ષિણ ગુજરાતમા વાહન ચોરી કરી તરખાટ મચાવનાર રીઢા આરોપી સોયેબ ઉર્ફે સોયેબ બોબડાને ચોરી કરેલ વાહનો વેચવા જતા દબોચી લઈ ચોરીના કુલ-૭ વાહનો રીકવર કરી, વાહન ચોરીના કુલ-૭ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોવ્ડ મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા તાજેતરમા સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓ બનેલ હોય જેથી જરૂરી એક્શન પ્લાન બનાવી આવા ગુનાઓ શોધી કાઢવા તથા આવા ગુનાઓ બનતા અટકાવા માટે જિલ્લા એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કોવ્ડ શાખાને જરૂરી દીશા સુચન કરેલ. જેથી શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઈન્સ. પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્યનાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જેઓના માર્ગદર્શન અને દીશા સુચન હેઠળ ટેકનીકલ દીશામા તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામા સઘન વર્કઆઉટ કરી, ચોક્કસ વર્ક પ્લાનીંગ બનાવી સરપ્રાઈઝ વાહન ચેકીંગ/વોચ પેટ્રોલીંગ હાથ ધરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી. શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોવ્ડના પોલીસ માણસોની ટીમ સાથે ચોક્કસ પ્લાનીંગ બનાવી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી શાખાના ASI રાજદીપ મનસુખભાઈ તથા હે.કો નાગજી કરશનભાઈ તથા હે.કો ભરતસિંહ જોરૂભા, તથા હે.કો સ્મિત માર રમેશભાઈની નાઓની ટીમને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, 'અગાઉ વાહન ચોરીના ગુનાઓમા પકડાયેલ રીઢો આરોપી સોયેબ ઉર્ફે સોયેબ બોબડો રહે.બારડોલી નાએ અલગ અલગ જગ્યાએથી મોટર સાઈકલ ચોરીઓ કરી જે ચોરીની મોટર સાઈકલો લઈ મુંબઈ થી અમદાવાદ જતા ને.હા નં-૪૮ ના સર્વિસ રોડ ઉપર ભેલ છે અને ત્યાથી આ ચોરીના વાહનો કોઈ વાહનમાં ભરી વેચાણ કરવા જનાર છે" જે હકિકતના આધારે તાત્કાલીક રેઈડ કરી, રીઢા વાહનચોર આરોપીને ચોરીની મોટર સાઈથક નંગ-૪ તથા ઓટોરીક્ષા સાથે ઝડપી પાડેલ અને સઘન પુછપરછ હાથ ધરતા અલગ અલગ જગ્યાએથી બેજા વાહનો પંણ ચોરી કરી છુપાવેલ હોય જે બતાવતા કામરેજ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મુકેલ વધુ બે ઓટોરીક્ષા રીકવર કરવામા આવેલ તેમજ અન્ય ચોરી કરેલ ઓટોરીક્ષા કીમ પોલીસ સ્ટેશનમા તથા બીલીમોરા પોલીસમા ડીટેન થઈ ગયેલ હોય જેથી આરોપી પાસેથી પકડાયેલ વાહનો બાબતે ખરાઈ કરતા સુરત ગ્રામ્ય. વલસાડ, નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોવાનું જણાઈ આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ રીઢા વાહન ચોર આરોપીનુ નામ સરનામુ 1. સોયેબ ઉર્ફે સોયેબ બોબડો S/Oઇશાક શેખ, ઉ.વ.૨૮, ધંધો-મજુરી, રહેવાસી-બારડોલી, તલાવડી તા.બારડોલી, જી.સુરત શોધી કાઢેલ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓની વિગત 1) ઓટો રીક્ષા નં.GJ-16-Y-6973 ચોરી:- પાલોદ પોલીસ સ્ટેશન,જી.સુરત ગ્રામ્ય ગુ.ર.નં.A-1121400426-0184/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ.૩૦૩(૨) મુજબ 2) ઓટો રીક્ષા નં.GJ-05-BW-1821 ચોરી:- પાલોદ પોલીસ સ્ટેશન,જી.સુરત ગ્રામ્ય ગુ.ર.નં.A-1121400426-0190/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ 3) ઓટોરીક્ષા નં.GJ-21-T-1438 ચોરી:- નવસારી ટાઉન પો.સ્ટે, જી.નવસારી ગુ.ર.નં.A-11822019260649/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ.૩૦૩(૨) મુજબ 4) ઓટોરીક્ષા નં.GJ-21-W-0260 ચોરી:- બીલીમોરા પો.સ્ટે, જી.નવસારી, ગુ.ર.નં.A-11822006260374/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ
સમગ્ર દક્ષિણ ગુજરાતમા વાહન ચોરી કરી તરખાટ મચાવનાર રીઢા આરોપી સોયેબ ઉર્ફે સોયેબ બોબડાને ચોરી કરેલ વાહનો વેચવા જતા દબોચી લઈ ચોરીના કુલ-૭ વાહનો રીકવર કરી, વાહન ચોરીના કુલ-૭ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોવ્ડ GUJARAT POLICE "સમગ્ર દક્ષિણ ગુજરાતમા વાહન ચોરી કરી તરખાટ મચાવનાર રીઢા આરોપી સોયેબ ઉર્ફે સોયેબ બોબડાને ચોરી કરેલ વાહનો વેચવા જતા દબોચી લઈ ચોરીના કુલ-૭ વાહનો રીકવર કરી, વાહન ચોરીના કુલ-૭ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોવ્ડ મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા તાજેતરમા સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓ બનેલ હોય જેથી જરૂરી એક્શન પ્લાન બનાવી આવા ગુનાઓ શોધી કાઢવા તથા આવા ગુનાઓ બનતા અટકાવા માટે જિલ્લા એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કોવ્ડ શાખાને જરૂરી દીશા સુચન કરેલ. જેથી શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઈન્સ. પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્યનાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ
અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જેઓના માર્ગદર્શન અને દીશા સુચન હેઠળ ટેકનીકલ દીશામા તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામા સઘન વર્કઆઉટ કરી, ચોક્કસ વર્ક પ્લાનીંગ બનાવી સરપ્રાઈઝ વાહન ચેકીંગ/વોચ પેટ્રોલીંગ હાથ ધરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી. શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોવ્ડના પોલીસ માણસોની ટીમ સાથે ચોક્કસ પ્લાનીંગ બનાવી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી શાખાના ASI રાજદીપ મનસુખભાઈ તથા હે.કો નાગજી કરશનભાઈ તથા હે.કો ભરતસિંહ જોરૂભા, તથા હે.કો સ્મિત માર રમેશભાઈની નાઓની ટીમને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, 'અગાઉ વાહન ચોરીના ગુનાઓમા પકડાયેલ રીઢો આરોપી સોયેબ ઉર્ફે સોયેબ બોબડો રહે.બારડોલી નાએ અલગ અલગ જગ્યાએથી મોટર સાઈકલ ચોરીઓ કરી જે ચોરીની મોટર સાઈકલો લઈ મુંબઈ થી અમદાવાદ જતા ને.હા નં-૪૮ ના સર્વિસ રોડ ઉપર ભેલ છે અને ત્યાથી આ ચોરીના વાહનો કોઈ વાહનમાં ભરી વેચાણ કરવા જનાર છે" જે હકિકતના આધારે તાત્કાલીક રેઈડ કરી, રીઢા વાહનચોર આરોપીને ચોરીની મોટર સાઈથક નંગ-૪ તથા ઓટોરીક્ષા સાથે
ઝડપી પાડેલ અને સઘન પુછપરછ હાથ ધરતા અલગ અલગ જગ્યાએથી બેજા વાહનો પંણ ચોરી કરી છુપાવેલ હોય જે બતાવતા કામરેજ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મુકેલ વધુ બે ઓટોરીક્ષા રીકવર કરવામા આવેલ તેમજ અન્ય ચોરી કરેલ ઓટોરીક્ષા કીમ પોલીસ સ્ટેશનમા તથા બીલીમોરા પોલીસમા ડીટેન થઈ ગયેલ હોય જેથી આરોપી પાસેથી પકડાયેલ વાહનો બાબતે ખરાઈ કરતા સુરત ગ્રામ્ય. વલસાડ, નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોવાનું જણાઈ આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ રીઢા વાહન ચોર આરોપીનુ નામ સરનામુ 1. સોયેબ ઉર્ફે સોયેબ બોબડો S/Oઇશાક શેખ, ઉ.વ.૨૮, ધંધો-મજુરી, રહેવાસી-બારડોલી, તલાવડી તા.બારડોલી, જી.સુરત શોધી કાઢેલ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓની વિગત 1) ઓટો રીક્ષા નં.GJ-16-Y-6973 ચોરી:- પાલોદ પોલીસ સ્ટેશન,જી.સુરત ગ્રામ્ય ગુ.ર.નં.A-1121400426-0184/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ.૩૦૩(૨) મુજબ 2) ઓટો રીક્ષા નં.GJ-05-BW-1821 ચોરી:- પાલોદ પોલીસ સ્ટેશન,જી.સુરત ગ્રામ્ય ગુ.ર.નં.A-1121400426-0190/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ 3) ઓટોરીક્ષા નં.GJ-21-T-1438 ચોરી:- નવસારી ટાઉન પો.સ્ટે, જી.નવસારી ગુ.ર.નં.A-11822019260649/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ.૩૦૩(૨) મુજબ 4) ઓટોરીક્ષા નં.GJ-21-W-0260 ચોરી:- બીલીમોરા પો.સ્ટે, જી.નવસારી, ગુ.ર.નં.A-11822006260374/2026, ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ
- सूरत: आने वाले लोकल गवर्नमेंट इलेक्शन 2026 को देखते हुए, शहर में लॉ एंड ऑर्डर बनाए रखने के लिए सचिन GIDC पुलिस ने फुट पेट्रोलिंग की।1
- डिंडोली में बड़ी कार्रवाई: 71 लाख की चोरी का माल बरामद, 4 आरोपी गिरफ्तार1
- मासूम से छेड़छाड़ कर यूपी भागे आरोपी को सूरत ग्रामीण पुलिस ने देवरिया के रुद्रपुर से दबोचा। #viralrbharatexpressnews #suratgujarat1
- आम आदमी पार्टी का भव्य रैली संपन्न हुआ हजारों की भीड़ में निकला रैली जय हिन्द जय भारत1
- सूरत पांडेसरा विस्तार में आम आदमी पार्टी का बैनर निकाला जा रहा है क्या इस बार सच मे भाजपा का टकर दे रही है आम आदमी पार्टी1
- સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાહન ચોરી આચરનાર અને દરેક જિલ્લામાં વાહન ચોરીનો ગેંગલર ખેલાડી સોયેબને LCB પોલીસે ૭ વાહનો સાથે ઝડપી લીધો1
- खेड़ा में सरकारी दफ्तर में ही 'समानांतर' चुनाव का पाप!_ खेड़ा | नियम कहता है 'गुप्त मतदान', लेकिन खेड़ा होमगार्ड दफ्तर में चल रहा था 'जबरन मतदान'। एक तरफ चुनाव आयोग निष्पक्षता के दावे करता है, तो दूसरी तरफ सरकारी दफ्तर की चार दीवारी के बीच गत्ते के डिब्बे रखकर लोकतंत्र के चीरहरण की बात सामने आई है। *होमगार्ड दफ्तर या किसी पार्टी का कार्यालय?* आम तौर पर डाक मतपत्र (Ballot Paper) मतदाता को खुद पोस्ट करना होता है, लेकिन खेड़ा जिला होमगार्ड कमांडेंट प्रणव सागर के दफ्तर में कुछ अलग ही खेल चल रहा था: - *जुगाड़ू पोलिंग बूथ:* दफ्तर में गत्ते की मदद से नकली मतदान केंद्र और नकली मतपेटी तैयार की गई। * जवानों को व्यक्तिगत रूप से वोट देने के बजाय वहीं मौजूद रहकर सामूहिक रूप से मतदान करने पर मजबूर किया गया। - - *हुक्म का पालन या दबाव?:* - - आरोप है कि जवानों को किसी खास पार्टी का बटन दबाने का आदेश दिया गया था। क्या यह खाकी पर खाकी का ही जुल्म है? *मैदान में विपक्ष: चिराग परीख ने पोल खोली* वार्ड नं. 6 के कांग्रेस उम्मीदवार चिरागभाई परीख और छायाबेन प्रजापति ने इस 'नकली केंद्र' पर रेड मारकर पूरा मामला मीडिया और चुनाव अधिकारी के सामने लाया है। _"क्या यह प्रशासन की आपराधिक लापरवाही है या किसी बड़े आकाओं के इशारे पर हो रहा घोटाला?"_ – इस सवाल के साथ चिराग परीख ने चुनाव आयोग से जांच की मांग की है। - क्या जिला चुनाव अधिकारी की जानकारी के बिना यह नकली केंद्र बनाया गया? - - गत्ते की मतपेटी में डाले गए वोटों का अब क्या होगा? - - जवानों को धमकाने वाला 'मास्टरमाइंड' कौन है?4
- सूरत कापोद्रा किडनैपिंग केस का खुलासा, 3 साल की बच्ची 36 घंटे में सुरक्षित बरामद1