logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટના 150 ફૂટ રીંગરોડ ઉપર આવેલ શિવમ પાર્ક અને કિસ્મતનગરના રહેવાસીઓ વોર્ડ નંબર નવમાં થાળી વગાડી અને વિરોધ કર્યો, રાજકોટના 150 ફૂટ રીંગરોડ ઉપર આવેલ શિવમ પાર્ક અને કિસ્મતનગરના રહેવાસીઓ વોર્ડ નંબર નવમાં થાળી વગાડી અને વિરોધ કર્યો, પ્રાથમિક સુવિધાનો અભાવ રોડ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ લોકેએ જો આવનારા સમયમાં અમને સુવિધા નહીં મળે તો પછી અમારે કોના મત દેવોએ તે નક્કી કરવું પડશે વોર્ડ નંબર નવના કોર્પોરેટરો અહીં ફરકતા નથી અને જો પ્રચાર કરવા આવે તો આગળથી જ વયા જાય કારણ કે આમાં વારંવાર રજૂઆત કરવા છતાં અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી ઓનલાઇન રજૂઆત કરી મૌખિક કરી લેખિત પણ કરી હજી સુધી નિરાકરણ ન આવતા આ વખતે મતદાનનો બહિષ્કાર પણ કરી શકી છી ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી રાજકોટ

2 hrs ago
user_India24News
India24News
પત્રકાર Gandhinagar, Gujarat•
2 hrs ago

રાજકોટના 150 ફૂટ રીંગરોડ ઉપર આવેલ શિવમ પાર્ક અને કિસ્મતનગરના રહેવાસીઓ વોર્ડ નંબર નવમાં થાળી વગાડી અને વિરોધ કર્યો, રાજકોટના 150 ફૂટ રીંગરોડ ઉપર આવેલ શિવમ પાર્ક અને કિસ્મતનગરના રહેવાસીઓ વોર્ડ નંબર નવમાં થાળી વગાડી અને વિરોધ કર્યો, પ્રાથમિક સુવિધાનો અભાવ રોડ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ લોકેએ જો આવનારા સમયમાં અમને સુવિધા નહીં મળે તો પછી અમારે કોના મત દેવોએ તે નક્કી કરવું પડશે વોર્ડ નંબર નવના કોર્પોરેટરો અહીં ફરકતા નથી અને જો પ્રચાર કરવા આવે તો આગળથી જ વયા જાય કારણ કે આમાં વારંવાર રજૂઆત કરવા છતાં અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી ઓનલાઇન રજૂઆત કરી મૌખિક કરી લેખિત પણ કરી હજી સુધી નિરાકરણ ન આવતા આ વખતે મતદાનનો બહિષ્કાર પણ કરી શકી છી ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી રાજકોટ

More news from Gujarat and nearby areas
  • બ્રેકિંગ... અમરેલી શહેરમાં એક શામ શહીદ કે નામ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરાયું.. અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસ દ્વારા એક શામ શહીદ કે નામ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું.. મુંબઈ ડોકયાર્ડ આગની ઘટનામાં શહીદ થયેલ 66 જવાનોની સ્મૃતિમાં ઉજવાતા ફાયર સર્વિસ ડે નિમિત્તે આયોજન કરાયું.. જાગૃત સમાજનું નિર્માણ થાય તેમજ આગ જેવી આપત્તિઓ સામે લોકોમાં સજાગતા ફેલાય તે હેતુસર ફાયર વિભાગ દ્વારા જનતા કેટલી સલામત છે તે સ્પષ્ટ કરવામાં આવી રહ્યું ... આગ નિવારણના ઉપાયો, બચાવ કામગીરી અને આધુનિક સાધનો અંગે લોકોને માહિતી આપવામાં આવી.. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ પોલીસ અધિક્ષક સંજય ખરાત ઉપસ્થિત રહ્યા... સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલ જાંબાઝ કાર્યોને યાદ કરી ફાયર જવાનોને અભિનંદન પાઠવી તેમના સમર્પણને વખાણ્યું.. અશોક મણવર અમરેલી
    1
    બ્રેકિંગ...
અમરેલી શહેરમાં એક શામ શહીદ કે નામ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરાયું..
અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસ દ્વારા એક શામ શહીદ કે નામ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું..
મુંબઈ ડોકયાર્ડ આગની ઘટનામાં શહીદ થયેલ 66 જવાનોની સ્મૃતિમાં ઉજવાતા ફાયર સર્વિસ ડે નિમિત્તે આયોજન કરાયું..
જાગૃત સમાજનું નિર્માણ થાય તેમજ આગ જેવી આપત્તિઓ સામે લોકોમાં સજાગતા ફેલાય તે હેતુસર ફાયર વિભાગ દ્વારા જનતા કેટલી સલામત છે તે સ્પષ્ટ કરવામાં આવી રહ્યું ...
આગ નિવારણના ઉપાયો, બચાવ કામગીરી અને આધુનિક સાધનો અંગે લોકોને માહિતી આપવામાં આવી..
કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ પોલીસ અધિક્ષક સંજય ખરાત ઉપસ્થિત રહ્યા...
સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી.
કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલ જાંબાઝ કાર્યોને યાદ કરી ફાયર જવાનોને અભિનંદન પાઠવી તેમના સમર્પણને વખાણ્યું..
અશોક મણવર અમરેલી
    user_India24News
    India24News
    પત્રકાર Gandhinagar, Gujarat•
    19 min ago
  • Post by मानव सेवा केंद्र अहमदाबाद
    1
    Post by मानव सेवा केंद्र अहमदाबाद
    user_मानव सेवा केंद्र अहमदाबाद
    मानव सेवा केंद्र अहमदाबाद
    Social Welfare Centre Sabarmati, Ahmadabad•
    59 min ago
  • helpful और trusted ऐप है। इसका इस्तेमाल करना आसान है और performance भी शानदार है। 5 स्टार deserve करता है! ⭐⭐⭐⭐⭐"use me social saving app
    1
    helpful और trusted ऐप है। इसका इस्तेमाल करना आसान है और performance भी शानदार है। 5 स्टार deserve करता है! ⭐⭐⭐⭐⭐"use me social saving app
    user_Indra singh rajput
    Indra singh rajput
    Grain Shop અસારવા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है। जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई। पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई। राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।
    1
    राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है।
जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई।
पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई।
राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    14 hrs ago
  • Post by Natvar D Solanki
    1
    Post by Natvar D Solanki
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    15 hrs ago
  • નામ : પટેલ ગૌરાંગ ભાઈ નામ : હરીશ ભાઈ પટેલ નામ : સંદીપ ભાઈ પટેલ નામ : હાર્દિક ભાઈ પટેલ નામ : મયંક ભાઈ પટેલ રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    1
    નામ : પટેલ ગૌરાંગ ભાઈ 
નામ : હરીશ ભાઈ પટેલ 
નામ : સંદીપ ભાઈ પટેલ 
નામ : હાર્દિક ભાઈ પટેલ 
નામ : મયંક ભાઈ પટેલ 
રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    user_Patel nil bhai
    Patel nil bhai
    AC Repair અસારવા, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • heart'
    1
    heart'
    user_Azrudin saiyad
    Azrudin saiyad
    વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • બ્રેકિંગ ... અમરેલી : પોસ્કોના ગુન્હામાં વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી.ટીમે અમદાવાદથી ઝડપી ધારી પોલીસ સ્ટેશન ખાતે હવાલે કર્યો ... ધારીના ખીચા ગામે રહેતા રમેશ ચીતાભાઇ ડામોર ઉંમર વર્ષ 50 દ્વારા થોડા સમય પહેલા ધારી પોલીસ સ્ટેશનમાં આરોપી અમિત રમણભાઈ પારગી ઉંમર વર્ષ 20 વિરુદ્ધ પોસ્કો ફરિયાદ દાખલ કરેલ ... પોસકોના ગુન્હામાં નાચતાં ફરતા આરોપીને એસ.ઓ.જી. અમરેલી દ્વારા ઝડપી પાડયો.. ઝડપી ધારી પોલીસ સ્ટેશન હવાલે કરાયો .... ધારી પોલીસ વિભાગ દ્વારા આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી .. અશોક મણવર અમરેલી
    1
    બ્રેકિંગ ... 
અમરેલી : પોસ્કોના ગુન્હામાં 
વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી.ટીમે અમદાવાદથી ઝડપી ધારી પોલીસ સ્ટેશન ખાતે હવાલે કર્યો ...
ધારીના ખીચા ગામે રહેતા રમેશ ચીતાભાઇ ડામોર ઉંમર વર્ષ 50 દ્વારા થોડા સમય પહેલા ધારી પોલીસ સ્ટેશનમાં આરોપી અમિત રમણભાઈ પારગી ઉંમર વર્ષ 20 વિરુદ્ધ પોસ્કો ફરિયાદ દાખલ કરેલ ...
પોસકોના ગુન્હામાં નાચતાં ફરતા આરોપીને એસ.ઓ.જી. અમરેલી દ્વારા ઝડપી પાડયો..
ઝડપી ધારી પોલીસ સ્ટેશન હવાલે કરાયો ....
ધારી પોલીસ વિભાગ દ્વારા આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી ..
અશોક મણવર અમરેલી
    user_India24News
    India24News
    પત્રકાર Gandhinagar, Gujarat•
    21 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.