logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલોલ નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમ દ્વારા 14 મી એપ્રિલ મંગળવારના રોજ અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરી ફાયર બ્રિગેડના નામી અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.વર્ષ 1944 માં 14મી એપ્રિલના દિવસે મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલા દારૂગોળા તથા અન્ય જવલનસીલ માલસામાન ભરેલ એક એસ.એસ. ફોર્ટ બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. જેમાં આગને ઓલવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના ઝાડની પરવા કર્યા વિના દેશની માલ મિલકતનું રક્ષણ કરવા તેમજ લોકોની જાનની સલામતી કાજે પોતાની જાતને ન્યોછાવર કરી પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. જેમાં આ ભયાનક હોનારતમાં 300 થી પણ વધારે લોકોએ પોતાના જાન ગુમાવી હોનારતનો ભોગ બન્યા હતા.જેમાં કુદરતી હોનારતો અને માનવસર્જિત હોનારતોમાં લોકોના જાન માલનું રક્ષણ કરવા પોતાના જીવને ન્યોછાવર કરી પોતાના પ્રાણીની આહુતિ આપનાર અને ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી ફાયર બ્રિગેડના શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪મી એપ્રિલના રોજ અગ્નિસમન સેવા દિન મનાવાય છે.જે અંતર્ગત હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમના કર્મચારીઓ દ્વારા ૧૪ મી એપ્રિલ મંગળવારના રોજ અગ્નિસમન સેવા દિન નિમિત્તે નગરના રાજમાર્ગો પર અગ્નિસમન વાહનોનું પ્રદર્શન કરી નગરના વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશન ને વિવિધ કાર્યક્રમો થકી ૧૪ મી એપ્રિલ અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરી હતી અને ફાયર બ્રિગેડના દેશના તમામ નામી અનામી ફાયર ફાઈટર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ફાયર ફાઈટર ના સાધનોનું પ્રદર્શન યોજ્યું હતું

1 day ago
user_Jasmin B Shah
Jasmin B Shah
Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•

More news from Gujarat and nearby areas
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    3 hrs ago
  • jaldi sab ka Ghar Mai fir khusiya aay gi
    1
    jaldi sab ka Ghar Mai fir khusiya aay gi
    user_RAJENDRA SODI
    RAJENDRA SODI
    Local Politician વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    15 hrs ago
  • इस्लामाबाद में अमेरिका और ईरान के बीच हुई लंबी बातचीत बिना किसी नतीजे के खत्म हो गई। करीब 21 घंटे चली इस मीटिंग में कोई ठोस समझौता नहीं हो पाया। इसके बाद अब पाकिस्तान ने मध्यस्थ की भूमिका निभानी शुरू कर दी है। पाकिस्तान के सेना प्रमुख Asim Munir ईरान पहुंचे हैं, जहां वे दोनों देशों के बीच बातचीत दोबारा शुरू कराने की कोशिश कर रहे हैं। #USIranTalks #AsimMunir #Pakistan #Iran #USA #MiddleEastTension #BreakingNews #WorldNews #Geopolitics #IslamabadTalks #IranUSConflict #GlobalNews #HindiNews #LatestNews #Tehran #Diplomacy US Iran talks failure, Asim Munir Iran visit, Pakistan mediating US Iran, Islamabad talks failed 21 hours, Iran US conflict news, Middle East tension latest news, Pakistan army chief Iran visit, US Iran negotiation update, global geopolitics news Hindi, breaking world news today, Tehran meeting news, US Iran relations update
    1
    इस्लामाबाद में अमेरिका और ईरान के बीच हुई लंबी बातचीत बिना किसी नतीजे के खत्म हो गई। करीब 21 घंटे चली इस मीटिंग में कोई ठोस समझौता नहीं हो पाया। इसके बाद अब पाकिस्तान ने मध्यस्थ की भूमिका निभानी शुरू कर दी है। पाकिस्तान के सेना प्रमुख Asim Munir ईरान पहुंचे हैं, जहां वे दोनों देशों के बीच बातचीत दोबारा शुरू कराने की कोशिश कर रहे हैं। #USIranTalks #AsimMunir #Pakistan #Iran #USA #MiddleEastTension #BreakingNews #WorldNews #Geopolitics #IslamabadTalks #IranUSConflict #GlobalNews #HindiNews #LatestNews #Tehran #Diplomacy US Iran talks failure, Asim Munir Iran visit, Pakistan mediating US Iran, Islamabad talks failed 21 hours, Iran US conflict news, Middle East tension latest news, Pakistan army chief Iran visit, US Iran negotiation update, global geopolitics news Hindi, breaking world news today, Tehran meeting news, US Iran relations update
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    23 hrs ago
  • रिपोर्ट भूमिका पंड्या लोकेशन आनंद गुजरात आने वाले म्युनिसिपल और लोकल गवर्नमेंट इलेक्शन-2026 की प्लानिंग को आसान बनाने और लॉ एंड ऑर्डर बनाए रखने के लिए, तारापुर पुलिस फोर्स ने सोमवार से तारापुर पुलिस स्टेशन के तहत आने वाले एरिया में इंटेंसिव फुट पेट्रोलिंग की। आने वाले लोकल गवर्नमेंट और म्युनिसिपल इलेक्शन से पहले तारापुर शहर के मेन एरिया में शाम 5:30 बजे से शाम 6:00 बजे तक फ्लैग मार्च निकाला गया।
    1
    रिपोर्ट भूमिका पंड्या
लोकेशन आनंद गुजरात
आने वाले म्युनिसिपल और लोकल गवर्नमेंट इलेक्शन-2026 की प्लानिंग को आसान बनाने और लॉ एंड ऑर्डर बनाए रखने के लिए, तारापुर पुलिस फोर्स ने सोमवार से तारापुर पुलिस स्टेशन के तहत आने वाले एरिया में इंटेंसिव फुट पेट्रोलिंग की।
आने वाले लोकल गवर्नमेंट और म्युनिसिपल इलेक्शन से पहले तारापुर शहर के मेन एरिया में शाम 5:30 बजे से शाम 6:00 बजे तक फ्लैग मार्च निकाला गया।
    user_Bhumika pandya Anand
    Bhumika pandya Anand
    આણંદ ગ્રામ્ય, આણંદ, ગુજરાત•
    1 hr ago
  • ગુંદીયા મહુડા ફળીયામાં પાણી માટે ત્રાહિમામ, સરપંચ-તલાટી સામે અવગણનાના આક્ષેપ છોટાઉદેપુર જિલ્લાના ગુંદીયા મહુડા ફળીયામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. ફળીયામાં ‘જળ સે નળ’ યોજના હેઠળ નળોની વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી છે, પરંતુ પાણી મળતું નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલાક ઘરોની આગળ બોરિંગ હોવા છતાં તેમાં કાટવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી અને આરોગ્ય માટે હાનિકારક છે. લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર સરપંચ અને તલાટી પાસે રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” એવો રોષ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ‘નલ સેજલ યોજના’ હેઠળ નર્મદાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. તેઓ ઘર વેરો ચૂકવતા હોવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે ગામ લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે.
    1
    ગુંદીયા મહુડા ફળીયામાં પાણી માટે ત્રાહિમામ, સરપંચ-તલાટી સામે અવગણનાના આક્ષેપ
છોટાઉદેપુર જિલ્લાના ગુંદીયા મહુડા ફળીયામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. ફળીયામાં ‘જળ સે નળ’ યોજના હેઠળ નળોની વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી છે, પરંતુ પાણી મળતું નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલાક ઘરોની આગળ બોરિંગ હોવા છતાં તેમાં કાટવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી અને આરોગ્ય માટે હાનિકારક છે. લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ ઊભો થયો છે.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર સરપંચ અને તલાટી પાસે રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” એવો રોષ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોની માંગ છે કે ‘નલ સેજલ યોજના’ હેઠળ નર્મદાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. તેઓ ઘર વેરો ચૂકવતા હોવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
હવે ગામ લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવારે રાત્રે ૧૦:૦૦ કલાકે રાસ ગરબા માં પધારશે
    1
    ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવારે રાત્રે ૧૦:૦૦ કલાકે રાસ ગરબા માં પધારશે
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    38 min ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    3
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Singer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • nahi jhukaga
    1
    nahi jhukaga
    user_RAJENDRA SODI
    RAJENDRA SODI
    Local Politician વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    15 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.