logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

23 hrs ago
user_સોરઠ અપડેટ વેરાવળ ગીર સોમનાથ
સોરઠ અપડેટ વેરાવળ ગીર સોમનાથ
Local News Reporter પાટણ-વેરાવળ, ગીર સોમનાથ, ગુજરાત•
23 hrs ago
78f00596-8ec5-4bad-9543-4b9d68f5d37f
77915f50-fa40-4c1c-ad57-a04f21db62cb
7aeff159-af7c-4f54-b99d-ffcd03f32cfe
4b4cf199-b2ac-4b09-b028-f87b0e6e1ef7

More news from ગુજરાત and nearby areas
  • Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    1
    Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    1 hr ago
  • કેશોદના સૌંદરડા બાયપાસ નજીક ફોરલેન હાઈવે પર વહેલી સવારે બાઈક અને મહારાષ્ટ્ર ની ફોર્શ તુફાન વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી સોમનાથ દર્શન માટે જતી તુફાન (MH-45-A-8492) અકસ્માત થતા કાબૂ ગુમાવી પલ્ટી મારી હતી. અકસ્માત માં તુફાન માં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવેલ હતા જ્યારે બાઈક સવારને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ દોડી જય વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની બાબત એ છે કે કેશોદ બાયપાસ પર અવારનવાર અકસ્માત સર્જાતા રોડ સુરક્ષા અંગે ફરી સવાલો ઉઠ્યા છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    6
    કેશોદના સૌંદરડા બાયપાસ નજીક ફોરલેન હાઈવે પર વહેલી સવારે બાઈક અને મહારાષ્ટ્ર ની ફોર્શ તુફાન વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી સોમનાથ દર્શન માટે જતી તુફાન (MH-45-A-8492) અકસ્માત થતા કાબૂ ગુમાવી પલ્ટી મારી હતી.
અકસ્માત માં તુફાન માં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે,
જેને ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવેલ હતા જ્યારે બાઈક સવારને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ દોડી જય વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વની બાબત એ છે કે કેશોદ બાયપાસ પર અવારનવાર અકસ્માત સર્જાતા રોડ સુરક્ષા અંગે ફરી સવાલો ઉઠ્યા છે.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    22 hrs ago
  • અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    3
    અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું.
જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ.
આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • અમરેલી કોર્ટ ને બૉમ્બ થી ઉડાવી દેવાની મળી હતી ધમકી
    1
    અમરેલી કોર્ટ ને બૉમ્બ થી ઉડાવી દેવાની મળી હતી ધમકી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    13 hrs ago
  • બેંકીંગ, અમરેલી..... રાજુલા... T-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું ભારત......... T-20 વર્લ્ડ કપમાં ભારતની જીત મેળવ્યા બાદ રાજુલામાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ........ રાજુલા પોલીસ અને માર્કેટિંગ યાર્ડ ખાતે ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીતનો જશ્ન મનાવ્યો........ ઢોલ નગારા અને ત્રિરંગા સાથે લોકોએ કરી જીતની ઉજવણી........ ઇન્ડીયા ઇન્ડિયા, ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારાઓ લગાવ્યા...... T-20 વર્લ્ડ કપમાં ભારત ઐતિહાસિક જીતની ઉજવણી કરતા રાજુલા શહેરજનો.........
    1
    બેંકીંગ, અમરેલી.....
રાજુલા...
T-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું ભારત.........
T-20 વર્લ્ડ કપમાં ભારતની જીત મેળવ્યા બાદ રાજુલામાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ........
રાજુલા પોલીસ અને માર્કેટિંગ યાર્ડ ખાતે ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીતનો જશ્ન મનાવ્યો........
ઢોલ નગારા અને ત્રિરંગા સાથે લોકોએ કરી જીતની ઉજવણી........
ઇન્ડીયા ઇન્ડિયા, ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારાઓ લગાવ્યા......
T-20 વર્લ્ડ કપમાં ભારત ઐતિહાસિક જીતની ઉજવણી કરતા રાજુલા શહેરજનો.........
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    22 hrs ago
  • T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી દેશનું ગૌરવ વધારતા દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ છે. આ ઐતિહાસિક જીતની ઉજવણી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ભારતની જીત નિશ્ચિત થતા જ રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. શહેરમાં ઢોલ-નગારા વાગતા હતા અને લોકો તિરંગા લહેરાવી “ભારત માતા કી જય” અને “હિંદુસ્તાન જિંદાબાદ” જેવા દેશભક્તિના નારા લગાવી આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ફટાકડાઓ ફોડીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. નાના બાળકો થી લઈને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈ ભારતની જીતને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ રીતે T20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત બાદ રાજુલા શહેરમાં દેશપ્રેમ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો
    1
    T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી દેશનું ગૌરવ વધારતા દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ છે. આ ઐતિહાસિક જીતની ઉજવણી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.
ભારતની જીત નિશ્ચિત થતા જ રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. શહેરમાં ઢોલ-નગારા વાગતા હતા અને લોકો તિરંગા લહેરાવી “ભારત માતા કી જય” અને “હિંદુસ્તાન જિંદાબાદ” જેવા દેશભક્તિના નારા લગાવી આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
કેટલાક વિસ્તારોમાં ફટાકડાઓ ફોડીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. નાના બાળકો થી લઈને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈ ભારતની જીતને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ રીતે T20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત બાદ રાજુલા શહેરમાં દેશપ્રેમ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    22 hrs ago
  • ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ભાભર ખાતે યોજાયો ભાભર ખાતે રઘુવંશી સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં 6 યુગલો પ્રભુતામાં જોડાયા ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ઐતિહાસિક સમૂહ લગ્ન મહોત્સવ | ભાભર સમાચાર ભાભર ખાતે 41મો રઘુવંશી સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો સાધુ સંતોના આશીર્વાદ વચ્ચે 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર સમૂહ લગ્ન રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ઉત્તર ગુજરાતના ભાભર ખાતે લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ ભાભર સમાચાર : રઘુવંશી લોહાણા સમાજના સમૂહ લગ્ન મહોત્સવની ઝલક સમાજની સાક્ષીએ 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર લોહાણા સમાજ ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ | Samuh Lagna Bhabhar 2026 જો તમને જોઈએ તો હું વાયરલ થવા માટે 10 ખૂબ જ શક્તિશાળી YouTube SEO ટાઇટલ (ન્યૂઝ ચેનલ સ્ટાઈલ) પણ બનાવી આપી શકું. 📈
    1
    ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ભાભર ખાતે યોજાયો
ભાભર ખાતે રઘુવંશી સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં 6 યુગલો પ્રભુતામાં જોડાયા
ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ઐતિહાસિક સમૂહ લગ્ન મહોત્સવ | ભાભર સમાચાર
ભાભર ખાતે 41મો રઘુવંશી સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો
સાધુ સંતોના આશીર્વાદ વચ્ચે 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર સમૂહ લગ્ન
રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ
ઉત્તર ગુજરાતના ભાભર ખાતે લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ
ભાભર સમાચાર : રઘુવંશી લોહાણા સમાજના સમૂહ લગ્ન મહોત્સવની ઝલક
સમાજની સાક્ષીએ 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર લોહાણા સમાજ
ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ | Samuh Lagna Bhabhar 2026
જો તમને જોઈએ તો હું વાયરલ થવા માટે 10 ખૂબ જ શક્તિશાળી YouTube SEO ટાઇટલ (ન્યૂઝ ચેનલ સ્ટાઈલ) પણ બનાવી આપી શકું. 📈
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.