logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તા.20/3/2025 ના રોજ કલેક્ટર કચેરી સભાખંડ ગોધરા ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત સંસ્થાઓનો જાગૃતતા સેમીનાર' મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ માન.નિવાસી અધિક કલેક્ટર શ્રી દેસાઈ સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી માધવીબેન એમ.ચૌહાણ, પ્રોગ્રામ ઓફિસરશ્રી રમીલાબેન્ ચૌધરી આઈસીડીએસ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પુષ્પપેન્દ્ સિંહ સોલંકી,dhew ના મિશન કોઓર્ડિનેટરશ્રી મહેશકુમાર કામરોલા, OSC ના કેન્દ્ર સંચાલક, pbsc ના કાઉન્સિલર તેમજ 181ના કોઓર્ડિનેટર તેમજ મહિલાઓ અને બાળકોનાના ઉત્કર્ષ માટે કામ કરતી ૨૦ NGO ના સંચાલકો શ્રીઓ હાજર રહેલ, જેમાં NGO ના સંચાલકોને મહિલા અને બાળ અધિકારીશ્રી માધવીબેન ચૌહાણ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ ની વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના,ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના,મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ oscના કેન્દ્ર સંચાલક દ્વારા osc સેન્ટર વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડેલ તેમજ pbsc તથા 181 માંથી પધારેલ કાઉન્સિલર દ્વારા pbsc,181 વિશે માહિતી પૂરી પાડવામાં આવેલ.માન.RAC સાહેબશ્રી દ્વારા NGO ના સંચાલકો સાથે પોતાની સંસ્થા કેવી કામગીરી કરે છે? તે વિશે માહિતી મેળવેલ તથા સરકારી કચેરીઓ સાથે સંકલન કરી વધુ સારી રીતે કેવી રીતે કામ કરી શકાય તે વિશે જરુરી સુચન આપવામાં આવેલ. મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાના IEC મટીરિયલનું વિતરણ કરવામાં આવેલ.

on 20 March
user_TUFEL SHEIKH
TUFEL SHEIKH
Journalist Kalol, Panch Mahals•
on 20 March

તા.20/3/2025 ના રોજ કલેક્ટર કચેરી સભાખંડ ગોધરા ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત સંસ્થાઓનો જાગૃતતા સેમીનાર' મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ માન.નિવાસી અધિક કલેક્ટર શ્રી દેસાઈ સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી માધવીબેન એમ.ચૌહાણ, પ્રોગ્રામ ઓફિસરશ્રી રમીલાબેન્ ચૌધરી આઈસીડીએસ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પુષ્પપેન્દ્ સિંહ સોલંકી,dhew ના મિશન કોઓર્ડિનેટરશ્રી મહેશકુમાર કામરોલા, OSC ના કેન્દ્ર સંચાલક, pbsc ના કાઉન્સિલર તેમજ 181ના કોઓર્ડિનેટર તેમજ મહિલાઓ અને બાળકોનાના ઉત્કર્ષ માટે કામ કરતી ૨૦ NGO ના સંચાલકો શ્રીઓ હાજર રહેલ, જેમાં NGO ના સંચાલકોને મહિલા અને બાળ અધિકારીશ્રી માધવીબેન ચૌહાણ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ ની વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના,ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના,મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ oscના કેન્દ્ર સંચાલક દ્વારા osc સેન્ટર વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડેલ તેમજ pbsc તથા 181 માંથી પધારેલ કાઉન્સિલર દ્વારા pbsc,181 વિશે માહિતી પૂરી પાડવામાં આવેલ.માન.RAC સાહેબશ્રી દ્વારા NGO ના સંચાલકો સાથે પોતાની સંસ્થા કેવી કામગીરી કરે છે? તે વિશે માહિતી મેળવેલ તથા સરકારી કચેરીઓ સાથે સંકલન કરી વધુ સારી રીતે કેવી રીતે કામ કરી શકાય તે વિશે જરુરી સુચન આપવામાં આવેલ. મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાના IEC મટીરિયલનું વિતરણ કરવામાં આવેલ.

More news from Ahmadabad and nearby areas
  • Jay Hind Gujarat Aaj News Reporter🎥 Shah Rajab Rasul
    4
    Jay Hind Gujarat Aaj News Reporter🎥 Shah Rajab Rasul
    user_Shah Rajab
    Shah Rajab
    Maninagar, Ahmadabad•
    5 hrs ago
  • આમોદ: કોંગ્રેસના આક્રમક તેવર સામે તંત્ર ઝૂક્યું, નેશનલ હાઈવે-64 પર સમારકામની કામગીરી શરૂ, વાહનચાલકોને રાહત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના ગણાતા નેશનલ હાઈવે-64 ની બિસ્માર હાલત મામલે આખરે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી પાસેથી પસાર થતા આ માર્ગ પર પડેલા મોટા ખાડા અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. આ પ્રશ્ને બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર હવે જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પણ ખુલ્લો પડકાર ફેંકાયો હતો. વિરોધ પક્ષના આ આક્રમક તેવર અને જાહેર જનતાના વધતા દબાણને વશ થઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે હાઈવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ખાડા પૂરવાની અને ધૂળનું પ્રમાણ ઘટાડવાની કામગીરી શરૂ થતા રાહદારીઓએ આંશિક રાહત અનુભવી છે. આ સફળતા અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રએ સમયસર લોકોની પીડા સમજી હોત, તો જનતાને આટલા દિવસો સુધી પરેશાન થવું પડ્યું ન હોત. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા, કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે. લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઈવે-64નું મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા ન થાય.
    1
    આમોદ: કોંગ્રેસના આક્રમક તેવર સામે તંત્ર ઝૂક્યું, નેશનલ હાઈવે-64 પર સમારકામની કામગીરી શરૂ, વાહનચાલકોને રાહત.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના ગણાતા નેશનલ હાઈવે-64 ની બિસ્માર હાલત મામલે આખરે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી પાસેથી પસાર થતા આ માર્ગ પર પડેલા મોટા ખાડા અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. આ પ્રશ્ને બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર હવે જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પણ ખુલ્લો પડકાર ફેંકાયો હતો. 
વિરોધ પક્ષના આ આક્રમક તેવર અને જાહેર જનતાના વધતા દબાણને વશ થઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે હાઈવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ખાડા પૂરવાની અને ધૂળનું પ્રમાણ ઘટાડવાની કામગીરી શરૂ થતા રાહદારીઓએ આંશિક રાહત અનુભવી છે. આ સફળતા અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રએ સમયસર લોકોની પીડા સમજી હોત, તો જનતાને આટલા દિવસો સુધી પરેશાન થવું પડ્યું ન હોત. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા, કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે. લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઈવે-64નું મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા ન થાય.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    23 hrs ago
  • मोबाइल कैमरे आज पहले से कहीं ज्यादा स्मार्ट हो चुके हैं, लेकिन प्रोफेशनल फोटोग्राफर अब भी DSLR और मिररलेस कैमरे पर भरोसा करते हैं। वजह है बड़ा सेंसर, बेहतर लो-लाइट परफॉर्मेंस, असली ज़ूम और मैनुअल कंट्रोल। मोबाइल सहूलियत देता है, लेकिन डिटेल, डेप्थ और परफेक्ट शॉट के लिए प्रोफेशनल कैमरे की जरूरत आज भी बनी हुई है। #Photography #ProfessionalCamera #DSLR #Mirrorless #MobileCamera #PhotoLovers #TechExplained #CameraVsMobile #ContentCreators
    1
    मोबाइल कैमरे आज पहले से कहीं ज्यादा स्मार्ट हो चुके हैं, लेकिन प्रोफेशनल फोटोग्राफर अब भी DSLR और मिररलेस कैमरे पर भरोसा करते हैं। वजह है बड़ा सेंसर, बेहतर लो-लाइट परफॉर्मेंस, असली ज़ूम और मैनुअल कंट्रोल। मोबाइल सहूलियत देता है, लेकिन डिटेल, डेप्थ और परफेक्ट शॉट के लिए प्रोफेशनल कैमरे की जरूरत आज भी बनी हुई है।
#Photography #ProfessionalCamera #DSLR #Mirrorless #MobileCamera #PhotoLovers #TechExplained #CameraVsMobile #ContentCreators
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Bavla, Ahmadabad•
    21 hrs ago
  • Post by Mayur Patel
    1
    Post by Mayur Patel
    user_Mayur Patel
    Mayur Patel
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    1 hr ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist માંગરોળ, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    માંગરોળ, સુરત, ગુજરાત•
    1 day ago
  • આમોદ: બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળો યોજાયો, વિદ્યાર્થીઓએ વ્યવસાયિક કૌશલ્યના પાઠ શીખ્યા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો. આ રંગારંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન આમોદના પી.આઈ.ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ બચ્ચોકા ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોહતમિમ મોલાના સાહેબ, સેક્રેટરી જનાબ ઇબ્રાહિમભાઈ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવી તેમને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક, આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. માત્ર મનોરંજન જ નહીં, પરંતુ શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
    1
    આમોદ: બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળો યોજાયો, વિદ્યાર્થીઓએ વ્યવસાયિક કૌશલ્યના પાઠ શીખ્યા
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો. આ રંગારંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન આમોદના પી.આઈ.ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ બચ્ચોકા ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોહતમિમ મોલાના સાહેબ, સેક્રેટરી જનાબ ઇબ્રાહિમભાઈ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવી તેમને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક, આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. માત્ર મનોરંજન જ નહીં, પરંતુ શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    23 hrs ago
  • અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS  99792 78677
    1
    અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.
Kaiyum Shaikh
RK NEWS 
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist માંગરોળ, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    માંગરોળ, સુરત, ગુજરાત•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.