logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_Mayur Patel
Mayur Patel
કલોલ, ગાંધીનગર, ગુજરાત•
3 hrs ago

More news from Surendranagar and nearby areas
  • સેવા પરમો ધર્મ રોજ અમારા ઘરના મહેમાન
    1
    સેવા પરમો ધર્મ રોજ અમારા ઘરના મહેમાન
    user_Sundarlal dedaniya
    Sundarlal dedaniya
    Samaj Sevak Dhrangadhra, Surendranagar•
    13 hrs ago
  • દિયોદર તાલુકામાં દરેક ગ્રામ પંચાયતની હસ્તક જમીન પર થયેલ દબાણો પર ફરશે બુલડોઝર ટીડીઓ નો આદેશ દિન 7માં સ્વેચ્છાએ દબાણદારો ને દબાણ દૂર કરવા અપીલ કરાઇ દબાણદારો માં ફફડાટ દિયોદર તાલુકામાં ગેરકાયદેસર થયેલ દબાણો દૂર કરવા આખરે તંત્રએ લાલઆંખ કરી છે જેમાં તાલુકાની દરેક ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણો પર ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે જેમાં દબાણદારો એ સ્વછતાએ પોતાના ગેરકાયદેસર દબાણો હટાવી દેવા સાત દિવસ નું અલ્ટિમેનટમ અપાયું છે જેને લઈ દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે દિયોદર તાલુકામાં મોટાભાગ ની ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણદારો નો રાફડો ફાટ્યો છે સરકારશ્રી ની ગૌચર અને ખરાબાની તેમજ ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર દબાણ દારો એ કબજો જમાવ્યો છે જે દબાણ દૂર કરવા તંત્રએ લાલઆંખ કરી છે જેમાં દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર દબાણ દારો એ દિન 7 માં પોતાના દબાણ સ્વચ્છતાએ દૂર કરવા અપીલ કરવામાં આવી છે જેમાં દબાણ દારો દ્વારા પોતાના દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા દબાણ દુર કરવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત કચેરીમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં આ ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે આ બાબતે નિવેદન આપતા તાલુકા વિકાસ અધિકારી શામળભાઇ પટેલે જણાવ્યું છે કે આગામી સમય દિયોદર તાલુકામાં ખાસ એક ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેમાં દરેક ગ્રામ પંચાયત માં એક ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો છે જેમાં ગ્રામ પંચાયત હસ્તક થયેલ જમીન પર થયેલ કાચા પાકા રહેણાંક સહિત દબાણદારો એ પોતાની રીતે સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરી દેવા જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવશે અને પંચાયત ધારા કલમ હેઠળ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જો કે દિયોદર તંત્રની લાલઆંખ થી દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે
    1
    દિયોદર તાલુકામાં દરેક ગ્રામ પંચાયતની હસ્તક જમીન પર થયેલ દબાણો પર ફરશે બુલડોઝર ટીડીઓ નો આદેશ 
દિન 7માં સ્વેચ્છાએ દબાણદારો ને દબાણ દૂર કરવા અપીલ કરાઇ દબાણદારો માં ફફડાટ 
દિયોદર તાલુકામાં ગેરકાયદેસર થયેલ દબાણો દૂર કરવા આખરે તંત્રએ લાલઆંખ કરી છે જેમાં તાલુકાની દરેક ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણો પર ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે જેમાં દબાણદારો એ સ્વછતાએ પોતાના ગેરકાયદેસર દબાણો હટાવી દેવા સાત દિવસ નું અલ્ટિમેનટમ અપાયું છે જેને લઈ દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે 
દિયોદર તાલુકામાં મોટાભાગ ની ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણદારો નો રાફડો ફાટ્યો છે સરકારશ્રી ની ગૌચર અને ખરાબાની તેમજ ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર દબાણ દારો એ કબજો જમાવ્યો છે જે દબાણ દૂર કરવા તંત્રએ લાલઆંખ કરી છે જેમાં દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર દબાણ દારો એ દિન 7 માં પોતાના  દબાણ સ્વચ્છતાએ દૂર કરવા અપીલ કરવામાં આવી છે જેમાં દબાણ દારો દ્વારા પોતાના દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા દબાણ દુર કરવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત કચેરીમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં આ ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે આ બાબતે નિવેદન આપતા તાલુકા વિકાસ અધિકારી શામળભાઇ પટેલે જણાવ્યું છે કે આગામી સમય દિયોદર તાલુકામાં ખાસ એક ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેમાં દરેક ગ્રામ પંચાયત માં એક ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો છે જેમાં ગ્રામ પંચાયત હસ્તક થયેલ જમીન પર થયેલ કાચા પાકા રહેણાંક સહિત દબાણદારો એ પોતાની રીતે સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરી દેવા જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવશે અને  પંચાયત ધારા કલમ હેઠળ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જો કે દિયોદર તંત્રની લાલઆંખ થી દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે
    user_Pradip sinh Vaghela
    Pradip sinh Vaghela
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • વાવ થરાદ જિલ્લા ના દિયોદર તાલુકાના લુદરા ગ્રામજનોએ દારૂબંધી મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત કરી
    1
    વાવ થરાદ જિલ્લા ના દિયોદર તાલુકાના લુદરા ગ્રામજનોએ દારૂબંધી મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત કરી
    user_Jagdish soni
    Jagdish soni
    દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • હાલોલ તાલુકાના કણજરી રૂપાપુરા ખાતે આવેલ કેનાલમાંથી પાંચ મહુડીના પરણીત યુવાનનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર.
    1
    હાલોલ તાલુકાના કણજરી રૂપાપુરા ખાતે આવેલ કેનાલમાંથી પાંચ મહુડીના પરણીત યુવાનનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    6 hrs ago
  • હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ
    1
    હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ
    user_Jimmy shah
    Jimmy shah
    Bag shop Halol, Panch Mahals•
    11 hrs ago
  • movers and packers vadodara call now 8094979011
    1
    movers and packers vadodara call now 8094979011
    user_Bhagwati Relocation Movers And Packers
    Bhagwati Relocation Movers And Packers
    Packer and Mover વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    11 hrs ago
  • https://youtu.be/UD63FHOK9AI?si=C_kCM8mi-ea_Slwj
    1
    https://youtu.be/UD63FHOK9AI?si=C_kCM8mi-ea_Slwj
    user_Sundarlal dedaniya
    Sundarlal dedaniya
    Samaj Sevak Dhrangadhra, Surendranagar•
    13 hrs ago
  • આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ! એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.
    1
    આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ!
એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. 
તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    50 min ago
  • Post by Lalabhai Tivari
    1
    Post by Lalabhai Tivari
    user_Lalabhai Tivari
    Lalabhai Tivari
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.